Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખેડૂતોને ઓછા રૂપિયામાં મળશે મકાઈના રોપણ માટે બીજ

ભારતમાં મોટા તૌર પર મકાઈના ખેતી કરવા વાળા ખેડૂત ભાઈઓ છે. જે મકાઈની ખેતી કરીને બહુ મોટી આવક કરી રહ્યા છે.પણ હવે મકાઈના ખેતી કરવા વાળા ખેડૂત ભાઈઓ માટે ખુશખબર છે. મકાઈની ખેતી કરતા ખેડૂતોએ આપણી આવકમા વધારો કરી શકે છે.

KJ Staff
KJ Staff

ભારતમાં મોટા તૌર પર મકાઈના ખેતી કરવા વાળા ખેડૂત ભાઈઓ છે. જે મકાઈની ખેતી કરીને બહુ મોટી આવક કરી રહ્યા છે.પણ હવે મકાઈના ખેતી કરવા વાળા ખેડૂત ભાઈઓ માટે ખુશખબર છે. મકાઈની ખેતી કરતા ખેડૂતોએ આપણી આવકમા વધારો કરી શકે છે.

ખબરો મુજબ દેશના વૈજ્ઞાનિકોને પહલું પરાગન બેબી કોર્ન બીજના નિર્માણ કરવામાં સફળતા મળી ગઈ છે. જાણાવી દઈએ કે બેબી કોર્નના અંતિમ તબક્કાના ટ્રાયલ ચાલુ છે. જે એમા વૈજ્ઞાનિકોને સફળતા મળી જાયે છે તો તે સમય બેબી કોર્ન ઉપ્તપાદક કંપનીઓના અધિકારીઓ સંસોધન સંસ્થાઓથી સહાયતાથી ન્યુનતમ દરે બીજ મેળવ્યું.

માહિતીના આધારે પાટનગર નવી દિલ્લીની કૃષિ અનુસંધાન સંસ્થા પૂસા અને હરિયાણના ચૌધરી ચરણ સિંહ કેંદ્રીય વિશ્વવિધ્યાલય ના કરનાલ કેંદ્ર મળીને મક્કાની હાઈબ્રીડ જાત એચએમ-4 માં પરિવર્તન કર્યુ છે. હજી સુધી જે પણ મક્કાની જાતોના ઉપયોગ બેબી કોર્નની વાવણી માટે થાય છે એ બઘુ પરાગણ વાળી છે.

નોંધણી છે કે ખેડૂતોને મક્કાના ઊપર થી બેબી કોર્ન વાવ્યામાટે મજૂરો થી ફૂલો ને તોડવાનુ પડે છે.જેથી ખેડૂતોના વધારે રૂપિયા ખર્ચ થાય છે. એટલા માટે ખેડૂતો મેઇલ સ્ટેરાઇલ બીજને વિદેશોથી આયાત કરે છે.જો બહુ મોહંગો હોય છે.

આખા વર્ષ કરી શકો છો ખેતી

બેબી કોર્નની ખેતી ખેડૂતો દિસંબર અને જનવરી ને છોડીને આખા વર્ષ કરી શકે છે. આની ખેતી ગુજરાતમાં પણ થઈ શકે છે. પૂસાના પ્રધાન ડૉ. ફિરોજ હુસૈના મુજબ હાઈબ્રિડ એચએમ-4વિવિધ ગુણધર્મોથી ભરેલા છે. તમને ખબર છે કે બેબી કોર્નના ઉપયોગ અથાણ, સુપ, ફાસ્ટ ફૂડ અને પિત્ઝામાં થાય છે. આ ઉપરાંત તેની બર્ફી પણ હરિયાણા કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમાં મોસમી લીલા શાકભાજી જેવા બધા પોષક તત્વો છે. ખાસ વાત એ છે કે મકાઈની છાલ કેમિકલ પર અસર કરતી નથી.

વિદેશોથી આયાત થાય છે બીજ  

ભારતમાં પરાંગન રહીત બીજ તૈયાર કરવામાં કોઈ ખાસકામ નથી થયુ. પરંતુ હવે ટાઈપન્ટા- 5514નું બીજ ઉપલબ્ધ છે. આ બીજની કીમત 600 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ છે.જો વિદેશથી આયાત થાય છે.જે બેબી કોર્નના અંતિમ તબક્કાના ટ્રાયલમાં વૈજ્ઞાનિકોં ને સફળતા મળી જાયે છે તો ખેડૂત ભાઈઓ દરેક 1 કિલો બીજ પર બસો રૂપિયાની બચત કરી શકે છે.

Related Topics

Farmers corn seed farming

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More