News

રાહ ફાર્મા પ્રોડ્યુસર કંપનીના અધ્યક્ષ તારાચંદ બેલજી એ એશિયા ડોન-બાયો કેરના બારડોલી, સુરત, ગુજરાત ઉત્પાદન ક્ષેત્રની મુલાકાત લીધી.

સજીવન લાઇફ પ્રા. લી. દ્વારા રાજસ્થાન ના સાંચોર જીલ્લામાં માં નવા પ્રોજેક્ટ ના શુભારંભ સાથે પ્રોજેક્ટ ઓફિસનું ઉદ્ઘાટન.

પશુપતિ કોટ્સપીન લિમિટેડ (CBBO -SFAC) અને NIF Incubation & Enterpreneurship Council, ગાંધીનગરના સયુંકત ઉપક્રમે જંબુસર કિસાન FPO ખાતે યોજાયું દાળ મિલ મશીનનું ડેમોસ્ટ્રેશન
