Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

પીઓ બ્લેક કોફી, ઝડપથી ઘટવા લાગશે વજન

કોરોના રોગચાળા ભારતમાં કેટલાક લોકોના જીવ લઈ લીધા, તેના કારણ લાગેલા લૉકડાઉનમાં બધા લોકો પોત-પોતના ઘરમાં કૈદ થઇ ગયા, તેથી ગણ બધા લોકોનો વજન પણ વધી ગયુ. જે તમારા પણ વજન લૉકડાઉનના કારણ વધી ગયા છે તો તે લેખ તમને વાચવું જોઈએ.

બ્લેક કૉફી
બ્લેક કૉફી

કોરોના રોગચાળા ભારતમાં કેટલાક લોકોના જીવ લઈ લીધા, તેના કારણ લાગેલા લૉકડાઉનમાં બધા લોકો પોત-પોતના ઘરમાં કૈદ થઇ ગયા, તેથી ગણ બધા લોકોનો વજન પણ વધી ગયુ. જે તમારા પણ વજન લૉકડાઉનના કારણ વધી ગયા છે તો તે લેખ તમને વાચવું જોઈએ.

કોરોના રોગચાળા ભારતમાં કેટલાક લોકોના જીવ લઈ લીધા, તેના કારણ લાગેલા લૉકડાઉનમાં બધા લોકો પોત-પોતના ઘરમાં કૈદ થઇ ગયા, તેથી ગણ બધા લોકોનો વજન પણ વધી ગયુ. જે તમારા પણ વજન લૉકડાઉનના કારણ વધી ગયા છે તો તે લેખ તમને વાચવું જોઈએ. આ લેખમાં અમે તમને એવી વસ્તુ વિશે માહિતી આપીશુ, જેથી તમારો વજન ઝડપથી ઓછું થઈ જશે અને બેલી પેટ પણ ઓછું થશે. આ સિવાય ચહેરા અને શરીરની સુંદરતા પણ વધવા લાગશે. અમે જે વસ્તુની વાત કરી રહ્યા છે તે છે "બ્લેક કૉફી"

બ્લેક કૉફીમાં હોય છે વિટામિસની ભરમાર

 બ્લેક કોફીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી 5, વિટામિન બી 3, રેબોફ્લેવિન વિટામિન બી 2 હોય છે, જેથી તમે કહી શકો છો કે તેમા વિટામિનસની ભરમાર હોય છે.

આરોગ્ય માટે સારૂ

બ્લેક કોફી આરોગ્ય માટે ખૂબજ સારૂ હોય છે અને તેમાં કેલરીની માત્રા પણ ઓછી છે.આ સિવાય બ્લેક કોફીમાં કેફીન મળી આવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તેમા પુષ્કળ અને એન્ટીકિસડન્ટ્સમાં જોવા મળે છે, તે પાર્કિન્સન, અલ્ઝાઇમર અને ડિમેન્શિયા જેવા ન્યુરોડિજેરેટિવ રોગોને પણ દૂર કરી શકે છે.

સ્વસ્થ જીવન- જાણો કૉફીથી થવા વાળા ફાયદાઓ વિષય

મગજ માટે ફાયદાકારક

બ્લેક કોફી મગજ માટે ખૂબ ફાયદાકારક છે, સાથે જ તે મન અને યાદશક્તિમાં પણ વધારો કરે છે. આ સિવાય તે ચેતનાને પણ સક્રિય રાખે છે

વજન ઓછું તશે

ખાંડ વિના બ્લેક કોફી પીવાથી તમે તમારું વજન ખૂબ જ ઝડપથી ઘટાડી શકો છો. તે તમારા મેટાબોલિઝમ માં 50 ટકાનો વધારો કરે છે. બ્લેક કોફી તમારા પેટને અંદર રાખવામાં પણ મદદ કરે છે અને પેટ સાફ રહે છે..ખાંડ વિના બ્લેક કોફી પીવાથી ઝેર અને બેક્ટેરિયા દૂર થાય છે.

બ્લેક કોફી બનાવવાની સામગ્રી

1/2 કપ પાણી

1 ચમચી કોફી

1 ચમચી જાયફળ પાવડર

1 ચમચી કોકો પાવડર

1 ચમચી તજ પાવડર

1 ચમચી નાળિયેર તેલ

કેવી રીતે બનાવવી બ્લેક કોફી

સૌ પ્રથમ પાણી ઉકાળો અને તેમાં કોફી ઉમેરો.

હવે જાયફળ પાવડર, કોકો પાઉડર અને તજ પાવડર નાખો

ત્રણેયને સારી રીતે મિક્સ કરો.

આ રીતે તમારી જાદુઈ કોફી તૈયાર થશે

ચાલવા અથવા કસરત કરતા પહેલા તેને સવારે પીવો.

Related Topics

Black coffee Weight Loss Lockdown

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More