Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ભૂખ નથી લાગવાની સમસ્યાથી પીડાયા છો, તો અપનાવો આ ઉપાયો

જે તમને સમયસર ભૂખ નથી લાગતી તો પોતાની દિનચર્યામાં ગ્રીન ટીનો સમાવેશ કરો.દરરોજ ગ્રીન ટીનો સેવન કરવાથી તમને પેટની બીમારીથી આરામ મળશે અને સમયસર ભૂખ લાગવાની પણ શરૂ થઈ જશે. સવારે અને સાંજે દુધ વાળી ચા પીવાની જગ્યા તમે ગ્રીન ટીનો સેવન તેજ સમય કરો.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
નો ફૂડ
નો ફૂડ

જે તમને સમયસર ભૂખ નથી લાગતી તો પોતાની દિનચર્યામાં ગ્રીન ટીનો સમાવેશ કરો.દરરોજ ગ્રીન ટીનો સેવન કરવાથી તમને પેટની બીમારીથી આરામ મળશે અને સમયસર ભૂખ લાગવાની પણ શરૂ થઈ જશે. સવારે અને સાંજે દુધ વાળી ચા પીવાની જગ્યા તમે ગ્રીન ટીનો સેવન તેજ સમય કરો.

ગૈસની સમસ્યા બહુ જટીલ સમસ્યા છે, જે તે વધારે થઈ જાય તો ખાવામાં તકલીફ થવા લાગે છે અને સાથે આ તમારા શરીરના અંગોમાં પણ દર્દ કરી દે છે, જે તમને પણ ભોજન કરવાનુ મન નથી થથો અને તમે પણ આવા લોકોમાંથી છો, જે લોકોને સમયસર ભૂખ નથી લાગતી આ લેખ તમારા માટે છે. અમે આ લેખ તમને એવા આયુર્વેદિક દવાઓના વિષયમાં બતાવીશુ, જેના સેવન કરવાથી તમને ભૂખના લગવાની સમસ્યાથી આજાદી મળી જશે. અને તમારી પેટથી લગતી બીમારી દૂર થઈ જશે.

ગ્રીન ટીની ટેવ

જે તમને સમયસર ભૂખ નથી લાગતી તો પોતાની દિનચર્યામાં ગ્રીન ટીનો સમાવેશ કરો.દરરોજ ગ્રીન ટીનો સેવન કરવાથી તમને પેટની બીમારીથી આરામ મળશે અને સમયસર ભૂખ લાગવાની પણ શરૂ થઈ જશે. સવારે અને સાંજે દુધ વાળી ચા પીવાની જગ્યા તમે ગ્રીન ટીનો સેવન તેજ સમય કરો.

જ્યૂસનો સેવન

દરરોજ જ્યૂસનું સેવન કરવાથી તમારો પેટ સાફ રહેશે. જ્યૂસમાં તમે સાધારણ મીઠું અને સિંધવ મીઠું ઉમેરી શકો છો. આ જ્યૂસનું સેવન કરવાથી ભૂખ ના લાગવાની સમસ્યાથી રાહત મળે છે.

ત્રિફળા

પેટની અનેક સમસ્યાઓ માટે ત્રિફળા ચૂર્ણ રામબાણ ઈલાજ છે. મોટાભાગના લોકો કબજિયાતની સમસ્યાથી રાહત મેળવવા માટે ત્રિફળા ચૂર્ણનો સેવન કરે છે. તેનો સેલવન કરવાથી તમને પેટની બીમારીઓથી રાહત મળશે. અને સમયસર ભૂખ પણ લાગશે.ગરમ દૂધમાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ મિશ્ર કરીને તેનું નિયમિત સેવન કરવાથી ભૂખ લાગે છે.

અજમો

પેટથી સંબંધિત અનેક સમસ્યાઓ માટે અજમો એક ઘરેલૂ ઉપાય છે. અજમોના સેવન કરવાથી તમને અપચો અને ભૂખ ન લાગવાની સમસ્યામાં રાહત મળશે.અજમાનું સેવન કરવાથી પેટ સાફ રહે છે. અનેક લોકો અજમાને સેકીને તેમાં મીઠું અથવા સિંધવ મીઠું નાખીને તેનું સેવન કરે છે.

લીંબુ પાણી

ગરમીની ઋતુમાં પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. સમયસર પાણીનું સેવન કરવાથી ભૂખ લાગે છે અને શરીરમાં પાણીની ઊણપ થતી નથી. પાણીમાં લીંબુનો રસ મિશ્ર કરીને તેનુ સેવન કરવાથી હાઈડ્રકેશનથી બચી શકાય છે.(ઉનાળાની ઋતુમાં) અને તે પેટની ગરમીથી પણ આરામ આપશે અને જેથી, જે તમને ભૂખના લાગવાની સમસ્યા છે, તેથી તમને આરામ મળશે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More