Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

વરસાદની ઋતુમાં રહવું છે સ્વસ્થ, તો આનાથી રહો દૂર

આંચકા ભરતી ગરમીથી રાહત મેળવવા માટે બધા લોકોએ ચોમાસાની રાહ જોવી રહ્યા છે. પરંતુ ચોમાસાની આ ઋતુમાં સ્વાસ્થ્ય પ્રત્યે થોડી પણ બેદરકારી લેવામાં આવે તો તે તમને વાયરલ, શરદી અને ફ્લૂ જેવા રોગોનો શિકાર બનાવી શકે છે

આંચકા ભરતી ગરમીથી રાહત મેળવવા માટે બધા લોકોએ ચોમાસાની રાહ જોવી રહ્યા છે. પરંતુ ચોમાસાની આ ઋતુમાં સ્વાસ્થ્ય પ્રત્યે થોડી પણ બેદરકારી લેવામાં આવે તો તે તમને વાયરલ, શરદી અને ફ્લૂ જેવા રોગોનો શિકાર બનાવી શકે છે

આંચકા ભરતી ગરમીથી રાહત મેળવવા માટે બધા લોકોએ ચોમાસાની રાહ જોવી રહ્યા છે. પરંતુ ચોમાસાની આ ઋતુમાં સ્વાસ્થ્ય પ્રત્યે થોડી પણ બેદરકારી લેવામાં આવે તો તે તમને વાયરલ, શરદી અને ફ્લૂ જેવા રોગોનો શિકાર બનાવી શકે છે. આવી સ્થિતિમાં તંદુરસ્ત રહીને ચોમાસાની મજા માણવા માટે, જાણો વરસાદના મૌસમમાં કઈ બાબતોથી બચવું જોઈએ.

ઑયલી ફૂડ

વરસાદની મજા માણવા માટે લોકો ઘરોમાં વારંવાર ચા સાથે પકોડા, સમોસા ખાવાનું પસંદ કરે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ મોસમમાં તેલયુક્ત ખોરાક ન ખાવું જોઈએ, કેમ કે તે માણસના પાચનતંત્રમાં માટો અસર કરે છે, જેથી તમને એસીડી થઈ શકે છે

પાંદડાવાળા શાકભાજી

વરસાદના સમયગાળામાં બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. આ સીઝનમાં, પાંદડાવાળા શાકભાજીઓમાં જંતુઓ ઝડપથી વધવા લાગે છે. જેના કારણે તમને અતિસાર, ડિહાઇડ્રેશન અને પેટની સમસ્યા થઈ શકે છે. એટલે આ મૌસમમાં પાલક, મેથી, લીલા ગ્રીન્સ, મશરૂમ્સ, બ્રોકોલી, કોબી અને ફલાવર જેવા શાકભાજીથી અંતર રાખવું જોઈએ.

કાચો સલાડ

તમને આ જાણીને આશ્ચર્ય થશે પણ તે સાચું છે. વરસાદની ઋતુમાં સલાડથી બચવું જોઈએ. સલાડ માટે વપરાયેલી કાચી શાકભાજી બેક્ટેરિયાથી ભરેલી હોય છે. જેના કારણે તમને પેટ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થવાની શક્યતાઓ હોય છે.

સમુદ્ર ખોરાક

વરસાદનાં મૌસમમાં માછલી અથવા અન્ય કોઈપણ સીફૂડને પણ ટાળવું જોઈએ. કેમ કે  વરસાદની ઋતુમાં એ મોટાભાગના સમુદ્ર જીવો માટે સંવર્ધનનો સમય હોય છે.આ સીઝનમાં માછલી ખાવાથી ફૂડ પોઇઝનિંગનું જોખમ વધી શકે છે. આ સિવાય પાણી પણ ખૂબ પ્રદૂષિત હોય છે. જેના કારણે માછલીઓ પર ગંદકી એકઠી થાય છે. આવી સ્થિતિમાં, સીફૂડનું સેવન તમને અનેક રોગોથી ઘેરી શકે છે.

મશરૂમ-

વરસાદનાં મૌસમમાં મશરૂમ્સનો પણ સેવન નથી કરવું જોઈએ.કારણ કે તેને ખાવાથી ચેપ લાગવાનું જોખમ વધી શકે છે.

નોટ

આ આર્ટિકમાં આપેલા બધા કામ કરવાથી પહેલા પોતાના ડૉક્ટરથી તેના વિષયમાં વાત કરી લેજો.

Related Topics

Health Rain Cold Rainy Season

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More