Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ચાલુ વર્ષે ખરીફના વાવેતર ગત વર્ષની સરખામણીએ ઓછું

ભારતમાં 1 જૂનથી 598.5 મીમી વરસાદ થયો છે, જે સામાન્ય કરતા 9 ટકા ઓછો છે.જેને જોતા ખેડૂતોએ 2021-22 (જુલાઇ-જૂન) ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં 104.4 મિલિયન હેક્ટરમાં પાકનું વાવેતર કર્યું છે, જે એક વર્ષ અગાઉની સરખામણીમાં 1.6 ટકા ઓછું છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
kharif
kharif

ભારતમાં 1 જૂનથી 598.5 મીમી વરસાદ થયો છે, જે સામાન્ય કરતા 9 ટકા ઓછો છે.જેને જોતા ખેડૂતોએ 2021-22 (જુલાઇ-જૂન) ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં 104.4 મિલિયન હેક્ટરમાં પાકનું વાવેતર કર્યું છે, જે એક વર્ષ અગાઉની સરખામણીમાં 1.6 ટકા  ઓછું છે.

વિદેશી વેપાર મહાનિદેશાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે, સરકારે 31 ઓક્ટોબર સુધી 1.2 મિલિયન ટન આનુવંશિક રીતે સુધારેલા સોયામીલની આયાતને મંજૂરી આપી હતી. ભારતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગઈકાલે ભારતમાં 4.0 મીમી વરસાદ પડ્યો હતો, જે સામાન્ય ભારિ અતિ ભારી સરેરાશ 8.0 મીમીથી 50 ટકા ઓછો છે.

ભારતમાં 1 જૂનથી 598.5 મીમી વરસાદ થયો છે, જે સામાન્ય કરતા 9 ટકા ઓછો છે.જેને જોતા ખેડૂતોએ 2021-22 (જુલાઇ-જૂન) ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં 104.4 મિલિયન હેક્ટરમાં પાકનું વાવેતર કર્યું છે, જે એક વર્ષ અગાઉની સરખામણીમાં 1.6 ટકા  ઓછું છે.

કૃષિ મંત્રાલયના આંકડાઓ અનુસાર, ખેડૂતોએ ખરીફ સિઝન દરમિયાન 37.4 મિલિયન હેક્ટરમાં ચોખાનું વાવેતર કર્યું છે, જે એક વર્ષ પહેલા 37.8 મિલિયન હેક્ટર કરતા ઓછું હતું. કઠોળ હેઠળનો વિસ્તાર 13.4 મિલિયન હેક્ટરની આસપાસ નજીવો હતો.

એક વર્ષ અગાઉ 19.0 મિલિયન હેક્ટરની તુલનામાં તેલીબિયાંનું વાવેતર 18.8 મિલિયન હેક્ટરમાં થયું હતું. અત્યાર સુધીમાં કપાસનો કુલ વિસ્તાર 11.7 મિલીયન હેક્ટર છે જે એક વર્ષ પહેલા 12.8 મિલિયન હેક્ટર હતો, જ્યારે શેરડી હેઠળ તે વર્ષ કરતાં થોડો વધારે 5.4 મિલિયન હેક્ટર છે.

Related Topics

Kharif Plabting Rain Report

Share your comments

Subscribe Magazine

More on News

More