Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ગામના યુવાનો માટે એક એવો બિઝનેસ આઈડિયા, જે તમને મબલક કમાણી કરાવી શકે છે!

જો તમે ગામમાં કારોબાર શરૂ કરવા વિચાર કરી રહ્યા હોય તો તમારી એક નહીં બે નહીં પણ અનેક બિઝનેસ આઈડિયા કામ આવી શકે છે. અમે તમને એવા જ કેટલાક બિઝનેસ અંગે જાણકારી આપી રહ્યા છીએ કે જે ગામમાં સરળતાથી શરૂ કરી શકાય છે. આ બિઝનેસમાં તમે લાખો રૂપિયાની કમાણી પણ કરી શકો છો, બસ આ માટે ખેતીવાડીની થોડી જાણકારી હોવી જરૂરી છે

KJ Staff
KJ Staff
Village
Village

જો તમે ગામમાં કારોબાર શરૂ કરવા વિચાર કરી રહ્યા હોય તો તમારી એક નહીં બે નહીં પણ અનેક બિઝનેસ આઈડિયા કામ આવી શકે છે. અમે તમને એવા જ કેટલાક બિઝનેસ અંગે જાણકારી આપી રહ્યા છીએ કે જે ગામમાં સરળતાથી શરૂ કરી શકાય છે. આ બિઝનેસમાં તમે લાખો રૂપિયાની કમાણી પણ કરી શકો છો, બસ આ માટે ખેતીવાડીની થોડી જાણકારી હોવી જરૂરી છે

ગામોના યુવાનો માટે બિઝનેસ આઈડિયા

અમે લેમન ગ્રાસ ખેતીની વાત કરી રહ્યા છીએ. પીએમ મોદીએ પણ આ ખેતીને ઉત્તેજન આપવાની વાત કરી છે. તે એક ઔષધિય છોડ છે, જેનો ઉપયોગ મેડિસિન, કોસ્મેટિક અને ડિટર્જન્ટમાં કરવામાં આવે છે. વર્તમાન સમયમાં તેની ખેતી કરવાથી સારી આવક મેળવી શકાય છે. સૌથી ખાસ વાત એ છે કે તેની ખેતી માટે ખાતર કે એવી કોઈ વિશેષ વાતની જરૂર નહીં પડે, તેનાથી જંગલ-જાનવરને નુકસાન થવાની કોઈ શક્યતા નથી.

પડતર ખર્ચ

જો તમે ગામમાં આ કારોબાર કરવા ઈચ્છતા હોય તો તેના ખેતરમાં આશરે 30થી 40 હજાર રૂપિયાનો ખર્ચ આવી શકે છે. આ ઉપરાંત પેરાઈ મેન્થા અને ખસની માફક હોય છે. જો તેની 3 કાપણી કરવામાં આવે છે તો તેનાથી તમને આશરે 100થી 150 લીટર સુધી તેલ પણ મળી શકે છે.

ખેતીનો સમય

જો તમે આ ખેતી કરવા ઈચ્છતા હોય તો તેનો સૌથી સારો સમય ફેબ્રુઆરીથી જુલાઈ વચ્ચે છે. જો તમને એક વખત લેમન ગ્રાસ લગાવી લો તો ત્યારબાદ ઓછામાં ઓછા 6થી 7 વખત કાપણી કરી શકો છો. તેના લગાવ્યાના આશરે 3થી 5 મહિના બાદ પહેલી કાપણી કરવામાં આવે છે.

છોડ લગાવવાની વિધિ

તેના છોડને લગાવવા માટેની આ એક વિધિ છે. છોડમાં વધારે પ્રમાણમાં પાંદડા હોય છે, આ માટે 1-1 ફૂટ અંતર પર છોડ લાગે છે.

કેવી રીતે માલુમ પડે છે કે ખેતી તૈયાર છે કે નહીં

જો તમે જાણવા માંગો છો કે લેમન ગ્રાસની ખેતી તૈયાર છે કે નહી તો આ માટે તમારે તે તોડીને સૂંઘવાના સંજોગોમાં લીંબુ જેવી સુવાસ આવે છે, તેનો અર્થ એ છે કે લેમન ગ્રાસની ખેતી તૈયાર થઈ ચુકી છે.

કાપણી

  • તેની કાપણી જમીનથી 5થી 8 ઈંચ ઉપર કરવી જોઈએ.
  • પહેલી કાપણી 3થી 5 મહિના બાદ કરવી જોઈએ.
  • બીજી કાપણીમાં પ્રતિ કટ્ટા 5 લીટરથી 2 લીટર પાણી નિકળે છે.
  • તેના ઉત્પાદનની ક્ષમતા 3 વર્ષ સુધી હોય છે.

કિંમત

આ ગ્રાસના એક લીટર તેલની કિંમત આશરે 1 હજાર રૂપિયાથી લઈ રૂપિયા 1500 રૂપિયા હોય છે, અત્રે ઉલ્લેખનીય છે કે લેમન ગ્રાસનો ઉપયોગ તેલ કાઢવા માટે કરવામાં આવે છે. જો તમે જમીનના અમુક ભાગમાં ખેતી કરો છો તો આશરે 3 થી 5 લીટર સુધી તેલ મળી શકે છે.

નફાનું પ્રમાણ

જો તમે લેમન ગ્રાસના કારોબારની શરૂઆત કરો છો તો આ રીતે તમે આશરે 1 વર્ષમાં 1 લાખથી વધારે રૂપિયાની કાપણી થઈ શકે છે. જો તેના ખર્ચમાં લાગતી રકમ ગણવામાં ન આવે ઓછામાં ઓછા 70 હજારનો નફો મળી શકે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More