Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

મુલતાની માટી છે પ્રાકૃતિક ઔષધી, ચહેરાની સમસ્યાથી આપશે રાહત

હજારો વર્ષોથી આપણા દેશમાં મુલતાની માટીને એક ઔષોધી રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. મુલતાની માટી આપણ ચેહરા અને વાળોને ઠંડક આપે છે, જેથી આપણાને સર દર્દ નથી થથુ. વરસાદની ઋતુમાં મુલતાની માટીનો પ્રયોગ તમને ચેહરા પર થવા વાળી ખીલની સમસ્યાથી નિજાત આપી શકાય છે. ચહેરા પર થવા વાળી બ્લેકહેડ્સની સમસ્યાને પણ તે દૂર ભગાડે છે.

મુલતાની માટી

મુલતાની માટી આયુર્વેદીક ઔષધી છે  જેના પ્રયોગથી તમારી ત્વચા ગ્લોઈંગ અને રેડિએન્ટ રહે છે. ચહેરા પર પોર્સમાંથી નીકળતા એકસ્ટ્રા ઓઈલ અને ગંદગીને બહાર કાઢવાનું કામ પણ મુલ્તાની માટી કરે છે. કુદરથી ઔષધી હોવાથી તેનો કોઈપણ પ્રકારનો નુકસાન તમારો ચેહરા પર નહીં થાય. મુલતાની માટીનું ફેસ માસ્ક બનાવીને તેનો ઉપયોગ કરવાથી ચોમાસામાં થતી ત્વચાની સમસ્યાથી રાહત મેળવી શકાય છે.

દહી અને હળદર સાથે મુલતાની

ગ્લોઈંગ ત્વચા મેળવવા માટે 2 ટેબલસ્પૂન મુલતાની માટી, 1 ટેબલસ્પૂન દહીં અને એક ચપટી હળદરને એક વાટકીમાં નાખીને ભળાવી લો, ત્યાર પછી તેના પેસટા ચહેરા પર લગાવો અને 20 મિનિટ સુધી સુખવા દો, ત્યાર પછી તેને હુંફાળા પાણીથી ધોઈ નાખો અને ચહેરા ઉપર મોઈશ્ચરાઈઝર લગાવો

મુલતાની ફેસ પૈક
મુલતાની ફેસ પૈક

મુલતાની સાથે બટાટનો રસ

મુલતાની માટી એક નેચરલ સોર્સ છે, તેની સાથે બટાકાનો રસ પણ પ્રાકૃતિક રૂપે ત્વચાને ગ્લોઈંગ બનાવે છે. તે માટે બટાકાને છીણી લો અને છીણેલ બટાકાને કપડામાં લઈને તેનું બધુ જ પાણી નીચોવી લો. હવે બટાકાના રસમાં એક ચમચી મુલતાની માટી નાખે. જો તમારી ત્વચા ડ્રાય છે તો તમે તેમાં વિટામીન ઈની કેપ્સૂલ નાખી શકો છો. આ પેસ્ટને તમારા ચહેરા અને ડોક પર સરખી રીતે એપ્લાય કરો અને 8 થી 10 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ લો. ત્યાર બાદ ટોનર અને મોઈશ્ચરાઈઝર લગાવો.

એલોવેરા અને મુલતાની માટી

જો તમારી ત્વચા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે તો તમે એલોવેરા સાથે મુલતાની માટીનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા અને મુલતાની માટીનો ઉપયોગ કરવાથી ત્વચાની સમસ્યા દૂર થાય છે. એક વાટકીમાં એલોવેરાનો જેલ લો અને તેમાં મુલતાની માટી તથા ગુલાબજળ મિશ્ર કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ચહેરા પર લગાવાથી તમને ચહેરા થથા નુકસાનથી આરામ મળશે. .

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More