Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ક્યારે જોયુ છે વાદળી રંગનો કેળો, અમેરિકામાં થાય છે તેનો વાવેતર

કેળાનું સેવન કરવાંથી સ્વાસ્થ્યને કેટલાંક લાભ થાય છે એ તો તમને ખબર જ હશે પણ શું તમે ક્યારેય એવા કેળા જોયા છે કે, જે વાદળી રંગના હોય.

કેળાનું સેવન કરવાંથી સ્વાસ્થ્યને કેટલાંક લાભ થાય છે એ તો તમને ખબર જ હશે પણ શું તમે ક્યારેય એવા કેળા જોયા છે કે, જે વાદળી રંગના હોય. નાનપણથી જ તમે કેળાનો કલર પીળો અથવા તો લીલા કલરના જ જોયા હશે.

કેળાનું સેવન કરવાંથી સ્વાસ્થ્યને કેટલાંક લાભ થાય છે એ તો તમને ખબર જ હશે પણ શું તમે ક્યારેય એવા કેળા જોયા છે કે, જે વાદળી રંગના હોય. નાનપણથી જ તમે કેળાનો કલર પીળો અથવા તો લીલા કલરના જ જોયા હશે. પણ અમે કઈએ કે, દુનિયામાં વાદળી કલરનો પણ કેળા હોય છે તે, તમને સાંભળી ને આશર્ચય થયુને પણ તે સાચી વાત છે. આ કેળાની ઉપજ પણ એવી રીતે જ હોય છે જેવી ભારતમાં પીળા કેળાની હોય છે, પણ તે વાદળી રંગનો હોય છે. .

વિવિધ દેશોમાં વિવિધ નામ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વાદળી કેળાની ખેતી અંગે જણાવ્યું છે કે, આ કેળાના ઝાડની ઉંચાઈ અંદાજે 6 મીટર સુધીની હોય છે. તેની ખેતીના દોઢથી 2 વર્ષ બાદ તેમાં પાક આવવાની શરૂઆત થાય છે. વિવિધ દેશોમાં વિવિધ નામથી ઓળખાય છે. જેમ કે, ફિજીમાં હવાઇયન બનાના, હવાઈમાં આઈસ્ક્રીમ બનાના તથા ફિલીપાઇન્સમાં ક્રી નામથી ઓળખાય છે.વાદળી રંગના કેળા બ્લુ જાવા તરીકે પણ ઓળખાએ છે. જો તમે તેના આકાર વિશે જાણવા માંગો છો તો બ્લુ જાવા કેળા 7 ઈંચ સુધી લાંબા હોય છે.

ક્યાં થાય ખેતી છે?

વાદળી રંગના કેળાની ખેતી મોટાભાગે ટેક્સસ, ફ્લોરિડા, કેલિફોર્નિયા, લુઈસિયાના જેવા વિસ્તારોમાં થાય છે. એક વ્યક્તિ દ્વારા આ વાદળી કલરના કેળા પર પોતાનો રિવ્યુ પણ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે તમે આ કેળાને ખાશો તો તેનો સ્વાદ એકદમ વેનીલા આઈસ્ક્રીમ જેવો આવશે.

કેટલા ટેમ્પરેચરમાં ખેતી થાય છે?

દક્ષિણ પૂર્વ એશિયામાં વાદળી કલરના કેળાની ખેતી કરવામાં આવે છે. આની સાથે જ દક્ષિણ અમેરિકામાં પણ વાદળી કલરના કેળાની ખેતી કરવામાં આવે છે. આનું કારણ એ છે કે, ખુબ ઓછા ટેમ્પરેચર તેમજ ઠંડા પ્રદેશોમાં તેની ઉપજ થાય છે. જો કે, આ જગ્યાઓ પર ઠંડી બહુ હોય છે તો તેથી તેની ખેતી ત્યાં ખુબ સારી થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More