
KJ Staff
ન્યુક્લિયર પૉલિહેડ્રોસિસ વાઇરસ (એન.પી.વી) : અસરકારક જૈવિક જંતુનાશક
ન્યુક્લિયર પૉલિહેડ્રોસિસ વાઇરસ (એન.પી.વી)નો ઉપયોગ મોટાભાગે લીલી ઈયળો તથા પાન ખાનારી ઈયળોના નિયંત્રણ માટે થાય છે. પરંતુ તેનુ દ્રાવણ કેવી રીતે બનાવવું અને તે દ્રાવણનો…
ખાદી પ્રાકૃતિક પેઇંટ : જાણો ગાયના છાણમાંથી તૈયાર થયેલ આ પેઇંટની શું છે વિશેષતાઓ ?
કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર અને ધોરીમાર્ગ તેમજ એમએસએમઈ મંત્રી નિતિન ગડકરીએ મંગળવારે તેમના નિવાસ સ્થાનેર એક નવા પ્રકારના પેઇંટ (રંગ)નો શુભારંભ કર્યો. ગાયના છાણમાંથી તૈયાર…
જાણવા જેવું : તુવેરમાં જોવા મળતી મુખ્ય જીવાતો અને તેનું અસરકારક વ્યવસ્થાપન
તુવેર એ તમામ કઠોળ પાકોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે પ્રોટીનના મુખ્ય સ્ત્રોત તરીકે કરવામા આવે છે. તે ખાસ કરીને ગુજરાતી થાળીમાં આગવું…
ખેડૂતો, લોકોને આરોગ્યપ્રદ શાકભાજી આપવા કેમિકલ રહિત જીવાત પદ્ધતિ અપનાવો : જાણો કઈ રીતે ?
ગુજરાત રાજ્યમાં શાકભાજી પાકોની ખેતીનું આગવું સ્થાન રહેલ છે. ગુજરાતના દરેક જિલ્લાઓમા ૨૫થી ૩૦ જેટલા પાકોની ખેતી વત્તા ઓછા પ્રમાણમા કુલ મળીને અંદાજિત ૫.૧૫ લાખ…
મહિલાઓને ઘેર બેઠા થઈ શકે છે સારો નફો : જાણો શું છે ફૂડ બિઝનેસ ?
લૉકડાઉન બાદ અનેક ઘરોના બજેટ ખોરવાઈ ગયા છે, પણ ધીમે ધીમે હવે સ્થિતિ સામાન્ય બનવા જઈ રહી છે. અલબત્ત આર્થિક મોરચે સમસ્યાને લીધે આ વિકટ…
વિપિન પાસે શીખો વિનિંગ ટિપ્સ : ‘પશુ આહાર’ ઉત્પાદન દ્વારા લાખોની કમાણી કરે છે આ યુવાન
જો આપ આપનો પોતાનો કારોબાર શરૂ કરવા માટે વિચાર કરી રહ્યા છો, તો મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના વિપિન દાંગીની કહાણી તમારા માટે પ્રેરણાદયક સાબિત થઈ…
પીએમ કુસુમ યોજના : 90 ટકા વળતર સાથે લગાવો સોલાર પંપ, જાણો કેવી રીતે કરશો અરજી ?
ખેડૂતોની આવકને બમણી કરવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે અનેક યોજનાઓની શરૂઆત કરી છે. આ પૈકીની એક PM કુસુમ યોજના છે. પીએમ કુસુમ યોજનાની શરૂઆત વર્ષ 2019માં…
જાણવા જેવું : રવી પાકોમાં નુકસાન કરતી જીવાતો અને તેમનું સંકલિત વ્યવસ્થાપન
ખેતી પાકો (શિયાળુ પાકો) જેવા કે ધાન્ય પાકો (ઘઉં); કઠોળ પાકો (તુવેર, ચણા); તેલીબિયા પાકો (દિવેલા, રાઈ-સરસવ); મરી-મસાલાના પાકો (જીરું, ધાણા, વરિયાળી); શાકભાજીના પાકો (કૉબિજ,…
મગફળી આપશે મબલખ : બસ, આ રીતે કરો જીવાત નિયંત્રણ
મગફળી ખૂબ જ અગત્યનો ખાદ્ય તેલીબિયાંનો પાક છે કે જેનુ વાવેતર ખરીફ અને ઉનાળુ બંને ઋતુમાં થાય છે. આ પાકને વાતાવરણીય અને જૈવિક પરિબળોથી નુકસાન…
ઝાડનું નડતર આપશે વાડનું મળતર : સેઢે ઉગલા શૂલ બની જશે ફૂલ
ખોતરમાં ઊભા પાકને નુકસાન પહોંચાડતા જંગલી પ્રાણીઓ જેવા કે રોઝ (નીલ ગાય), ભૂંડ અને અન્ય પશુઓના ત્રાસથી ખેડૂતો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ત્યારે પાક રક્ષણ…
ડુંગળીના પાકમાં નિંદણને કેવી રીતે નિયંત્રિત કરી શકાશે ?
વર્તમાન સમયમાં દેશના વિવિધ ભાગોમાં રવી સિઝન માટેની ડુંગળી તેની વાનસ્પતિક અવસ્થા પર પહોંચી ચુકી છે. આ સમયમાં પાક પર નિંદણ થવાના સંજોગોમાં ઉપજમાં પણ…
જંક ફૂડથી દૂર રહો : નવા વર્ષમાં આ સંકલ્પ લો અને તમારા આરોગ્યને રાખો સંપૂર્ણ ફિટ
નવા વર્ષનો પ્રારંભ થઈ ચુક્યો છે. આ નવા વર્ષ નિમિત્તે કોઈ પણ વ્યક્તિ એક નવો સંકલ્પ લેવા ઇચ્છતી હોય છે. જો તમે પણ આ નવા…
ખેડૂતોએ જાણવા જેવું : ક્ષારીય અને ભાસ્મિક જમીનનું વ્યવસ્થાપન અને તેની સુધારણા
ભારત ખેતી પ્રધાન દેશ છે. ખેતી અને કૃષિ વ્યવસ્થાપન ગ્રામીણ ભારતની જવાબદારી છે તથા મોટાભાગના લોકોનું જીવન ખેતી વ્યવસાય પર આધારીત છે. સમૃધ્ધ ખેતી માટે…
ઘેટા-બકરામા ફેલાતો ભયંકર રોગચાળો એટલે પી.પી.આર. : જાણો તેનાથી બચવાના ઉપાયો
ઘેટા-બકરામાં જોવા મળતો રોગચાળો:- ઘેટા-બકરાનો વ્યવસાય ઘણા પશુપાલકો માટે આવકનો એક માત્ર સ્ત્રોત હોય છે. ઘેટા-બકરાના વ્યવસાયનુ પણ એક આગવું સ્થાન જોવા મળે છે. ઘેટા-બકરામાં…
આદુ ખાવાનું ખૂબ પસંદ હોય, તો જાણી લો કે તેનું વધારે પડતું સેવન મોટી મુશ્કેલી સર્જી શકે છે
ઠંડીની આ સિઝનમાં આદુની માંગ ખૂબ જ વધી જાય છે. આદુનો ઉપયોગ વિશેષ કરીને ચા બનાવવાથી લઈ વિવિધ પ્રકારના ભોજનમાં કરવામાં આવે છે. તે સ્વાદ…
ઉધાઈના પ્રકોપથી પાકને બચાવવા માટે સંકલિત કીટ નિયંત્રણ પદ્ધતિ
ખેતીવાડીમાં પાકનું વાવેતર કરવામાં આવે, ત્યારથી લઈ કાપણી સુધી ઉધાઈનું આક્રમણ જોવા મળે છે. ઉધાઈ છોડને મૂળમાંથી કાપી 20 થી 50 ટકા સુધી પાકને નુકસાન…
જાણવું જરૂરી છે : અમ્લીય જમીનનું વ્યવસ્થાપન અને તેની સુધારણા
જે જમીનનો સ્વાદ ખાટો હોય તેવી જમીન અમ્લીય અથવા ખાટી જમીન કહેવાય. જેમ ખારી (ક્ષારીય) જમીનની પાક ઉત્પાદન પર માઠી અસર થાય છે, તેવી જ…
જાણો ખેતી કાર્યના આધુનિક યંત્રોને કે જે ઝડપથી વધારે છે આપનું કૃષિ ઉત્પાદન
ખેત પાક ઉત્પાદન પ્રક્રિયામાં કરવાના થતા કાર્યો માટે ઉપયોગમાં લેવાતા ઓજાર, સાંતી, યંત્રો અને મશીનરીને આપણે ‘ખેત યંત્રો’ તરીકે ઓળખીએ છીએ. આપણા ખેતી પ્રધાન દેશની…
કરો લેમન ગ્રાસનો કારોબાર અને પામો વર્ષે 1.50 લાખ સુધીનો લાભ, આ રહી A TO Z માહિતી
જો તમે ખેતીમાં રસ ધરાવતા હોવ અને તેનાથી સારો નફો રળવા ઇચ્છતા હોલ, તો અમે તમને એક એવો આઇડિયા આપવા જઈ રહ્યા છીએ કે જેના…
HEALTH IS WEALTH : કોરોના કાળમાં ફેફસાંને કઈ 4 વસ્તુઓ રાખે છે દમદાર ? જાણવા માટે CLICK કરો
ફેફસાંને સ્વસ્થ રાખવા માટે આરોગ્યપ્રદ આહાર ખૂબ જ જરૂરી છે. સિગારેટનો ધુમાડો અને પર્યાવરણના ઝેરી તત્વોના સંપર્કમાં આવવા ઉપરાંત ખરાબ ભોજન પણ ફેફસાંને નબળા પાડી…
બજેટ 2021-22 : ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવાના દેખાશે અણસાર ?
મોદી સરકાર વર્ષ 2021-22ના બજેટની તૈયારી કરવા લાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવે છે. બજેટ અંગે કેન્દ્રીય…
અરે ભાઈ ! આ કિસાન દિવસ 23 ડિસેમ્બરે જ કેમ ઉજવાય છે અને શું છે તેનો ઇતિહાસ ? જાણો અહીં
દેશમાં ચૌધરી ચરણ સિંહની જયંતી નિમિત્તે દર વર્ષે 23 ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.…
OMG અદ્ભુત સંશોધનઃ વૈજ્ઞાનિકાઓ પહેલી વાર અંતરિક્ષમાં ઉગાડ્યા મૂળા !
ધરતી પર માનવી માટે કંઈ જ પણ અશક્ય નથી, તેવું તમને સાંભળવા મળ્યુ હતું, પણ આજે અમે તમને એક એવા સમાચાર આપવા જઈ રહ્યા છીએ…
ખેડૂતો, આનંદો ! આ તારીખે બૅંક ખાતામાં જમા થશે પીએમ કિસાન સન્માન નિધિનો 7મો હપ્તો
ખેડૂતો માટે સારા સમાચાર છે. હકીકતમાં પીએમ કિસાન યોજના (PM Kisan Yojana)ના 7મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોની પ્રતીક્ષાનો ટૂંક સમયમાં અંત આવશે. કૃષિ કાયદા…
ગુજરાત : ખેડૂતોની સદા વહારે રહેતી રૂપાણી સરકાર, સહાય મેળવી પગભર થાઓ ‘સરકાર’
ગુજરાતને સમગ્ર વિશ્વમાં ભારતનું વિકાસ-એંજિન કહેવામાં આવે છે, એની પાછળ ખેડૂતવર્ગની મહેનતનો પણ ઘણોખરો ફાળો છે. ભૂકંપ, પૂર, અતિવૃષ્ટિ વગેરે અનેક પછડાટો ખાવા છતાં ગુજરાત…
KJ KNOWLEDGE : જાણો જિપ્સમની તાકાત અને લણો વિપુલ પાક
ક્ષારીય (ખારી) જમીનો ખાસ કરીને શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલી છે. મોટેભાગે વધુ બાષ્પીભવન, અપૂરતા વરસાદ, ખારા કે ભાંભરા ભૂર્ગભ જળ અને ઓછી નિતાર શક્તિને…
કામ ઝીણું, કરે ઘણું : કૃષિ ઉત્પાદનમાં સૂક્ષ્મ તત્વોનું મહત્વ જાણો અને ભારે નફો રળો
પ્રવર્તમાન સમયમાં જળ, જમીન તેમજ પર્યાવરણ જાળવણીની ખૂબ જ જરૂરીયાત છે. જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે, ખેતી ટકાઉ અને નફાકારક બની રહે, તે હેતુસર સમતોલ પોષણ…
ગુજરાત અગ્રેસરઃ વડાપ્રધાને કચ્છમાં વિશ્વના સૌથી વિશાળ 30GW ક્ષમતાના રિન્યુએબલ પાર્ક અને ડિસેલિનેશન પ્લાંટનો શિલાન્યાસ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છની ટૂંકી મુલાકાત સમયે અનેક મહત્વકાંક્ષી યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે વડાપ્રધાનએ ખેડૂતોના કલ્યાણને તેમની સરકારની કેટલીક અગ્રિમતા પૈકીનો એક મહત્વનો…
KJ KNOWLEDGE : આ સરળ પદ્ધતિથી જાણો કે ક્યાંક તમારું પશુ બીમાર તો નથી ?
જો સમયસર પશુની બીમારી અંગે માહિતી મળી જાય, તો મોટા નુકસાનથી બચી શકાય છે અને પશુને યોગ્ય સારવાર મળી રહે છે. જો પશુપાલક કેટલીક બાબતોની…
પાણીનો આ રીતે કરો વપરાશ, તો આજ અને આવતીકાલની પેઢી આપશે આશીર્વાદ
વર્ષ 2011ની વસતી ગણતરી સમયે ભારત પાણીની અછત ધરાવતા દેશોની યાદીમાં સ્થાન ધરાવતો હતો. કોઈ પણ દેશ પાણીની અછત ધરાવતો દેશ ત્યારે માનવામાં આવે છે…
ઇસબગુલની ઉન્નત પદ્ધતિથી ખેતી કરવાની શ્રેષ્ઠ રીત અપનાવી સારું ઉત્પાદન મેળવો
ખેતીમાં વધી રહેલા ખર્ચ અને ઓછા ઉત્પાદનની સ્થિતિને જોતા ખેડૂતો હવે એવા પાકો તરફ વળી રહ્યા છે કે જ્યાં વધારે નફો મેળવી શકાય. ઔષધીય પાકોની…
ગુજરાતમાં કમોસમી વરસાદથી પાકને મોટાપાયે ભારે નુકસાન
ઉત્તર ભારતના તથા પશ્ચિમ વિસ્તારોમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાયક્લોનિક સર્ક્યુલેશનની ગુજરાતમાં પણ સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. તેને પગલે છેલ્લા બે દિવસથી ગુજરાતના ઘણાભાગોમાં…
પશુપાલકો ખાસ વાંચે : તમારા પશુઓને આ રીતે આપો તેમની ખાસ ઓળખ
પશુપાલક મિત્રો, જો આપણી પાસે ઓછા પશુઓ હોય, ત્યારે તેમાંના દરેક પશુને દેખાવ મુજબ ઓળખવાનુ અને એક-બીજાથી અલગ પાડવાનુ અશક્ય બને છે, પરંતુ જ્યારે આજના…
ONOR : ગુજરાત સહિત 9 રાજ્યોમાં લાગુ કરાઈ ‘એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ’ યોજના
ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના ‘વન નેશન વન રાશન કાર્ડ યોજના’ (One Nation One Ration Card Scheme) લાગૂ કરવામાં આવી છે.…
લૉકડાઉનમાં કૃષિ ઉપજના ખરીદાર ન મળતાં ખેડૂતોની વહારે આવ્યા દાનવીર શૈલેષભાઈ પટેલ
આણંદ જિલ્લાના પેટલાદ પાસે કૉબિજ પકવતા ખેડૂતોનો પાક ખરીદી લીધો 500 મણ જેટલી કૉબિજ પેટલાદ પાંજરાપોળમાં ગાયો માટે દાન કરી દાનવીર મહાનુભાવો કપરા કાળમાં ખેડૂતોની…
મેદસ્વિતા, હૃદય રોગ, સ્કિન સંબંધી રોગોથી દૂર રાખે મેથી : આમ કરો ઉપયોગ
શિયાળાના આગમન સાથે જ બજારો લીલા શાકભાજીથી ઉભરાવા લાગે છે. આરોગ્ય પ્રત્યે જાગૃત લોકોને માટે પોષણક્ષમ પાંદડાવાળા શાકભાજી આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. આ પૈકી…
દુઃખ-તકલીફનું કારણ શું તમારા મની પ્લાંટ તો નથીને! વાસ્તુ મુજબ મની પ્લાંટ માટે યોગ્ય દિશા, યોગ્ય સ્થળ જાણો
વગર વિચાર્યું પગલું ઘાતક નીવડેઃ મની પ્લાંટથી નુકસાન પણ થાય દિશા વિચારીને, યોગ્ય સ્થળે મુકાયેલા મની પ્લાંટથી જ લાભ થાય…
ભેંસ-ઉછેરના વ્યવસાયમાં વધુ દૂધ-ઉત્પાદન માટે મહત્ત્વના 5 મુદ્દા
ભારતમાં ભેંસ-ઉછેરનો વ્યવસાય મોટાપાયે કરવામાં આવે છે. આ વ્યવસાયથી દેશમાં આશરે 55 ટકા દૂધ-પુરવઠો પૂરો પાડવામાં આવે છે. કુલ દૂધ-ઉત્પાદનમાં 20 મિલિયન ટન દૂધ ભેંસમાંથી…
LIC કન્યાદાન પૉલિસીઃ ફક્ત રૂપિયા 121ના રોકાણથી દીકરીના લગ્ન માટે રૂપિયા 27 લાખ મેળવી શકાય; આ માટેની પ્રક્રિયાને જાણો
પારકી થાપણ દીકરી માટે આજે જ થાપણ મૂકો સાસરીએ જતી દીકરીને ગૌરવપૂર્ણ વિદાય આપો દીકરીનો પ્રસંગ સફળ કરવા આજથી જ વિચારો તમારી દીકરીના લગ્નની જવાબદારી…
LIC કન્યાદાન પૉલિસીઃ ફક્ત રૂપિયા 121ના રોકાણથી દીકરીના લગ્ન માટે રૂપિયા 27 લાખ મેળવી શકાય; આ માટેની પ્રક્રિયાને જાણો
પારકી થાપણ દીકરી માટે આજે જ થાપણ મૂકો સાસરીએ જતી દીકરીને ગૌરવપૂર્ણ વિદાય આપો દીકરીનો પ્રસંગ સફળ કરવા આજથી જ વિચારો તમારી દીકરીના લગ્નની જવાબદારી…
શું છે ટ્રૅક્ટરની હાઇડ્રોલિક સિસ્ટમ અને કેવી રીતે કરે છે કામ ? CLICK કરો અને જાણો
હાઇડ્રોલિક સિસ્ટમનો ઇતિહાસ (History of Hydraulic System) વિશ્વની પહેલી હાઇડ્રોલિક મશીન પ્રેસના સ્વરૂપમાં જોસેફ બ્રામાહે વર્ષ 1795માં બનાવી હતી.…
શિયાળો અને સંતરા : આ પાંચ ફાયદાઓ જાણી આશ્ચર્યમાં પડી જશો આપ...
મોટાભાગના લોકો ઠંડીની સિઝનમાં સંતરા ખાવાનું ઘણુ પસંદ કરે છે. જોકે તેના સેવનથી થતા લાભો અંગે તમામ લોકો પરિચિત નથી. તેનું સેવન શરીરને ઘણા લાભો…
ચીન આશરે ત્રણ દાયકા બાદ પ્રથમ વખત ભારતમાંથી 100,000 ટન ચોખાની આયાત કરશે
વિશ્વના સૌથી મોટા ચોખાના નિકાસકાર ચીને છેલ્લા ત્રણ દાયકામાં પ્રથમ વખત ભારતમાંથી ચોખાની આયાત શરૂ કરી છે. ચીનને ઘર આંગણે ચોખાના પુરવઠાની તંગ સ્થિતિ તેમ…
સૌર ઊર્જાને પ્રોત્સાહનઃ સૌર પૅનલ લગાવવા PM કુસુમ યોજના અને સસ્તી લોન વિશે જાણો
દેશમાં ઘણી વખત વીજળી સંકટનો સામનો કરવો પડતો હોય છે. આ કારણથી ખેડૂતો તેમના ખેતરની સિંચાઈ યોગ્ય રીતે કરી શકતા નથી. આ સંજોગોમાં મોદી સરકાર…
વિશ્વ મૃદા દિવસ : શું છે જમીન જાળવણીના પાંચ સૂત્રીય કાર્યક્રમ અને સૉઇલ હેલ્થ કાર્ડ ? જાણો અહીં
વિશ્વમાં બગડતી જતી ખેતીની જમીનની ચિંતા કરી યૂનાઇટેડ નેશન્સ દ્વારા ૫ ડિસેમ્બરને વિશ્વ મૃદા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. યૂનાઇટેડ નેશન્સ (UN) એસેમ્બલીની ૨૦…
‘‘પંચગવ્ય’’ : આપના ખેતરમાં વાવો ‘સોનાની ગાય’ અને મેળવો લખલૂંટ આય
ભારતીય શાસ્ત્રો માં પંચગવ્યનું મહાત્મ્ય વર્ણવાયુ છે. ખેતીમાં પણ પંચગવ્ય ઉપયોગી થાય છે. અહીં તેની બનાવટ, ઉપયોગીતા અને ફાયદા વિશે જાણીએ...…
જાણો તમારા શાકભાજી પાકના કોણ છે દુશ્મનો અને કેવી રીતે કરશો સામનો ?
શિયાળાની સિઝન શરૂ થવા સાથે બજારો અનેક લીલવણ શાકભાજીથી ઉભરાઈ રહ્યા છે. વાવેતરથી લઈ બજારમાં ગ્રાહકો સુધી શાકભાજીને પહોંચવામાં અનેક પ્રક્રિયામાંથી અને મુશ્કેલ સ્થિતિમાંથી પસાર…
ખેતીની ઉત્તમ પદ્ધતિ સાથે મૂળાનું ઉત્પાદન કેવી રીતે કરશો ? તે જાણો
ક્રૂસીફેરી પરિવાર સાથે જોડાયેલ મૂળાની પ્રજાતિ મૂળ ધરાવતી શાકભાજી છેકે જે ભોજનમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને લાભદાયક હોય છે. મૂળામાં વિટામીન, કૉપર, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને…
ખેડાણમાં વાપરો આ આધુનિક યંત્રો કે જે વધારે છે ઉત્પાદકતા અને નફો
કૃષિ પાક ઉત્પાદન પ્રક્રિયામાં કરવાના થતા કાર્યો માટે ઉપયોગમાં લેવાતા ઓજાર, સાંતી, યંત્રો અને મશીનરીને આપણે ‘ખેત યંત્રો કે કૃષિ યંત્રો’ તરીકે ઓળખીએ છીએ. આપણા…
હાઇડ્રોપૉનિક્સ : પરંપરાથી પર એક એવી કૃષિ પદ્ધતિ કે કરાવે અનેક ગણો ફાયદો
સમગ્ર વિશ્વમાં માનવ વસતી દિવસે ને દિવસે વધી રહી છે અને અગામી ૪૦ વર્ષોમાં ૭.૦ અબજથી ૯.૫ અબજ લોકો સુધી વસતી વિસ્તરણ થવાની આગાહી કરવામાં…
શિયાળામાં પાણી પીવો : ઇમ્યુનિટીને મજબૂત કરશે, અનેક રોગોથી દૂર રાખશે
જળ છે, તો જીવન છે. આ સૂત્ર આપણા શરીરના આરોગ્ય માટે પણ એટલું જ લાગૂ પડે છે. પાણી આપણા શારીરિક અંગો માટે ખૂબ જ જરૂરી…
શહેરમાં રહીને પણ જોઇતા હોય તાજા-લીલા શાકભાજી, તો અપનાવો આ રીત
ગ્રામ્ય વિસ્તારોમાં લીલા અને તાજા શાકભાજી સરળતાથી ઉપલબ્ધ બને છે, પણ શહેરોમાં વસવાટ કરતા લોકોને માંડ તાજા શાકભાજી ઉપલબ્ધ બને છે. જો તમે શહેરોમાં રહીને…
જાણો કોથમીરના આ 7 ચમત્કારી ફાયદાઓ કે જે શરીરને સ્વસ્થ અને મસ્ત રાખે છે
ગૃહિણીઓ જ્યારે શાકભાજી ખરીદે છે, ત્યારે તે કોથમીર અચૂકપણે મેળવે છે. જોકે આ લીલા ધાણા આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે.…
આવી ઉત્તમ સંગ્રહ વ્યવસ્થા કરી લસણને બચાવી શકો છો રોગોથી
લસણ કંદ સ્વરૂપના પાકો પૈકી એક ખાસ પાક છે. તેની ફક્ત ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ તેની વિપુલ માંગ છે. લસણનો ઉપયોગ શાકભાજી અને મસાલા…
કેરીને સડાવતા કીટકો : CLICK કરો અને જાણો રોગ તથા તેને અટકાવવાના પગલાં વિશે
ભારતમાં તમામ પ્રકારના ફળોમાં કેરી સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. કેરીને ફળનો રાજા કહેવાય છે. આ ફળની દેશમાં જ નહીં, વિદેશોમાં પણ ભારે માંગ રહે…
વન નેશન-વન રેશન : વર્ષ 2021માં 81 કરોડ લોકોને મળશે સ્માર્ટ રેશન કાર્ડ, જાણો અરજી કરવાની રીત
નવા વર્ષમાં કેન્દ્ર સરકાર ATM કાર્ડની માફક SMART RATION CARD આપશે. દેશના આશરે 81 કરોડ લોકોને આ સ્માર્ટ રેશન કાર્ડ મળશે. હકીકતમાં મોદી સરકાર વર્ષ…
‘એસિડોસિસ’ : પશુઓને પસ્ત કરી નાખતો ગંભીર રોગ, બચાવ માટે અપનાવો આ ઉપચાર પદ્ધતિ
પશુપાલક મિત્રો, આપણા વાગોળતા પશુઓ એટલે કે ગાય, ભેંસ, ઘેંટા-બકરામાં સૌથી વધુ કોઈ રોગો જોવા મળતા હોય, તો તે પાચન તંત્રના રોગો હોય છે. આવો…
નવતર અભિગમ : શું છે ‘શ્રી’ પદ્ધતિ કે જે ડાંગર પાકમાં વધુ ઉત્પાદન અને નફો કરાવેછે ?
ડાંગર પાક દક્ષિણ ગુજરાતમાં મુખ્ય ધાન્ય પાક છે. વર્ષોથી ખેડૂતો ડાંગર પાકની ખેતી કરે છે. કૃષિ યુનિવર્સિટીએે ડાંગર પાક ઉત્પાદન વધારવા સંશોધનથી ઘણી નવી જાતો…
કેવી રીતે બનાવશો ‘પશુ’ને ‘ધન’ ? આ રહ્યા વૈજ્ઞાનિક રીતે પશુપાલન અને પશુ સંવર્ધન માટેના મહત્વના સૂચનો
પશુપાલક મિત્રો, આપણા દેશમાં ગ્રામ્ય અર્થતંત્રને સમૃદ્ધ અને મજબૂત બનાવવા માટે પશુપાલન એ એક ખૂબ જ અગત્યનો ભાગ છે. હવે અત્યારના આધુનિક સમયમાં લોકોને પશુપાલનની…
અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘ગતિ’ વાવાઝોડાની ગુજરાતમાં નહિવત અસરના એંધાણ
દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં તીવ્ર ચક્રવાત (વાવાઝોડું) સક્રિય થયું છે. ‘ગતિ’ નામનું આ વાવાઝોડું આગામી 24 કલાકમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી શકે છે. અલબત આ વાવાઝોડાની…
બિઝનેસ આઇડિયા : ઓછા મૂડી રોકાણમાં ભારતીય રેલવે સાથે કારોબાર શરૂ કરો અને લાખો રૂપિયાની કમાણી કરો
જો આપ ઓછા મૂડી રોકાણથી કોઈ નવો કારોબાર કે બિઝનેસ શરૂ કરવા ઇચ્છતા હોવ, તો ભારતીય રેલવે આપને એક સોનેરી તક આપી રહ્યું છે. હકીકતમાં…
PM Kisan Samman : આ સ્કીમ હેઠળ તમને મળતા લાભની સ્થિતિ શું છે ? તે જાણી માહિતગાર બનો
PM કિસાન સન્માન નિધિ યોજના એક એવી મહત્વકાંક્ષી યોજના છે, જેમાં ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયા 3 હપ્તામાં મળે છે. આ યોજનામાં પહેલો હપ્તો એપ્રિલથી…
ખુશખબર : LPG સિલિંડર બુકિંગની અપનાવો આ રીત અને મેળવો 500 રૂપિયાનું DISCOUNT !
કેન્દ્ર સરકાર LPG ગૅસ સિલિંડર પર ઉજ્જ્વલા યોજના અંતર્ગત સબસીડી આપી રહી છે. આ યોજના હેઠળ વર્ષમાં 12 સિલિંડર પર સબસીડી મળે છે. સબસીડી અંતર્ગત…
કૅશ ક્રૉપ પાર્ટ 2 : આ છે ઉચ્ચ વળતર ધરાવતા રોકડિયા પાક કે જે ખેડૂતોને બનાવશે આર્થિક રીતે સમૃદ્ધ
મોંઘવારીના આ સમયમાં હવે ખેતીવાડીને નવી પદ્ધતિથી કરવી તે ખૂબ જરૂરી બની ગઈ છે. સામાન્ય પાકોને ઉગાડવા કરતા વિશેષ પાકોને ખાસ પદ્ધતિથી વાવેતર કરો. આ…
અનોખી એગ્રો ફૉરેસ્ટ્રી ટૂર : કુદરતને જાણવા-માણવા સાથે પ્રકૃતિના સાંન્નિધ્યનો સૌએ લીધો લાભ
સુરત જિલ્લાના કામરેજ પાસેના મોરથાણા ગામમાં તાજેતરમાં એગ્રો ફૉરેસ્ટ્રી ટૂર યોજાઈ હતી. આધુનિક યુગમાં જ્યારે યુવાવર્ગ કુદરતથી વિમુખ થઈ રહ્યો છે ત્યારે કુદરતને નજીકથી જાણવા-માણવાની…
ખરચો ઓછો-નફો મોટો : ખેડૂતોએ પાડેલા પરસેવાનું પાઈ-પાઈનું વળતર આપતા રોકડિયા પાકો
ભારતની આશરે 70 ટકા વસતી કૃષિ પર અવલંબે છે. કૃષિ જ તેમની આજીવિકાનો આધાર ધરાવે છે. આવા સંજોગોમાં દરેક ખેડૂતભાઈ એવું જ ઇચ્છે છે કે…
જમીનની સ્વસ્થ્યતા અને પર્યાવરણ સંરક્ષણ માટે અપનાવો જૈવિક ખેતી
દિન પ્રતિદિન વધતી જતી જનસંખ્યાને જરૂરી અનાજનો પુરવઠો પુરો પાડવા માટે તેમજ ઘટતી જતી ખેતીલાયક જમીન વિસ્તારમાં વધુ ઉત્પાદન કઈ રીતે મેળવવું તે માટે ખેડૂતોને…
નવું વર્ષ ઊજવવાની અનોખી પરંપરા
વનપાલ મુકેશભાઈ બારિયાએ સાથી વનકર્મીઓ સાથે રતનમહાલ જંગલોમાં દુર્લભ વૃક્ષની પૂજા કરીને નૂતન વર્ષ ઊજવ્યું 2008માં નોકરીની શરૂઆતથી દર વર્ષે વૃક્ષપૂજાથી નવા વર્ષનો પ્રારંભ કરતા…
લીક સે હટકે : જાણો કેવી રીતે કરશો પપૈયાની ઉન્નત ખેતી ?
પપૈયા સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર તથા દેશનું પાંચમુ લોકપ્રિય ફળ છે. તેમા વિટામિન A અને C વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આપણા દેશમાં તે…
રવી સિઝન : ગુજરાતમાં રવી વાવેતરમાં 5 ગણો વધારો, કુલ 5.53 લાખ હૅક્ટરમાં થઈ વાવણી
ગુજરાતમાં શિયાળાની ઠંડીના ચમકારા સાથે જ રવી વાવેતરની શરૂઆત થઈ ગઈ છે. ગત સપ્તાહ સુધીની એટલે કે 9મી નવેમ્બર સુધીની સ્થિતિને જોઇએ, તો રાજ્યમાં કુલ…
ફર્ટિગેશન : અસરકારક ઉત્પાદન માટેની એક રામબાણ ટપક સિંચાઈ પદ્ધતિ
આજના સમયમાં ખેતી દિન ને દિવસે મોંઘી બનતી જાય છે કે જેમાંવધતા જતા રાસાયણિક ખાતરો, રોગ-જીવાત માટેની દવાઓ, નિંદામણ નાશકો તેમજ મજૂરી પાછળનો ખર્ચ મુખ્ય…
આપના પશુઓને રોગમુક્ત રાખવા આટલું જરૂર જાણો અને જાળવી રાખો ઉત્પાદકતા
વિવિધ પોષક તત્વોની આવશ્યકતા માત્ર મનુષ્યોને જ હોય, તેવુ નથી. પશુઓ અથવા વૃક્ષો સહિત સમગ્ર જીવ સૃષ્ટિ-પ્રાણ સૃષ્ટિને પણ તેની વિશેષ જરૂર પડે છે. આ…
વિટામિન C થી ભરપૂર લીંબુની ખેતી કમાણી પણ ભરપૂર કરાવી આપે છે Cultivation of lemons
જ્યાં એક બાજુ વિટામીન C વિપૂલ પ્રમાણમાં હોવાને લીધે લીંબુ અનેક ઔષધીય ગુણો ધરાવે છે ત્યારે તેનો સ્વાદ અથાણાના સ્વરૂપમાં હોય કે લીંબુપાણી અને શિકંજીના…
ખેતીની ટેક્નિક : આવી રીતે કરો મૂળાની ખેતી, મળશે મૂળ કરતા વધુ મૂલ્ય
મૂળા એક એવો પાક છે કે જેના મારફતે ખેડૂતો ઓછા સમયમાં વધારે કમાણી કરી શકે છે. મૂળાનું સારું ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી…
અશ્વગંધાની ખેતી : લોકોને વહેંચો સ્વાસ્થ્ય અને પોતે કમાવો 3 ગણો લાભ
આયુર્વેદિક સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતો અશ્વગંધા ગુણકારી ઔષધિઓ પૈકીનો એક છે. અશ્વગંધા ભારતની એક એવી ઔષધિ છે કે જે ફક્ત આરોગ્ય માટે જ નહીં, પણ…
મૅસ્ટાઇટિસ માહિતી : જાણો પશુપાલક મિત્રોના આ છુપા દુશ્મન વિશે વધુ વિગતવાર
આઉનો સોજો (Mastitis) : પશુપાલક મિત્રો, ગત લેખમા આપણે દૂધ ઉત્પાદનને અસર પહોંચાડતા એવા ખૂબ જ ગંભીર ‘આઉના સોજા’ (મૅસ્ટાઇટિસ) રોગ વિશે પ્રાથમિક માહિતી મેળવેલ.…
શિયાળામાં લાગશે ભૂખ : Don’t Worry, આંબળો છે ને, નહીં ઘટવા દે Immunity, જાણો ફાયદાઓ
આંબળો ફક્ત ત્વચા કે વાળના આરોગ્ય માટે જ ઉપયોગી નથી. આંબળાનો મોટાભાગે ઉપયોગ ત્વચાને સુંદર તથા વાળને કાળા અને ઘેઘૂર બનાવવા માટે જ થતો હોય…
સુવાસ સાથે સમૃદ્ધિ મેળવો : અગરબત્તી વ્યવસાયમાં ‘યા હોમ’ કરતા પહેલા જાણો A To Z માહિતી
આપણા દેશમાં ધાર્મિકતા એક ઉચ્ચ સ્થાન ધરાવે છે અને પૂજા-પ્રાર્થનામાં ધૂપ અથવા અગરબત્તીઓ ન હોય, તો જાણે ખાલીપો લાગે છે. એવામાં અગરબત્તી એ દરેક ધાર્મિક…
‘ભૂતિયા’નું ભૂત ભગાડતી મોદી સરકાર : રદ થયા 4.39 કરોડ રાશન કાર્ડ, ક્યાંક તમારું પણ નામ તો નથી ને ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેટલની કેન્દ્ર સરકાર તરફથી રાશન કાર્ડ અંગે એક મોટું પગલુ ભરવામાં આવ્યુ છે. હકીકતમાં સરકારે જાહેર વિતરણ પ્રણાલી (પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ)માંથી…
પાક સુરક્ષા : રીંગણના પાકમાં નાના પાંદડાના રોગ અને ફળમાં સડાને લગતા રોગને કેવી રીતે અટકાવશો ?
નાના પાંદડાનો રોગ (little leaf disease) : આ રોગ રસચૂસક જંતુ ‘લીફ હૉપર’ (ફૂગ)ને લીધે ફેલાય છે. આ રોગથી રીંગણના પાકને ભારે નુકસાન થાય છે.…
નવો અભિગમ : ખેડૂતો માટે લાલ ભીંડા, બની શકે સોનાના ઇંડા
આધુનિક સમયમાં ખેતી કરવાની પદ્ધતિઓમાં પણ આમૂલ પરિવર્તનો આવી રહ્યાં છે. ખેડૂતભાઈઓ ખેતીવાડીમાં નવી-નવી પદ્ધતિઓ અપનાવીને સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. તેમાં પણ શાકભાજીની ખેતી…
દૂધને ‘ચાઉં’ કરી જતો ‘આઉ’ : જાણો પશુપાલકોને રંજાડતા આ મૅસ્ટાઇટિસ રોગ વિશેષ
પશુપાલક મિત્રો, અત્યારના સમયમા આપણો દેશ દૂધ ઉત્પાદનમા અગ્રિમ સ્થાન ધરાવતો દેશ છે. ભવિષ્યમાં પણ આ સ્થાન જાળવી રાખવા માટે આપણે આપણા પશુ ધનમા જોવા…
ખાતરમાં ‘ખાતર’થી રહો સાવધાન : આ છે શુદ્ધતા તપાસવાની અત્યંત સરળ પદ્ધતિઓ
કૃષિ ક્ષેત્રે ખાતરની ગુણવત્તાના અસરકારક અમલીકરણ માટે રાજય સરકારે ફર્ટિલાઇઝર ઇંસ્પેક્ટર દ્વારા તૈયાર કરાયેલા ખાતરના નમૂનાઓ ચકાસવા માટે ફર્ટિલાઇઝર કંટ્રોલ લૅબોરૅટરીઝની સ્થાપના કરી છે. જો…
નવી ટપક સિંચાઈ લેતા પહેલા ખેતરમાં નવી ટપક સિંચાઈ પદ્ધતિ વસાવતી વખતે કરશો નહિ આ સાત ભૂલો નહિતર પસ્તાવું પડશે જીવનભર
આજનો યુવાન અને ઉત્સાહી ખેડૂત જયારે ખેતીમાં પ્રગતિશીલ કર્યો અને ફેરફાર કરવાનું વિચારે છે ત્યારે ટપક સિંચાઈ -ડ્રીપ ઇરિગેશન તેની પ્રાથમિકતામાં આવે છે.ઘણીવાર નવી ડ્રીપ…
ખેડૂતભાઈઓ ખેતીવાડી સાથે સૂર્યઉર્જા રૂફટોપ યોજનાનો લાભ મેળવી આત્મનિર્ભર બની શકે છે
ખેડૂત મિત્રો, ગુજરાત રાજ્યમાં થઇ રહેલી ખેતી વિકાસની નોંધ સમગ્ર દેશમાં લેવાઈ રહી છે. ગુજરાત રાજ્યની ખેતીમાં દિન-પ્રતિદિન નવી નવી ટેક્નોલોજી સાથે નવું નવું પરિવર્તન…
વૈજ્ઞાનિક અભિગમ : ફળ-શાકભાજી સંગ્રહમાં આ બાબતોનો રાખો ખ્યાલ અને થઈ જાઓ ન્યાલ
સામાન્ય રીતે ફળો અને શાકભાજીનુ લાંબા સમય સુધી સંગ્રહિત કરી રાખવા માટે લણણી પછી નીચાં તાપમાને સંગ્રહ કરવામાં આવે છે કે જેથી તેમની બગડવાની પ્રક્રિયાને…
કરકસરયુક્ત અભિગમઃ ઓછા ખર્ચે કેવી રીતે બટાકાની ખેતી કરી વધારે નફો રળી શકાય છે તે જાણો
અન્ય પાકોની માફક બટાકાની ખેતી પણ ખૂબ જ લાભદાયક હોય છે, અન્ય પાકોની માફક ખેડૂતોને બટાકાની ખેતીમાં ઓછો નફો મળતો હોય છે. માટે વાવેતર અગાઉ…
અદ્ભૂત છે સરકારી ગૅરંટીવાળી આ સ્કીમ જેમાં થઇ જશે તમારા રૂપિયા ડબલ
શું તમે તમારા પૈસાને બમણા કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને જણાવી રહ્યા છીએ પોસ્ટ ઑફિસની એક જોરદાર યોજના વિષે કે જેનું નામ છે…
ઔષધીથી ભરપૂર આરોગ્ય વનઃ PM મોદીએ 17 એકરમાં ફેલાયેલા 5 લાખ ઔષધીય છોડ ધરાવતા આરોગ્ય વનનું ઉદઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાના કેવડિયા કૉલોની ખાતે સ્ટૅચ્યૂ ઑફ યૂનિટી સંકુલમાં આરોગ્ય વનનું પણ ઉદ્ઘાટન કર્યું. આ આરોગ્ય…
ગુજરાતના ‘ગ્રામનાથ’ : ‘ગોકુળ ગ્રામથી ગો ટૂ હોમ’ સુધી આજીવન ઝઝૂમતા રહ્યાં કેશુભાઈ પટેલ
ગુજરાતમાં ભાજપને મજબૂત આધાર આપવામાં સિંહફાળો ધરાવનાર કેશુભાઈ પટેલનું 29 ઑક્ટોબર, 2020ના રોજ અવસાન થયું. તેમણે ગુજરાતમાં ભાજપને રેકૉર્ડ 121 બેઠકો સાથે બે તૃત્યાંશ બહુમતી…
વાહન-વ્યવહારનો નવો દૃષ્ટિકોણ : જાણો એ Seaplane વિશે કે જેનો ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઑક્ટોબરના રોજ સીપ્લેન (Seaplane) સર્વિસનું લોકાર્પણ કરશે. પૂર્વે નક્કી થયુ હતું કે PM મોદી સીધા નર્મદા જિલ્લાના કેવડિયા કૉલોની જશે, પણ…
જાણવા જેવું : વટાણાને ‘વીંટી’ નાખતા આ રોગથી બચાવવા આટલું કરો
વિલ્ટ એટલે કે ઉકઠા રોગ. આ રોગ માટીમાંથી થાય છે કે જે ફૂગજન્ય છે. આ રોગની પ્રારંભિક અવસ્થામાં વિકસિત કૂંપળ અને પાંદડાની કિનારે વળી જાય…
સૂકી દ્રાક્ષ, કરાવે હાશ : રાત્રે સૂતાં પહેલા આ રીતે કરો સેવન અને કરો આરોગ્યનું કાયાકલ્પ
શિયાળાની સીઝન આવી રહી છે. આ સંજોગોમાં શરદી તથા ગળામાં ખારાશ જેવી સમસ્યા સર્જાય, તે સામાન્ય વાત છે. આમ પણ લોકો અગાઉથી જ કોરોના વાયરસ…
ઉન્નત ખેતી : મરચાંની કેવી રીતે કરશો રોપણી અને શરૂઆતી પોષક તત્વોનું સંચાલન ?
ખેતરમાં સૌથી પહેલા માટી પલટતા હળથી એક ઊંડું ખેડાણ કરવું જોઇએ. આમ કરવાથી માટીમાં રહેલા હાનિકારક જંતુઓ, તેના ઇંડા, જંતુઓની પ્યૂપા અવસ્થા તથા કવકોના બીજાણુ…
GOOD NEWS : શું છે આ KCC કે જેના હેઠળ 1.5 કરોડ ખેડૂતોને મેળશે 1.35 લાખ કરોડની લોન ? જાણો કઈ રીતે કરાય અરજી ?
નાણાં મંત્રાલયના એક અધિકારીએ એક નિવેદનમાં કહ્યું છે કે બૅંકોએ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) સાથે હેઠળ આશરે દોઢ કરોડ ખેડૂતોને જોડ્યા છે અને તેના વડે…
નિંદણથી નિરાંત અપાવે MH 610 Power triler : જાણો તેની વિશેષતાઓ
નમસ્કાર ખેડૂત મિત્રો આપનું કૃષિ જાગરણમાં સ્વાગત છે. હું તુષાર પટેલ આજે આપની માટે લાવ્યો છું કે શું ખરેખર MH 610 Power triler ખેતી અને…
ખેડૂતો આનંદો ! મોદી સરકાર વર્ષે 6,000ના બદલે 11,000 રૂપિયા આપવાની કરી રહી છે તૈયારી : જાણો કઈ રીતે ?
કેન્દ્રની મોદી સરકાર દેશના ખેડૂતોને ટૂંક સમયમાં વધુ એક સારા સમાચાર આપવા જઈ રહી છે. હકીકતમાં મોદી સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના…
રસપ્રદ : આ છે ગુજરાતનું અનોખું ‘હર્બલ’ ગામ કે જ્યાં દરેક ઘરમાં છે ઔષધીય છોડ
ગુજરાતમાં આર્થિક પાટનગર અમદાવાદથી આશરે 120 કિમી દૂર અરવલ્લી જિલ્લાના ડોડિયા ગામની ઓખળ હવે ઔષધીય ગામ તરીકે થવા લાગી છે. આ ગામની વિશેષતા એ છે…
મશરૂમ ફાર્મિંગ : નાનકડાં રૂમથી શરૂઆત કરો અને લણો 50 દિવસમાં 500 કિલો પાક
મશરૂમ એ પ્રોટીન, વિટામિન, ફૉલિક એસિડ, આયર્નનો સારો સ્રોત છે. તે હૃદય અને ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેની ખેતી 200 વર્ષ કરતા…
નવતર પ્રયોગ : ગુજરાતમાં અધધ.. 7,000 રૂપિયા લીટર વેચાય છે ગધેડીનું દૂધ : જાણો એવું તો શું ખાસ છે આ દૂધમાં ?
દેશમાં ડૅરી વ્યવસાય (Dairy Business) ખૂબ જ પ્રચલિત છે. આ વ્યવસાય ખેડૂતો અને પશુપાલકોને સારી આવક કમાવી આપવા માટે એક ઉત્તમ તક આપે છે. સામાન્ય…
કૃષિ સુધારા વિધેયકોના ‘લાભાલાભ’ મુદ્દે મૂંઝાતા ખેડૂતો માટે ‘કૃષિ જાગરણ’ની ખાસ રજૂઆત : વાંચો અને મેળવો સમાધાન શું ગુજરાત સરકાર ખેડૂતોના તમામ હિતોને ધ્યાને લઈ વિધાનસભામાં કેન્દ્રીય વિધેયકો પસાર કરી શકશે ?
સરકારે ત્રણ કૃષિ વિધેયકો સંસદમાં પસાર કર્યા છે. તે પછી સરકારના સાથી પક્ષમાંથી રાજીનામુ આપવાની ઘટના બની અને દેશના ઉત્તરીય રાજ્યોમાં આ બિલ વિરુદ્ધ દેખાવો…
મજૂરોને ‘મોજ’ કરાવતી યોગી સરકાર : પ્રવાસ-યાત્રા માટે 12 હજાર રૂપિયા તથા કન્યાઓને 7500 રૂપિયાની પુસ્તક ખરીદી સહાય આપે છે આ યોજનાઓ
કોરોનાના સમયમાં લદાયેલા લૉકડાઉનના લીધે ગ્રામ્ય ક્ષેત્રે ખાસ કરીને શ્રમિકો તથા તેમના પરિવારોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ સમય ગાળામાં શ્રમિકોએ આર્થિક મુશ્કેલીનો…
ખેડૂતો દર વર્ષે સર્જાતી આ ‘મંદી’માં પણ કઈ રીતે બની શકાય માલામાલ ? જાણવા માટે વાંચો આ SPECIAL TIPS
ખેડૂતો માટે કપરો કાળ છે ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન વચ્ચેનો સમયગાળો મુંઝવણમાં મૂકાઈ જાય છે જ્યારે જગતનો તાત, ત્યારે ‘કૃષિ જાગરણ’ કરી રહ્યું છે…
ગુજરાતના ખેડૂતોને આંગળીના ટેરવે ‘ટેકો’ આપે છે આ ઑનલાઇન પોર્ટલ : જુઓ DAY TO DAY અને રહો સતત UPDATE
નમસ્કાર ખેડૂત મિત્રો, હું તુષાર પટેલ આપણી માટે આજે લાવ્યો છું એક જગ-જાણીતી હોવા છતા મોટા ભાગના ખેડૂતોની જાણ બહારની સરકારશ્રીના વન એંડ ઑન્લી પોર્ટલ…
આ મિકેનિકલ એન્જીનિયર પશુપાલન-ખેતીના વ્યવસાય દ્વારા વાર્ષિક રૂપિયા 8 લાખની કમાણી કરે છે
દેશના યુવાનો ખેતી અને પશુપાલન તરફ આગળ વધી રહ્યા છે.ગુજરાતના પાટણ તાલુકાના બોતરવાડા ગામના હરેશ પટેલ કે જેઓ મિકેનિકલ એન્જીનિયર છે. પણ હવે પશુપાલન મારફતે…
આ રીતે થાય છે લસણની આધુનિક ખેતી, મબલખ ઉત્પાદન મેળવી શકાય છે
લસણ એક મસાલાવાળો પાક છે. મુખ્યત્વે તેની ખેતી ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુમાં કરવામાં આવે છે. લસણની ખેતી હવે મોટા વ્યાપાર સ્વરૂપમાં…
ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતી ખર્ચ ઘટાડીને પાક ઉત્પાદન સાથે આવક વધારો
ગુજરાતમાં ખેતી મુખ્યત્વે નાના ખેતરોમાં વહેંચાયેલી છે તેમ જ વરસાદ ઉપર આધારિત છે.કૃષિ સંચાલનમાં ટૂંકી જમીન મોટેભાગે નફાકારક રહેતી નથી. ખેડુતોએ કૃષિક્ષેત્રે હવામાન, વરસાદ અને…
ઠંડીની સિઝનમાં આ 7 ચીજવસ્તુને તમારા દૈનિક આહારમાં સ્થાન આપો, ઈમ્યૂનિટી વધશે અને વજન ઘટશે
ઠંડીની સિઝન આવી રહી છે અને આ સિઝનમાં ભોજનનું પ્રમાણ વધી જાય છે. વધારે ખાવા અને એક્ટિવિટી ઓછી કરવાને લીધે ઠંડીની આ મૌસમમાં અનેક લોકો…
કૃષિમાં કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સનો ઉપયોગ કરી સમય સાથે તાલ મિલાવીએ
હાલમાં, કુલજમીનનો લગભગ 37.7% ઉપયોગ પાક ઉત્પાદન માટે થાય છે. રોજગારપેદા કરવાથી લઈને રાષ્ટ્રીય આવક માટે યોગદાન સુધી કૃષિ મહત્વપૂર્ણ છે.ભારત જેવા દેશો માટે કૃષિક્ષેત્રનો…
શેરડીના બિયારણનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી શકાય
શેરડી અને ખાંડ ઉધોગ, કૃષિ આધારિત ઉધોગોમાં કાપડ પછી બીજા ક્રમનું સ્થાન ધરાવે છે. દુનિયાના ૯૦ % જેટલા દેશોમાં શેરડીનું વાવેતર થાય છે. વિશ્વમાં બ્રાઝિલ…
પાક ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા રસાયણોની માનવ સ્વાસ્થ ઉપર અસર
પાક ઉત્પાદનમાં થતા રસાયણોનો વપરાશ ખેડૂતોએ ઘટાડવો જ પડશે. આપણા દેશમાં 1960 એટલે કે હરિયાળી કાંતિ પછીના સમયમાં વધુ ઉત્પાદન આપતી જાતો દાખલ કરી અને…
અમૃત કૃષિ અનાજ વધારશે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા, જાણો કેવી રીતે
આધુનિક સમયમાં પાકમાં રસાયણિક ખાતરો, કીટનાશકો તથા નિંદણનાશકોનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જેને પગલે કૃષિ ઉત્પાદકોમાં પોષક તત્વોની અછત જોવા મળે છે. પાકોમાં રસાયણોના…
બટાકાના બમ્પર ઉત્પાદન માટે આ રીતે ખેતી કરો, ઉન્નત બિયારણનો ઉપયોગ કરો
બટાકાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. તેની ખેતી દેશના એક કે બે રાજ્યને બાદ કરતા લગભગ તમામ રાજ્યોમાં થાય છે. મુખ્યત્વે બટાકા એક રવિ સિઝનનો…
કિચન ગાર્ડન : આપણી રસોઇનો એક ઉત્તમ બગીચો
આપણી રસોઇના બગીચાનો ફ્ક્ત એક જ ઉદ્દેશ્ય હોવો જોઇએ કે જેમાં ઘર આંગણે તાજા શાકભાજી ઉગાડો અને મૌજથી ખાઓ. રસોડાનો બગીચો ઘરના અન્ય બગીચા કરતા…
ચણાની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ખેડૂતો સારું ઉત્પાદન મેળવી શકે છે
આપણા દેશમાં ઉગાડવામાં આવતા વિવિધ કઠોળ પાકોમાં વિસ્તારની દષ્ટીએ ચણા અગત્યનું સ્થાન ધરાવે છે. તેથી ચણા એ કઠોળ પાક્નો રાજા તરીકે ઓળખાય છે.ભારતમાં વર્ષ ૨૦૧૭-૧૮…
9 વર્ષનું આ બાળક ગાર્ડનિંગ દ્વારા હજારો રૂપિયાની કમાણી કરી રહ્યું છે, જાતે જ સ્ટાર્ટઅપ શરૂ કર્યું
એવુ કહેવામાં આવે છે કે નાની ઉંમરમાં બાળકો શાળા જવા તથા રમત-ગમતમાંથી સમય મળતો નથી. પણ તેની આ રમત-ગમતની ઉંમરમાં કોઈ બાળકો સારી આવક મેળવે…
કિડની સ્ટોન ડાયટઃ કિડની સ્ટોનના દર્દીએ આ ચીજવસ્તુઓને પોતાના ભોજનમાં સામેલ કરવી, આરોગ્ય માટે લાભદાયક રહેશે
વર્તમાન સમયમાં જીવનશૈલી બદલાઈ રહી છે અને અયોગ્ય આહારને લીધે કિડની સ્ટોનની સમસ્યા સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સંજોગોમાં કિટની સ્ટોનના દર્દીઓએ તેમના ભોજન…
ઓક્ટોબર મહિનામાં ઘઉંની ખેતીના યોગ્ય સમય, વાવેતરથી લી કાપણી સુધી રાખો આ વાતની વિશેષ કાળજી
દેશના ખેડૂતો ખરીફ પાકોની કાપણી સાથે રવિ પાકોની તૈયારી શરૂ કરી દીધી છે. રવિ સિઝનમાં ઘઉંની ખેતી વિશેષ મહત્વ ધરાવે છે. માટે ખેડૂતોએ ઘઉંની ખેતી…
કૃષિ વિધેયક 2020: કોન્ટ્રેક્ટ ફાર્મિંગને લઈ ખેડૂત અને કંપની વચ્ચે કોઈ વિવાદ થશે તો કોર્ટમાં નહીં પણ કોન્સિલિએશન બોર્ડ સુનાવણી કરશે
મોદી સરકારે કૃષિને લગતા બે વિધેયક (Agri Bill 2020)ને લોકસભામાં પસાર કરાવી લીધા છે. જોકે, ખેડૂતો આ વિધેયકોને લઈ વ્યાપક પ્રમાણમાં વિરોધ કરી રહ્યા છે.…
સેવંતીની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ એક નવો અભિગમ
સેવંતી કે જેને ગુલદાઉદી અને અંગ્રેજીમાં ક્રિસેન્થીમમ પણ કહે છે. તે ફૂલોમાં ગુલાબ પછી બીજું સ્થાન ધરાવે છે. સેવંતી એસ્ટેરેસી કુળની વનસ્પતિ છે. સેવંતીની મુખ્ય…
બેબીકોર્ન વિષે જાણો, ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ કંપની વતી ઉત્પાદન કરી સારી કમાણી કરી શકે છે
આજે વિશ્વના જૂદાજૂદા ભાગોમાં કેટલાયે ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ વતી બેબીકોર્નનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હાથ ધરી રહ્યા છે.આ કંપનીઓ ખેડૂતોને ખેતી વિષયક જ્ઞાન ઉપરાંત હાઇબ્રીડ બિયારણ…
સપ્ટેમ્બરમાં કરો વટાણાની આગોતરી ખેતી, થશે સારી આવક
વટાણાના સારા ઉત્પાદન માટે તાપમાન 10 થી 18 ડિગ્રી સેલ્સિયસ યોગ્ય માનવામાં આવે છે વટાણા એક કઠોળ પાક છે, જેની તમે આગોતરી ખેતી કરીને સારી…
સુક્ષ્મ સિંચાઈ યોજના અંતર્ગત 5 વર્ષમાં 100 લાખ હેક્ટર જમીન કવર કરવાનો લક્ષ્યાંકઃ કેન્દ્રીય કૃષિ પ્રધાન
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ તથા પંચાયતી રાજ બાબતના મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે કેન્દ્ર સરકાર ઓછા પાણીનો ઉપયોગ કરવા માટે પાકોનું…
કૃષિ મંત્રાલયના સહયોગથી શરૂ થઈ કિસાન રેલ, ખેડૂતોની આવકમાં વધારો થશે!
અત્યાર સુધીમાં છેલ્લા એક મહિનામાં 1100 ટનથી વધારે દાડમનું પરિવહન કરવામાં આવ્યુ કિસાન રેલને કૃષિ મંત્રાલયના સહયોગથી રેલવે મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે…
મોસમમાં ફરી પરિવર્તન આવ્યુ, આગામી 3-4 દિવસમાં આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
વિવિધ સિસ્ટમ ડેવલપ થતા રાજસ્થાનમાં ચોમાચાની વિદાયમાં 15 દિવસનો વિલંબ થયો ગુજરાત, તટીય કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉપ હિમાલયી, પશ્ચિમ બંગાળમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે…
તલ: ખેડૂતો ઉપરાંત સામાન્ય માનવી માટે સ્વાસ્થ્ય અને મુલ્યવર્ધક ઉત્તમ પાક
તલ વિશ્વમાં એક મહત્વપૂર્ણ અને સૌથી જૂના ઉગાડવામાં આવતા તેલીબિયાં પાકોમાંથી એક છે અને તેને ‘તેલીબિયાં પાકોની રાણી’ તરીકે ઓળખવામાં આવે છે. દુનિયામાં તલના કુલ…
આ પાંચ બિઝનેસ શરૂ કરી ઘરેબેઠા કમાઈ શકો છો રૂપિયા 30 હજાર
આજના સમયમાં વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો કી-વર્ડ સતત ગૂગલ પર સર્ચ થઈ રહ્યો છે. એક બિઝનેસ ફર્મના અહેવાલ પ્રમાણે રોજ 6…
રુદ્રાક્ષની લાભદાયક ખેતી માટે વિપુલ તક રહેલી છેઃભારતમાં ખેડૂતોનું આ દિશામાં ધ્યાન ઓછું રહ્યું છે
પ્રાચીન કાળથી રુદ્રાક્ષ ભારતીય સંસ્કૃતિ તથા સભ્યતાનો અવિભાજ્ય હિસ્સો રહ્યો છે. તેને ભગવાન શંકરનું પ્રતીક તરીકે જોવામાં આવે છે. આ ઉપરાંત તે અનેક ઔષધીય ગુણોથી…
રિંગણની સદાબહાર જાત આપશે 440થી 480 ક્વિન્ટલ ઉત્પાદન, દરેક પરિસ્થિતિને સહન કરવા સક્ષમ
દેશમાં રિંગણની ખેતી વધુ ઉંચાઈવાળા સ્થાનોને છોડી લગભગ તમામ વિસ્તારોમાં શાકભાજીના મુખ્ય પાક તરીકે ઉગાડવામાં આવે છે. તેની ખેતીમાં ઉન્નત જાતોની ભૂમિકા ખૂબ જ જરૂરી…
રાજસ્થાન તથા ગુજરાતના સરહદી વિસ્તારોમાં ખેડૂતો માટે આફત બનેલા રણ તીડનું જીવન ચક્ર અને તેની ઓળખ
ટોળામાં હજારો માઈલ ઉડી ઘાસ, વનસ્પતિ, ઝાડ - પાંદડા અને ખેતરના ઉભા પાકને ખાઈને ભારે નુકશાન કરેઈંડા અવસ્થા માદા રેતાળ / રણ પ્રદેશની જમીનમાં ૫…
કોબી તથા ફુલાવરના પાકને પારાવાર નુકસાન કરતી અગત્યની જીવાતઃ હીરા કૂંદી
હીરા ફુદાનો ઉપદ્રવ મુખ્ય પાકમાં ઓછો રહે તે માટે ટામેટી આંતર પાક તરીકે લેવી જોઈએ ઈયળો પાન ઉપરનાં હરિતદ્રવ્યોને ખાય છે.પાન પર પારદર્શક જાળીવાળાં ટપકાં…
શુંભારતમાંએગ્રીકલ્ચરમાંprivatisationલાભદાયકછે??
ભારત૨૦૨૦સુધીમાંવિશ્વમાં સૌથીવધુવસ્તીધરાવતોદેશબનીજશે. ભારતવિશ્વનીફક્ત૨.૪ટકાભૂમિસાથે 16.7 ટકાજેટલાવિપુલપ્રમાણમાંવસ્તીધરાવેછે. આવનારસમયમાંવસ્તીવધવાનીછે, પરંતુજમીનનોએકટુકડોનવોનથીસર્જાવવાનોજેથી, આવધતીવસ્તીમાટેઅનાજનોસ્ત્રોતક્યાંથીપૂરતોકરવોએદેશમાટેસૌથીમોટોકોયડોછે.…
વનસ્પતિમાં વૃધ્ધિ નિયંત્રકોનું મહત્વ છે અને તેના વિવિધ ઉપયોગ
ગુજરાત બાગાયતી પાકોના ઉત્પાદનમાંદેશમાં આગવું સ્થાનઅનેપ્રતિષ્ઠા ધરાવે છે,આથીખેડૂતો શાકભાજી અને ફળ પાકોમાં વધુ અને સારી ગુણવત્તાનું ઉત્પાદન મેળવવા માટે ઉચ્ચ ગુણવત્તાના બીજ, ખાતર, પાણી, જંતુનાશકોની…
વિવિધ શાકભાજીમાં અગત્યનો પાક એટલે પરવળ
ભારત વિશ્વમાં શાકભાજી ઉત્પાદનમાં ચીન પછી બીજા નંબરે આવે છે. શાકભાજી એ દૈનિક આહાર નો ખુબજ મહત્વનો પોષક તત્વોથી ભરપૂર ભાગ છે. શાકભાજી પોષકતત્વો ઉપરાંત…
ભોજન-વ્યંજનોને સ્વાદિષ્ટ બનાવતા ભારતીય મસાલાની વિવિધ જાતો અને તેનું મહત્વ
ભારત વિશ્વમાં 7મો સૌથી મોટો દેશ છે કે જ્યાં ભૌગોલિક વિશેષતા (Geographical Features)ની એક વિશાળ પ્રજાતિની ઉપસ્થિતિ રહેલી છે. આપણા ભારતીય ઉપમહાદ્વીપમાં રેતીના સમુદ્ર તટ…
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFYB): ખેડૂતોનું સુરક્ષા કવચ
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના દેશમાં ખેતીવાડી સાથે જોડાયેલા વર્ગની વર્ષો જૂની ચિંતા તેમ જ માંગને પૂરી કરે છે. આ અગાઉ વર્ષ 1972માં સરકારે એક પાક…
કપાસની ગુણવત્તા જાળવવા માટે આટલુ કરો....
કપાસ અગત્યનો રોકડીયો પાક તેઅર્થકારણમાં મહત્વનો ભાગ ભજવે છે. તેમાંથી રેસા, તેલ અને પ્રોટીન ઉત્પન્ન થાય છે. ૮૦ થી વધુ દેશોમાં વાવેતર તેમાંભારત વિસ્તારમાં પ્રથમ…
મધમાખીપાલન – રોજગારીની એક નવી તક
એક મધમાખીની પેટીમાંથી વર્ષમાં ૪૦ કીલો મધ મળે તો ૧૦ પેટીમાંથી કુલ ૪૦૦ કીલો મધ મળે. એક કીલો મધનો અંદાજીત બજાર ભાવ ૪૦૦ રૂપિયા હોય…
ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ કરીને કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારો
કૃષિ ઉત્પાદન વધારવામાં જે જુદા જુદા પરિબળો છે તેમાં ખાતરોના ફાળો ખુબજ મહત્વનો છે. એક અંદાજ મુજબ કૃષિ વિકસિત ટેકનોલોજીના વિવિધ પાસાઓથી થતાં ઉત્પાદન પૈકી…
તુવેરની આ વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરી સારું ઉત્પાદન મેળવી શકાય છે
તુવેર એ કઠોળ પાકોમાં અગત્યનો પાક છે. આપણા દેશમાં વવાતા વિવિધ પાકોમાં વિસ્તારની દષ્ટીએ ચણા અને તુવેર મહત્વના છે. તુવેર, ચણા પછી બીજુ અગત્યનું સ્થાન…
ગ્રામ્ય વિકાસનો પાયો એટલે મહિલા કૃષિ સ્નાતક અને સશક્તિકરણ
તાજેતના આધુનિક અને વૈશ્વિકકરણના યુગમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષોની સાથોસાથ ખભે ખભા મિલાવીને કાર્ય કરે છે. અવકાશ ક્ષેત્રે સ્વ.કલ્પના ચાવલા હોય, એવરેસ્ટ સર કરવામાં બચેન્દ્રીપાલ…
ખેડૂતો માટે ખાસ કેસીસી ( Kisan Credit Card ) વિશે નવું જાણવા જેવું ! જાણો તો નહીં પસ્તાવો !
કેન્દ્ર સરકારની (Central Government) પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) ના છઠ્ઠો હપ્તો (Sixth installment) આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.…
વાહ વાહ ! ખેડૂત બનશે આ બેંક નો માલિક ! જાણો, લાઇસન્સ લેવાની સરળ શર્ત !
ખેડૂત ને પોતાની મહેનત અને બીજ ની તેનાથી વધારે કોઈ સારી રીતે ન સમજી શકે. ખેતી માં બીજ એ સારી ખેત પેદાશ માટે નું એક…
મગફળીના પાકમાં આવતી પીળાશનું નિદાન અને તેના નિવારણના યોગ્ય ઉપાયોથી સારું ઉત્પાદન મેળવી શકાય છે
મગફળી આપણે ત્યાં બહોળા વિસ્તારમાં વવાતો ઘણોજ અગત્યનો રોકડીયો પાક છે. જે ખાદ્યતેલ જ નહિ પરંતુ ખુબજ મહત્વનો ઢોર માટેનો ચારો પુરો પાડે છે. આમ…
ગૌમૂત્રથી સસ્તું કુદરતી જંતુનાશક દવા બનાવવાની રીત જાણો
જંતુનાશક દવાની જરૂર દરેક ખેડૂતને જરૂર પડે છે. પોતાના પાકને જંતુઓ અને કીટકોથી બચાવવા માટે દરેક ખેડૂત જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે. આને અમે આ…
કપાસની સાથે આ પાકની ખેતી કરતા ખેડૂતોની કમાણીમાં થયો બમણો વધારો- જાણો વિગતે
ગુજરાતમાં સોયાબીનની ખેતી થઈ રહેલી જોવાં મળી છે. આદિવાસીનાં વિસ્તારમાં તેનું વાવેતર વધું છે.પરંતુ જ્યાં કપાસનું વાવેતર વધું થાય ત્યાં જ સોયાબીનનું વધુ પ્રમાણમાં વાવેતર…
અગત્યના સમાચાર! કોરોનાના દર્દીઓનો હવે ઈટોલિજુમાબ દવાથી ઈલાજ થશે, સરકારે મંજૂરી આપી
ઈટોલિજુમાબ (itolizumab) કે જે મોનોક્લોનલ એન્ટીબોડી છે, જેને અગાઉથી ગંભીર જૂની પ્લેક સોરાયસિસમાં ઉપયોગ કરવા માટે મંજૂરી મળી છે. હવે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા…
કોરોનાના દર્દીએ શેર કરી ઉકાળાની રેસિપી, કહ્યું- ઈમ્યૂન વધારવામાં મદદ મળી અને જીવ બચી ગયો
કોરોનાના વધી રહેલા કેસને જોતા હવે પોતાની જાતને ફિટ રાખવી ખૂબ જ જરૂરી બની ગયુ છે. પૂરી સાવચેતી સાથે ઈમ્યૂન સિસ્ટમ (રોગ પ્રતિકારક ક્ષમતા)ને મજબૂત…
સારા સમાચાર! સરકાર ટૂંક સમયમાં લગાવી શકે છે કીટનાશકના ઉપયોગ પર પ્રતિબંધ, ખેડૂતોની આવક બમણી થશે
ભારત સરકાર દ્વારા 14 મે, 2020ના રોજ એક સૂચના જારી કરી છે. જેમા કહેવામાં આવ્યુ છે કે ખેતીમાં ઉપયોગ કરવામાં આવતા 27 જેટલા કીટનાશક પર…
Rural Business Ideas: ગામડાના લોકો શરૂ કરી શકે છે આ 5 બિઝનેસ, ઓછા રોકાણમાં સારું વળતર મળશે!
જો તમે ગામડાંમાં રહેતા હોય અને નાના સ્તર પર કારોબાર શરૂ કરવા ઈચ્છતા હોય તો અમારી પાસે એવા બિઝનેસ આઈડિયા (Business Idea) છે, જે તમે…
લોકડાઉનમાં મહિન્દ્રાએ રજૂ કરી ઓફર, એસયુવી કારો પર 3 લાખથી વધારે છૂટ
કોરોનાને પગલે સમગ્ર વિશ્વમાં ઓટોમોબાઈલ ક્ષેત્રને ભારે નુકસાન પહોંચ્યું છે. આ જ કારણથી માર્કેટમાં ફરી એક વખત પકડ બનાવવા માટે કંપનીઓ વિવિધ ઓફર્સ રજૂ કરી…
પેડી વીડર યંત્રથી કરો ધાનનું ખેડાણ અને મેળવો નિંદણથી છૂટકારો, કિંમત ફક્ત 1500 રૂપિયા
ભારતમાં ડાંગરની ખેતી (Paddy Cultivation)ખૂબ જ મોટા પાયે કરવામાં આવે છે. દેશના વિવિધ ભાગોમાં અનેક પ્રકારની જાતોનું વાવેતર કરી ખેડૂતો ધાન ઉગાડે છે, જેની શરૂઆત…
PTO Power : ટ્રેક્ટર ખરીદતી વખતે, તેની પીટીઓ પાવર જોવાનું ભૂલવું ન જોઈએ, તે કેમ મહત્વનું છે તે જાણો!
પાક વાવેતરના સમયે દરેક ખેડૂતનો પ્રયત્ન રહે છે કે તેને વધારે પ્રમાણમાં ઉત્પાદન મળતુ રહે. આ માટે તે એવા આધુનિક કૃષિ યંત્રોનો પણ સહારો લેવામાં…
એન્જીનિયરે ખરાબ સ્કૂટરના એન્જીનમાંથી તૈયાર કર્યું ખેડૂતો માટે સસ્તુ અને ટકાઉ હેડ ટ્રેક્ટર, જાણો તેની વિશેષતા
એવું કહેવાય છે નવા યુગના વિચારો એક મિસાલ નક્કી કરી શકે છે. કંઈક એવું જ હિમાચલ પ્રદેશના એક એન્જીનિયરે કરી બતાવ્યું છે, જેની પ્રશંસા થઈ…
Zero Budget Farming: આ ચાર સ્તંભોને અપનાવી કરો ખેતી, મળશે બમ્પર નફો
જીરો બજેટ ખેતી (ZBNF) કૃષિનો એક સૌથી ઉત્તમ વિકલ્પ છે. તેનાથી ઓછી પડતરમાં વધારે ઉપજ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. હરિત ક્રાંતિ (Green Revolutin)ને લીધે…
બાસમતીની આ જાત આપશે પ્રતિ એકર 22થી 25 ક્વિન્ટલ ઉત્પાદન, પાકમાં નહીં થાય બ્લાસ્ટ રોગ
ખેડૂતો માટે ખરીફ સીઝન ખૂબ જ મહત્વની હોય છે, કારણ કે દેશના મોટાભાગના ખેડૂતો આ મોસમમાં ધાનની ખેતી કરે છે. ભારતના અનેક હિસ્સામાં ધાનની ખેતી…
ડ્રિપ સિંચાઈ દ્વારા ઓછા પાણીમાં વધારે ઉપજ પ્રાપ્ત કરવાની પદ્ધતિ
આ સિંચાઈની એક આધુનિક પદ્ધતિ છે. સિંચાઈની આ પદ્ધતિમાં છોડને તેની જરૂરિયાતો પ્રમાણે ટીપા-ટીપા પાણી છોડને આપવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ ફળ ફૂલો તથા…
કીટ અને રોગ પ્રતિરોધક છે સોયાબીનની આ બે જાતો, ઉપજની બાબતમાં પણ ખૂબ જ સારી જાતો છે
સોયાબીનની ખેતી લાખો ખેડૂતોની આવકનું મુખ્ય સાધન છે. ભારતના લગભગ દરેક રાજ્યમાં તેની ખેતી થાય છે, પણ મધ્ય પ્રદેશમાં તે સૌથી વધારે લોકપ્રિય છે. સોયાબીન…
કમળની ખેતીથી અહીના ખેડૂતો થઈ રહ્યા છે માલામાલ, જાણો તેમની કમાણીની ફોર્મૂલા
કમળ અંગે તો તમે સામાન્ય ધારણા ધરાવો છો કે તે કીચડમાં ખીલનારું ફૂલ છે. જ્યારે વાસ્તવમાં તેનું ફૂલ સામાન્ય ખેતરો કે પાણી ભરીને ઉગાડી શકાય…
બોરવાળા અંકલ બાગાયતીથી કમાય છે, વર્ષભરમાં રૂપિયા 45 લાખ
આપણે એમ કહીએ અને સાંભળી કે દેશના અન્નદાતાને તેમના પાકનું યોગ્ય મૂલ્ય મળી રહ્યું નથી. તેમને ખેતીમાં મૌસમ અને દુષ્કાળની મારનો સામનો કરવો પડી શકે…
500 રૂપિયે કીલો જામફળનું વેચાણ કરી રહ્યો છે આ ભારતીય ખેડૂત
જામફળ આપણા દેશનો એક મહત્વનું ફળ છે. જામફળનું સેવન લાભદાયક માનવામાં આવે છે. જામફળની તાસીર ઠંડી હોય છે, માટે તે પેટને લગતી સમસ્યાઓને ઠીક કરવામાં…
લોકડાઉનમાં વ્યવસાય બંધ થયો તો ખેતીની પ્રવૃત્તિઓ સાથે જોડાયા લોકો
કોરોના વાઈરસના સંકટમાંથી બહાર નિકળવા જે લોકડાઉને તમામ બાજુએ ભારે આર્થિક ખુવારીનું સર્જન કર્યું છે. લોકડાઉનની અસર દૈનિક જીવન જીવતા લોકો પર થઈ છે. આ…
પશુ પાલન અને ડેરી વિભાગે જારી કરી રૂપિયા 1,02,00,000ની સબસિડી
કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી બાબતના પ્રધાન ગિરિરાજ સિંહે 8 મેના રોજ સ્ટાર્ટઅપ ઈન્ડિયા-પશુપાલન મોટો પડકાર વિષયના વિજેતાઓ માટે આયોજીત પુરસ્કાર સમારોહમાં મુખ્ય અતિથિ…
ગરમી બાદના દિવસોમાં શ્વાસનો ગુણાંકથી જાણો કે તમારું પશુ બિમાર છે કે નહીં
એપ્રિલ મહિનાથી ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં લૂ (ગરમ હવા) શરૂ થઈ જાય છે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોની વાત કરવામાં આવે તો આ સમયમાં સરેરાશ તાપમાન…
પશુપાલનઃ ભારતીય નસ્લની આ 4 ગાયોથી મળશે 80 લીટર દૂધ, 4 લોકો સાથે મળી દૂધ દોવું પડે છે
દેશમાં પશુપાલન લાખો લોકોને સારી રોજગારી આપી રહ્યો છે. બજારમાં પણ દૂધ અને તેના ઉત્પાદનોની માંગ વધી રહી છે. આ સંજોગોમાં એવા પશુઓની માંગ પણ…
પશુઓ માટે ઈમર્જન્સી સ્થિતિમાં અપનાવો પ્રાથમિક સારવારના 5 સરળ ઉપાય
ઘણી વખત પશુઓને ઈમર્જન્સી સ્થિતિમાં પ્રાથમિક સારવાર મળી શકતી નથી. આ સંજોગોમાં તેમની બિમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. જો આ સ્થિતિમાં પશુઓને પ્રાથમિક…
3 વર્ષમાં તૈયાર થશે જાંબુનો છોડ, દરેક ઝાડથી મળશે 60 કિલોગ્રામ ફળ
ઓછા સમયમાં જો તમે જાંબુથી મોટો લાભ મેળવવા ઈચ્છતા હોય તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં જાંબુના એક ઝાડને તૈયાર થવામાં 8થી 10 વર્ષનો…
જાણો!શાકભાજીની ખેતીમાં સ્ટેકિંગ વિધિ અપનાવવાની વિધિ, પાક સુરક્ષિત રહેશે
આજકાલ ખેડૂતો પાક વાવેતરને લગતી નવી નવી ટેકનિકો અપનાવી રહ્યા છે. રવી પાકોની કાપણી બાદ ખેડૂત વર્તમાન સમયમાં અનેક પ્રકારના શાકભાજીની ખેતી કરી રહ્યા છે,…
Vertical Gardening: આ ટેકનિકથી માટી વગર ઘરની દિવાલો પર ઉગાડી શકાય છે શાકભાજી, જાણો આ માટેની પદ્ધતિ
આધુનિક સમયમાં કૃષિ ક્ષેત્રએ એટલી ઝડપ પકડી લીધી છે કે ખેડૂત માટે ખેતી કરવાનું હવે ખૂબ જ સરળ બની ગયું છે, હવે આપણે લીલા શાકભાજી…
શિમલા મિર્ચની ખેતીમાં આ બાબતોની કાળજી રાખો, બમ્પર લાભ થશે
શિમલા મિર્ચ ભારતની એક લોકપ્રિય શાકભાજી છે. ભોજન ઉપરાંત ઉત્પાદનની દ્રષ્ટિએ પણ તે ખાસ છે. વિવિધ ભાષાઓમાં તેના અનેક નામ છે. કેટલાક લોકો તેને ગ્રીન…
જો સારું આરોગ્ય ઈચ્છો છો તો ખાલી પેટ કેળા ખાવાનું ટાળો
ભારતના વિવિધ ભાગોમાં થતા શાસકીય શ્રેણીના ફળ કેળા માનવ આરોગ્ય માટે અત્યંત ઉપયોગી છે, વિવિધ રોગોના નિવારણ સાથે જ મનુષ્યની તંદુરસ્તીમાં પણ તે વધારો કરવા…
ઘરને સુંદર અને વાતાવરણને સ્વચ્છ બનાવતા વિવિધ છોડ
પ્રાચીન સમયમાં એવું કહેવામાં આવતુ હતું કે છોડ સકારાત્મકતાનું નિર્માણ કરવાનું એક ઉત્તમ માધ્યમ છે. અનેક એવા છોડ રહેલા છે કે જેમના સાનિધ્યમાં બેસીને મન…
ગરમીમાં આ 2 સ્પેશિયલ ડિશ પાણીની ઉણપને પૂરી કરશે, દરરોજ તમને ફ્રેશ રાખશે
ગરમીના આ દિવસોમાં શરીરને હાઈડ્રેડ રાખવું ખૂબ જ જરૂરી છે. વર્તમાન સમયમાં સતત ગરમી પડી રહી છે. આ દિવસોમાં એટલો બધો પરસેવો છૂટે છે કે…
Ayurveda Tips: આયુર્વેદના આ 5 ઉપાયોને અપનાવો અને હંમેશા તંદુરસ્ત રહો
વર્તમાન સમયમાં લગભગ તમામ લોકોની દિનચર્યા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. લોકડાઉનને લીધે તમામ લોકો તેમના ઘરોમાં છે. આ મુશ્કેલ સમય ખાવા પીવામાં જ પસાર થઈ…
મોદી સરકારની આ 3 યોજનામાં રોકાણ કરી ભવિષ્યને સુરક્ષિત બનાવી શકાય છે
લોકડાઉનને લીધે અનેક લોકોના જીવનમાં ભારે ઉથલ-પાથલ સર્જાઈ છે. આ સંજોગોમાં મોટાભાગના લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે, તો અનેક લોકો તેમના ભવિષ્યને લઈ સતત ચિંતિત…
7 કરોડ ખેડૂતોને મળી શકે છે લાભ, કેસીસીની લિમિટ બમણી કરવા અને 1 ટકા વ્યાજ કરવા માંગ
લોકડાઉનમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓને જોતા સરકારે અનેક પગલાં ભર્યા છે. કિસાન શક્તિ સંઘના અધ્યક્ષ પુષ્પેદ્ર સિંહે કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટને બમણી કરવા સાથે વ્યાજદરમાં ઘટાડો…
Pm kisan હેઠળ ખેડૂતોને રૂપિયા 71,000 કરોડ આપવામાં આવ્યા,મનરેગા બજેટના 66 ટકા કૃષિ કાર્ય પાછળ ખર્ચ
કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે બુધવારે જણાવ્યું હતું કે કોરોના વાઈરસને પગલે શટડાઉનની સ્થિતિમાં સરકાર ખેડૂતોને શક્ય તમામ મદદ કરી રહી છે.…
આઝાદીના 72 વર્ષ બાદ પણ કૃષિક્ષેત્ર વરસાદ આધારિત,સિમાંત ખેડૂતો પર વધારે અસર
ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી વધારે વસ્તી ધરાવે છે. ભારતમાં 60.45 ટકા જમીન કૃષિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અલબત ભારતમાં મોટાભાગની ખેતીવાડી આજે પણ…
લોકડાઉન ટ્રેક્ટર કેરઃ લોકડાઉનમાં જે તમારું ટ્રેક્ટર ખાલી ઉભુ હોય તો ચોક્કસ આ કામ કરો, અન્યથા નુકસાન થશે
કોરોના મહામારીને પગલે દેશવ્યાપી લોકડાઉનમાં ખેડૂત વર્ષોથી ખેતીમાં ભાગીદાર રહેતા તેના ટ્રેક્ટરને ન ભૂલે. લાંબા સમય માટે લોકડાઉન લાગવાને લીધે એવી સંભાવના છે કે ખેડૂત…
મે-જૂનમાં આ રીતે ખેતી કરો, થશે વધારે ઉપજ મળશે
ભારતના લગભગ તમામ રાજ્યોમાં મરચાની ખેતી થાય છે. તેના ફાયદાને જોઈએ તો મુખ્યત્વેઃ તે રોકડીય પાકની શ્રેણીમાં તેને રાખવામાં આવે છે. આમ તો મરચામાં ઔષધિય…
50 રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધીની મુસાફરી, જાણો ખેડૂતની સફળતાની કહાની
જીવનમાં માનવી પાસે હંમેશા બે માર્ગ હોય છે. પહેલો માર્ગ તે છે કે જે કામ કરવામાં આવી રહ્યું છે અને અન્ય માર્ગે કેટલાંક સારા પ્રયાસ…
જાણો A-1 અને A-2 દૂધ વચ્ચે શું તફાવત છે
ભારતીય સંસ્કૃતિમાં દૂધનું વિશેષ મહત્વ રહેલું છે. સ્વાસ્થ્યથી ઉપાસના સુધી દૂધનું એક વિશેષ મહત્વ રહેલું છે. આ જ કારણ છે કે ભારતમાં ગાયને પશુ નહીં…
એલોવેરામાં છે આયુર્વેદિક ગુણો, જાણો કેવી રીતે કરશો તેની ખેતી
ઓછા ખર્ચમાં વધારે કમાણી કરવા માંગો છો તો આ આયુર્વેદિક છોડની ખેતી કરી શકાય છે. વધી રહેલી દવાઓની માંગને લીધે તેની ખેતીમાં નફાની સંભાવના વધારે…
2 ગજ અંતર ઉપરાંત કોરોના સામે લડવા પ્રતિરોધક ક્ષમતા પણ ખૂબ જરૂરી છે
વર્તમાન સમયમાં કોરોના મહામારી સમગ્ર દેશમાં સતત ફેલાવો કરી રહી છે. સમગ્ર વિશ્વ તેની ઝપટમાં આવી ગયું છે અને વૈશ્વિકસ્તર પર હજું સુધી તેના પર…