Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

IFFCO નાબાર્ડ સાથે મળીને ગુજરાતમાં સ્થાપિત કરશે 17 એફપીઓ

ભારતીય ફર્ટીલાઈજર કોપરેટીવ લીમિટિડએ (IFFCO) ગુજરાતમાં નાબાર્ડ અને એનસીડીસીના સાથે મળીને 17 ખેડૂત સંસ્થાઓ સ્થાપિત કરશે. ઇફકો આ સંસ્થાઓને લઈને એક નિવેદન બાહર પાડ્યુ છે, જેમા તે જણાવ્યુ છે કે, વર્ષ 2021ની અંત સુધીમાં કુલ 5 હજાર ખેડૂતો એફપીઓ સાથે જોડાશે એવી જોગવાઈ છે અને ખેડૂતોની તે સંખ્યા 2025ના અંત સુધી વધીને 50 હજાર થઈ જશે તેમ ઈફકોના કહવું છે.

ભારતીય ફર્ટીલાઈજર કોપરેટીવ લીમિટિડએ (IFFCO) ગુજરાતમાં  નાબાર્ડ અને એનસીડીસીના સાથે મળીને  17 ખેડૂત સંસ્થાઓ સ્થાપિત કરશે. ઇફકો આ સંસ્થાઓને લઈને એક નિવેદન બાહર પાડ્યુ છે, જેમા તે જણાવ્યુ છે કે, વર્ષ 2021ની અંત સુધીમાં કુલ 5 હજાર ખેડૂતો એફપીઓ સાથે જોડાશે એવી જોગવાઈ છે અને ખેડૂતોની તે સંખ્યા 2025ના અંત સુધી વધીને 50 હજાર થઈ જશે તેમ ઈફકોના કહવું છે.

ભારતીય ફર્ટીલાઈજર કોપરેટીવ લીમિટિડએ (IFFCO) ગુજરાતમાં  નાબાર્ડ અને એનસીડીસીના સાથે મળીને  17 ખેડૂત સંસ્થાઓ સ્થાપિત કરશે. ઇફકો આ સંસ્થાઓને લઈને એક નિવેદન બાહર પાડ્યુ છે, જેમા તે જણાવ્યુ છે કે, વર્ષ 2021ની અંત સુધીમાં કુલ 5 હજાર ખેડૂતો એફપીઓ સાથે જોડાશે એવી જોગવાઈ છે અને ખેડૂતોની તે સંખ્યા 2025ના અંત સુધી વધીને 50 હજાર થઈ જશે તેમ ઈફકોના કહવું છે. આ એફપીઓ નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) અને નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) ના સહયોગથી સ્થાપિત કરવામાં આવી છે અને તે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફેલાશે, એમ તેમાં જણાવાયું છે.

ઈફકો કિસાન સંચાર લિમિટેડના એગ્રી બિઝનેસ સર્વિસિસના ચીફ-એગ્રી બિઝનેસ સર્વિસ સંજીવ શર્માએ જણાવ્યું છે કે,  ઇફકો કિસાનની પસંદગી બે અમલીકરણ એજન્સીઓ નાબાર્ડ અને એનસીડીસી દ્વારા કરવામાં આવી છે. આ એફપીઓ વિવિધ પ્રકારના પાકની ઓળખાન કરાશે. કંપનીએ જણાવ્યું કે તે ટકાઉ વ્યવસાયિક મોડેલ બનાવવા માટે ખેડૂતોને તેના માલિક બનાવાની ઇચ્છા ધરાવે છે.

તે કૃષિ તકનીકી વપરાશ, વ્યવહારના પેકેજ લણણી પછીના સંચાલન, પ્રાથમિક પ્રક્રિયા, ગુણવત્તાના પરિમાણો, બજારની ગુપ્ત માહિતી અને વિવિધ વ્યવસાયિક એક આયોજન કરશે,જેમા ખેડૂતોને બધી માહિતી આપવામાં આવશે .ઇફકો ખેડૂતોને ફાર્મર ફોરવર્ડલ લિન્કિંગ પ્રોગ્રામનાં અંતગર્ત બજાર જોડાણો સગવડ પણ આપશે. તેના માટે ઇફકો નાબાર્ડ સાથે મળીને ગુજરાતના ચાર જિલ્લાઓ આનંદ,પાટણ, સુરેંદ્રનગર અને વલસાર્ડમાં પણ પાંચ એફપીઓ સ્થાપશે, જેમા કેળા, એરંડા, જીરું, કેરી અને કાજુ પર ધ્યાન કેંદ્રીત કરવામાં આવશે. સાથે જ કંપની એનસીડીસીના સહયોગતી ગુજરાતનાં બીજા 12 જિલ્લાઓમાં પણ એફપીઓની સ્થાપના કરશે.

ગુજરાતના બે જિલ્લા જુનાગઢ અને સાબરકાંઠામાં 6 એફપીઓની સ્થાપના થશે, જ્યા પહેલાથી જ બે એફપીઓ છે. જુનાગઢ ખાતે આવેલ એફપીઓમાં કેરી, મગફળી, જવાર અને જીરુંની સગવડ કરવામાં આવશે, જ્યારે સાબરકાંઠા ખાતે આવનારા એફપીઓમાં મગફળી, એરંડા,આમળા અને બટાકાની સગવડ કરવામાં આવશે. ઈફકોનો અધિકારી શર્માએ જણાવ્યું કે કંપની ખેડૂતોને આગળ કડી આપશે, જેથી તેઓ પોતાના પાક માટે વધુ સારો ભાવ પ્રાપ્ત કરી શકે.

ઇઇકો આધુનિક કૃષિ તકનીક અને ડેટા આધારિત પદ્ધતિઓને અપનાવા માટે પણ અગ્રસર છે અને અમે ખેડુતોને હવામાન વિષય પણ માહિતી આપશે, જેથી ખેડૂતોના પાકના ઉત્પાદનમાં વધારો થઈ શકે. શર્માએ  ઉમેર્યું કે, જમીન અને આબોહવા પાકને સારો બનાવે છે અને ખેડૂતોની આવકમાં વધારો કરે છે. ઇફ્કો કિસાન, નાબાર્ડના સહયોગથી બનાસકાંઠાના વાવ તાલુકા અને  થરાદમાં 1 હજારથી વધુ જીરાના ખેડુતો સાથે સંકળાયેલા રાજેશ્વર એફ.પી.ઓ.ની સ્થાપના કરી ચૂક્યો છે.

કેન્દ્રએ તેના માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજના ઘડી છે અને 2025-26 સુધીમાં 10,000 એફપીઓના નિર્માણ થવાનો લક્ષ્ય છે ઇફ્કો કિસાને જણાવ્યું હતું કે તે હાલમાં દેશભરમાં સીધા કે આડકતરી રીતે ફેલાયેલા 60 જેટલા એફપીઓ છે.ભારતીય ખેડુત ખાતર સહકારી લિમિટેડ (IFFCO) એ ભારતી એરટેલ અને સ્ટાર ગ્લોબલ રિસોર્સિસ લિમિટેડ સાથે મળીને IFFCO કિસાન સંચાર લિમિટેડની પણ સ્થાપના કરી.

આઈએફએફકો કિસાન ચાર મોટા વર્ટિકલ્સમાં કામ કરે છે - સ્માર્ટ એગ્રિકલ્ચર સોલ્યુશન પ્રદાતા; પશુપાલન વ્યવસાય; એગ્રી ટેક; ટેલિકોમ અને કોલ સેન્ટર સેવાઓ..કંપની ગ્રીન સિમ, ઈફકો કિસાન એગ્રિકલ્ચર મોબાઇલ એપ્લિકેશન, કિસાન કૉલ સેન્ટર સેવાઓ, વગેરે જેવી સેવાઓ પ્રદાન કરે છે.

Related Topics

NBARAD IFFCO EPO FARMERS GUJARAT

Share your comments

Subscribe Magazine

More on News

More