Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

હિલ્લીના પૂસામા યોજાશે ખેડૂત મેળા,મળશે પાકોની ઘણી અધતન જાતો

દિલ્લીના પૂસા સંસ્થાનમાં દરેક વર્ષે ખેડૂત ભાઈઓ માટે મેળા યોજવામા આવે છે. જેમા ખેડૂતોને પાકોની સારી જાતોના વિષયમાં બતાવામા આવે છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ પૂસામાં 25 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી સુધી મેળા યોજાશે.મેળામા કેંદ્રીય કૃષિ કલ્યાણ પ્રધાન નરેંદ્ર સિંહં તોમર હાજિરી આપશે. મેળામાં ડાંગરી, તૂર અને મૂંગની ઉન્નત જાતો પર સંશોધન થશે અને ખેડૂતોને દાણ(બીજ) પણ આપવામા આવશે.

KJ Staff
KJ Staff

દિલ્લીના પૂસા સંસ્થાનમાં દરેક વર્ષે ખેડૂત ભાઈઓ માટે મેળા યોજવામા આવે છે. જેમા ખેડૂતોને પાકોની સારી જાતોના વિષયમાં બતાવામા આવે છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ પૂસામાં 25 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી સુધી મેળા યોજાશે.મેળામા કેંદ્રીય કૃષિ કલ્યાણ પ્રધાન નરેંદ્ર સિંહં તોમર હાજિરી આપશે. મેળામાં ડાંગરી, તૂર અને મૂંગની ઉન્નત જાતો પર સંશોધન થશે અને ખેડૂતોને દાણ(બીજ) પણ આપવામા આવશે.

ખેડૂત મેળામાં મળશે બીજ

પૂસામાં થવા વાળા ખેડૂત મેળાના વિષયમાં આઈએઆરઆઈના ડાયરેકટર ડૉ. એકે સિંહ કહે છે કે આ વર્ષે થવા વાળા મેળામાં પાકના ઉત્પાદન અને તકનીકની પ્રદર્શની થશે. સાથે-સાથે વૈજ્ઞાનિકોના સાથે કૃષિ વાર્તા પણ આયોજિત કરવામા આવશે, જેમા વૈજ્ઞાનિકોએ ખેડૂતોના તમામ સવાલોના જવાબ આપશે. આ વર્ષે મેળેમાં સારો બીજ જોવામા આવશે. આ વર્ષે ખેડૂત મેળામા જે જાતોના પ્રદર્શન થશે એમા શામિલ છે- પૂસા બાસમતી 1121,1718,1509,1401,1637 અને 1728.

ડાંગરની નવી જાતો છે મેળાનો કેંદ્ર

પૂસામા ચાલતા વર્ષે ડાંગરની નવી જાત વિકસાવવામા આવી છે, જે પૂસા બાસમતી 1692 છે. આ બાસમતીને જે ખેડૂત ભાઈઓ વાવે છે તો તેમની પાક સૌથી ઓછો સમય એટલે કે 115 દિવસમાં તૈયાર થઈ જાયે છે. ડાંગરની આ જાત 1509 જાત કરતા પ્રતિ હેક્ટરમાં 5 ક્વિંટલ વધારે પાક આપે છે. ડાંગરની આ વિવિધતા ખેડૂત ભાઈઓ માટે ખૂબજ લાભદાયક અને ફાયદાકારક છે. કેમ કે આ વિવિધતા સાથે સપ્ટેંમ્બરમાં ખેતર ખાલી થઈ જાયે છે. ત્યારપછી તમે તેમના ખેતરમાં મરચા, બટાકા કે પછી સૂર્યમુખીને વાવી શકો છો. આ કરવાથી ખેડૂત ભાઈઓને પાકના વૈવિધ્યીકરણથી સારા લાભ મળશે.

ડૉ એકે સિંહ આગળ કહે છે કે પૂસા બાસમતી 1692એ નવી છે એટલા માટે ખેડૂત ભાઈઓને સંસ્થાન બહુ ઓછી માત્રામાં એને ઉપલબ્ધ કરાશે. પણ અમે લોકો ઇચ્છિએ છીએ કે મેળામા આવા વાળા તમામ ખેડૂતોને 1-1 કિલો બીજ ઉપલબ્ધ કરાવીએ, જેના લીધે અમે લોકો પ્રયાસો કરશે. પૂસાના આગેવાન મુજબ ડાંગરીના સાથે-સાથે તૂરની પણ 16 જાતો મળશે, જેનો પાક ફકત 120 દિવસમા લાણણી માટે તૈયાર થઈ જશે. ત્યાર પછી ખેડૂત ભાઈઓ ઘંહુની વાવણી કરી શકે છે. એના સાથે તૂરની 1191 અને 1192 પણ ઉપલબ્ઘ કરવામા આવશે. આટલું જ નહીં કિસાન મેળામાં મૂંગની 3 મુખ્ય જાતો પણ ઉપલબ્ધ થશે,, જેમાં પુસા વિશાલને વધુ સારી માનવામાં આવે છે.

Related Topics

delhi Farmer Pusa Crops

Share your comments

Subscribe Magazine

More on News

More