Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

વૈજ્ઞાનિકોએ વિકસાવી નવી પદ્ધતિ, સ્માર્ટફોનથી જાણી શકશો જમીનની ફળદ્રુપતા

ગુજરાત જ નહિં દેશના મોટા ભાગના ખેડૂતો પાસે જમીન ફળદ્રપતાની ચકાસણી કેવી રીતે કરવી તેના પૂરતા પરીક્ષણ અને સુવિધાઓ નથી, જેને જોતા વૈજ્ઞાનિકો આ સંશોધન બાહર પાડ્યુ છે, જેમા સ્માર્ટફોનના કેમેરાની મદદથી જમીનની ચકાસણી કરી શકાય છે અને કેમેરાને સરળતાથી ઉપલબ્ધ વિકલ્પમાં ફેરવી શકાય છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
fertility
fertility

ગુજરાત જ નહિં દેશના મોટા ભાગના ખેડૂતો પાસે જમીન ફળદ્રપતાની ચકાસણી કેવી રીતે કરવી તેના પૂરતા પરીક્ષણ અને સુવિધાઓ નથી, જેને જોતા વૈજ્ઞાનિકો આ સંશોધન બાહર પાડ્યુ છે, જેમા સ્માર્ટફોનના કેમેરાની મદદથી જમીનની ચકાસણી કરી શકાય છે અને કેમેરાને સરળતાથી ઉપલબ્ધ વિકલ્પમાં ફેરવી શકાય છે.

ખેતકામથી વધારે વળતર મેળવવા માટે જમીનની ફળદ્રુપતા હોવી બહુ જરૂરી છે. કેમ કે, જમીન જ્યારે ફળદ્રુપ હોય છે, ત્યારેજ તેથી નિકલેલા પાકનો ગુણવત્તાયુક્ત ઉત્પાદન થઈ શકે છે. ખેડૂત ભાઈઓને જમીનની ફળદ્રુપતાની તપાસ બીજાથી કરાવી પડે છે. જેને જોતા સંશોધકોએ એક નવી પદ્ધતિ વિકસાવી છે કે જે ઈમેજમાં જોવા મળતી જમીન અને અન્ય ભાગોને અલગ કરીને વિશ્લેષણ કરવામાં સક્ષમ છે.

મોબાઈલનો કરી શકાય પ્રયોગ

અમને ખબર છે આ નવી તકનીક દરેક નાના અને મધ્યમ ખેડૂત માટે તેમની ખેતરોની માટીની ચકાસણી નથી કરી શકતી. આવી સ્થિતીમાં વૈજ્ઞાનિકો એક નવું સંશોધન કર્યુ છે, જેમા ખેડૂત પોતાના મોબાઇ ફોનથી જમીનની ફળદ્રપતા અને તંદરૂસ્તીની ચકાસણી કરી બધી માહિતી જાણી શકાય છે. તકનીક SOM મૂલ્યોની ઝડપી આગાહીને સક્ષમ કરે છે. મશીન લર્નિંગ મારફતે, સંશોધન ટીમ તેના મોડેલને સતત તેની ચોકસાઈ સુધારવા માટે શીખવી રહી છે અને તેને ભૂલ-પ્રેરિત સંકેતોને ઓળખવા અને બાકાત કરવા માટે જાણી જોઈને પડકાર આપી રહી છે.

દેશના ખેડૂતો પાસે નથી ચકાસણીની વ્યવસ્થા

ગુજરાત જ નહિં દેશના મોટા ભાગના ખેડૂતો પાસે જમીન ફળદ્રપતાની ચકાસણી કેવી રીતે કરવી તેના પૂરતા પરીક્ષણ અને સુવિધાઓ નથી, જેને જોતા વૈજ્ઞાનિકો આ સંશોધન બાહર પાડ્યુ છે, જેમા સ્માર્ટફોનના કેમેરાની મદદથી જમીનની ચકાસણી કરી શકાય છે અને કેમેરાને સરળતાથી ઉપલબ્ધ વિકલ્પમાં ફેરવી શકાય છે. સંશોધન ટીમે ઈમેજ આધારિત માટી ઓર્ગેનિક મેટર (SOM) આકારણીનું મહત્વનું વર્ણન કર્યું છે. તે જમીનની ફળદ્રુપતાનું મૂલ્યાંકન કરવામાં અસરકારક છે.

soil Health
soil Health

મોબાઇલ એપ વિકસવવામાં આવ્યું

ખેડૂતોની સમસ્યાને હલ કરવા માટે વૈજ્ઞાનિકો મોબાઇલ એપ બનાવી છે, જેના મદદથી લાખો નાના ખેડૂતો ઈમેજ આધારિત માટી કાર્બનિક પદાર્થ અને જમીનની ફળદ્રુપતાની સ્થિતિની ઝડપથી આગાહી કરી શકે છે ભારતના પશ્ચિમ બંગાળમાં હાથ ધરાયેલા અભ્યાસમાં સંશોધન માટે રાજ્યના ત્રણ કૃષિ-આબોહવા વિસ્તારોમાંથી જમીનના નમૂનાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જમીનના રંગમાં તફાવતોનું વિશ્લેષણ કરીને, તકનીક SOM સ્થિતિને માપવા માટે અદ્યતન મોડેલિંગનો ઉપયોગ કરે છે. તે જમીનના પોષક સ્તર, જમીનની ગુણવત્તા અને તેના સ્વાસ્થ્ય સંબંધિત અન્ય લાક્ષણિકતાઓ નક્કી કરે છે.

તકનીકનો વિશ્લેષણ

સંઘોધન કરતાઓના માનવું છે કે, પરંપરાગત પદ્ધતિઓની તુલનામાં ઈમેજ વિશ્લેષણ ફાયદાકારક છે. પરંપરાગત પદ્ધતિઓની પહોંચ મર્યાદિત છે. તેની અસર પણ મર્યાદિત છે. એક સરળ સ્માર્ટફોન જમીનની ઈમેજના આધારે SOM નું ઝડપી અને વિશ્વસનીય મૂલ્યાંકન કરી શકે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More