Amanbhai Krishanbhai Kumar Verma

Amanbhai Krishanbhai Kumar Verma

મારૂ નામ અમનભાઈ કૃષ્ણભાઈ કુમાર વર્મા છે. એમ તો હું દિલ્લીના રહવાસી છુ,પણ મારો જન્મ ગુજરાતના રાજકોટમા થયુ હતુ. જ્યારે હું 8 વર્ષનો હતો ત્યારે આમારા પરિવાર વાળાએ દિલ્લીમાં જ વસી ગયા.અને હું ત્યારથી જ દિલ્લીમાં રહું છુ. મારી ઉછેર હોય કે પછી ભણતર બધુ દિલ્લીમાં જ થઈ છે. દિલ્હી યુનિવર્સિટીથી સ્નાતક કર્યા પછી હું પત્રકારિતાના કોર્સ કર્યુ અને કોર્સ કર્યા પછીથી એટલે કે છેલ્લા પાંચ વર્ષથી હું પત્રકારના રૂપમાં ફર્જ બજાવું છું. એક પત્રકારના રૂપમાં એવન ન્યૂજ ટીવી થી હું આપણી શરૂઆત કરી હતી. અને હવે હું કૃષિ જાગરણ સાથે સંકળાયેલા છુ અને ગુજરાતના ખેડૂત ભાઈઓને જૈવિક ખેતીના વિષયમાં બતાવું છું.

ચોખાના ખરીફ વાવેતરમાં વૃદ્ધિથી સરકારી ખરીદી વધશે
કોરોનાની બીજી લેહરથી કૃષિ બજારોને થયો ફાયદો
સરસવાના બીજને કાપવા, વાવવા અને સંગ્રહવાની વૈજ્ઞાનિક રીત
ડાંગર, ઘઉં અને દાળના પાકને વધારવા માટે કરો SRI પદ્ધિતીથી વાવણી
સ્વસ્થ જીવન- જાણો કૉફીથી થવા વાળા ફાયદાઓ વિષય
ટિકૈત ફરીથી આપી સરકારને ચિમકી, માંગ પૂરી નથી થઈ તો...
દેશમાં ધાનની ખરીદીમાં ગયા વર્ષની સરખામણીએ 15.42 ટકાની વૃદ્ધિ
સરકાર આપી રહી છે છાણમાંથી પેન્ટ બનાવવાની ટ્રેનિંગ કમાણી થઈ જશે બમણી
વટાણા પાકને ચેપથી બચાવવા માટે કરો આ ઉપાય
વાવણીથી પહેલા આ મશીનોના કરો ઉપયોગ, ઉત્પાદમાં થશે વધારો
33 લાખ ખેડૂતોને નહીં મળે કિસાન સન્માન નિધીનો પૈસા
ઝેરી નથી અમૃત છે ધતૂરો, જાણો તેના 5 મોટા ફાયદા
ટમેટાના પાકને રોગોથી બચાવું છે તો ચોક્ક્સ કરજો આ  ઉપાય
કોરોના સમયગાળા-આયુર્વેદિક ઉત્પાદ અને નાના ઉદ્યોગોને થયો નફો
સ્વસ્થ જીવન- મગફળીમાં છે વિટામિન નો ખજાનો, મળે છે પોષક તત્વો
ફેફસાંને રાખવું છે સ્વાસ્થય તો આ મસાલોના કરો ઉપયોગ
ખેડૂત આ 3 પ્રકારના ઝાડની ખેતીથી કરી શકે છે કરોડો રૂપિયાની કમાણી..
આરોગ્યને દુરસ્ત રાખે છે અડદની દાળ, સેવન કરવાથી મળે છે ફાયદા
જનધન: નુકસાનથી બચવું છે તો  આ તારીખથી પહેલા પૂરા કરીલો આ કામ
ઉનાળામાં શાકભાજીને ઠંડુ કરવા માટે વાપરો આ કુલર