Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

9 વર્ષનું આ બાળક ગાર્ડનિંગ દ્વારા હજારો રૂપિયાની કમાણી કરી રહ્યું છે, જાતે જ સ્ટાર્ટઅપ શરૂ કર્યું

એવુ કહેવામાં આવે છે કે નાની ઉંમરમાં બાળકો શાળા જવા તથા રમત-ગમતમાંથી સમય મળતો નથી. પણ તેની આ રમત-ગમતની ઉંમરમાં કોઈ બાળકો સારી આવક મેળવે તો માતાપિતા માટે તેનાથી વિશેષ કઈ વાત હોઈ શકેછે. આ વાત ખરી છે. ગાર્ડનિંગ જેવી પ્રવૃત્તિઓ મારફતે કામથી ઈંદોરનું એક બાળક સારી કમાણી કરી રહ્યુ છે તેમ જ અનેક લોકો માટે તે પ્રેરણાનો સ્રોત પણ છે. અમે વાત એવા બાળકની કરી રહ્યા છીએ કે જેની ઉંમર 9 વર્ષની છે. તેપોતાના ઘરે જ ગાર્ડનિંગ કરી ઓર્ગેનિક ખેતી મારફતે શાકભાજી, ફળો ઉગાળે છે. તો ચાલો તેના વિષે જાણીએ

KJ Staff

3 વર્ષની ઉંમરથી લગાવ

વિયાનને ઝાડ રોપવાનો શોખ તેની મમ્મી પાસેથી વિકસ્યો છે. જ્યારે તે ત્રણ વર્ષની ઉંમર ધરાવતો હતો ત્યારે માતા સાથે ગાર્ડનિંગ કરતો હતો. તેને જાણ ન હતી કે કેટલાક વર્ષો બાદ તેને સારી આવક થશે. તેની માતા આવિશા કહે છે કે અમે તેને બાળપણથી જ ઝાડ ઉગાડવા અને પ્રકૃતિ અંગે જાણકારી આપવાની શરૂઆત કરી હતી. તેને લીધે તે ઝાડ છોડથી ખાસ લગાવ ધરાવતો હતો. તે હવે પ્રકૃત્તિના મહત્વની સમજ લાગે છે. તેને લીધે તેની કામગીરીમાં વધારે રસ દર્શાવ્યો છે.

રસાયણયુક્ત શાકભાજી ખાવાનું છોડો

અવિશા આગળ કહે છે કે વિયાનને અમે ઝાડ-છોડ ઉગાડવાનું શિખવ્યુ તે ઉપરાંત રાસાયણિક ખાતરથી ઉત્પાન્ન થતી શાકભાજીના વિપરીત અસર અંગે પણ માહિતી આપી,.આ સંજોગોમાં તેણે બજારમાંથી શાકભાજી ખાવાનું છોડી દીધુ. તે ઓર્ગેનિક શાકભાજી લગાવવા માટે પ્રેરણા મળી. ત્યાં સુધી કે વિયાન પોતાની શાકભાજી માટે જૈવિક ખાતરનું નિર્માણ કરવા લાગ્યો.

સ્ટાર્ટઅપ શરૂ કર્યું

ગાર્ડનિંગના આ શોખે વિયાનને કમાણી પણ સારી થવાની તક મળી. માટે તેને પોતાના એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તેના ગાર્ડનમાં ટામેટા, કાંકડી, રિંગણ સહિત અનેક શાકભાજી સાથે છોડ પણ લગાવે છે. તેણે આ સ્ટાર્ટઅપ મારફતે આ લોકોને ઓર્ગેનિક શાકભાજી ઉપલબ્ધ કરાવે છે. જેથી તેને 10 હજાર રૂપિયા પ્રતિ મહિના સુધી કમાણી કરે છે. અનેક લોકો તેના બાળકોને જન્મ દિવસ નિમિતે વિયાન પાસેથી ખરીદેલા છોડ ભેટમાં આપે છે.

ફળ પણ લગાવ્યા

વિયાને જૈવિક શાકભાજી સાથે તેના ગાર્ડનમાં ફળ પણ ઉગાડવાની શરૂઆત કરી છે. તે ગાર્ડનમાં સીતાફળ, પપૈયા તથા અન્ય શાકભાજી ઉગાડે છે. તે ઓર્ગેનિક ખાતર આપે છે. આ ઝાડની દેખરેખ વિયાન જાતે જ રાખે છે. સાંજે 4 વાગ્યા બાદ તે પોતાના નાના ગાર્ડમાં સમય પસાર કરે છે. આ સમયે છોડને પાણી આપવાની કામગીરી કરે છે.

Related Topics

gardening old started startup

Share your comments

Subscribe Magazine

More on News

More