Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

રાજકોટ એપીએમસીમાં બધા પાકોના ભાવ જાણવા માટે..વાંચો આ લેખ

રાજકોટ એપીએમસીમાં ઘઉં
રાજકોટ એપીએમસીમાં ઘઉં

રાજકોટ શહેરની એપીએમશીમાં પોતાના પાક વેચવા જાવા વાળા ખેડૂતોને કઈક પણ દિક્કતના થાય, એટલે કૃષી જાગરણ ગુજરાતી. બધા ખેડૂત ભાઈઓને તે લોકોના પાક અનુસાર દરેક દિવસનો ભાવ બતાડે છે. 

રાજકોટ શહેરની એપીએમશીમાં પોતાના પાક વેચવા જાવા વાળા ખેડૂતોને કઈક પણ દિક્કતના થાય, એટલે કૃષી જાગરણ ગુજરાતી. બધા ખેડૂત ભાઈઓને તે લોકોના પાક અનુસાર દરેક દિવસનો ભાવ બતાડે છે. આજે 27 જુલાઈનો રાજકોટ એપીએમસીનો ભાવ નીચે મુકેલુ છે. તમે જોઈ શકો છો જેમા આવતા અઠવાડીયા સુધી વધારે ફેરફાર ના થાય.

લીંબોળીનો મોટું બજાર બન્યું ગુજરાત,જાણે આખા ગુજરાતમાં કેટલા લીમડા

રાજકોટ એપીએમસી
રાજકોટ એપીએમસી

      રાજકોટ એપીએમસી ભાવ-27-07-2021

બી.ટી કપાસ

રૂ.1040-1750

ધઉં લોકવન

રૂ.347-371

ઘઉં ટુકડા

રૂ. 355-418

જુવાર સફેદ

રૂ. 371-602

જુવાપ પીળી

રૂ. 281-331

બાજરી

રૂ. 252-302

તુવેર

રૂ. 925-1215

પીળા ચણ

રૂ. 885-924

અડદ

રૂ. 1050-1416

મગ

રૂ. 1025-1260

વાલ દેશી

રૂ.761-1015

વાલ પાપડી

રૂ. 1263-1615

ચોળી

રૂ. 970-1340

કળથી

રૂ.571-638

સીંગદાણા

રૂ.1700-1785

જાડી મગફળી

રૂ.1015-1334

જીણી મગફળી

રૂ. 1003-1265

અળશી

રૂ. 811-1035

તલી

રૂ. 1464-1700

સુરજમુખી

રૂ. 871-1010

એરંડા

રૂ. 1030-1087

અજમો

રૂ. 1431-2005

સુવા

રૂ. 751-980

સોયાબીન

રૂ. 1540-1740

સીંગફાડા

રૂ. 1150-1670

કાળા તલ

રૂ. 1313-2414

લસણ

રૂ. 505-1250

ઘાણા

રૂ. 1131-1265

વરીયાળી

રૂ. 971-1335

જીરૂ

રૂ. 2150-2580

રાય

રૂ. 1220-1360

મેથી

રૂ. 1120-1335

ઈસબગુલ

રૂ.1441-1975

રાચડો

રૂ.1230-1350

રજકાનું બી

રૂ. 3100-5500

ગુવારનું બી

રૂ.750-879

લીંબુ

રૂ.200-400

બટેટા

રૂ.90-260

ડુંગળી સુકી

રૂ.120-410

ટમેટા

રૂ.300-500

સુરણ

રૂ.370-560

કોથમીર

રૂ.850-1150

મુળા

રૂ.180-320

રીંગણ

રૂ.50-100

કોબીજ

રૂ.200-300

ફલાવર

રૂ.200-400

ભીંડો

રૂ.300-400

ગુવાર

રૂ.500-700

ચોળાસીંગ

રૂ.250-400

ટીંડોળા

રૂ.300-450

દુધી

રૂ.100-200

કારેલા

રૂ.150-300

સરગવો

રૂ.350-600

તુરીયા

રૂ.200-300

પરવર

રૂ.400-600

કાકડી

રૂ.200-350

ગાજર

રૂ.300-400

કંટોળા

રૂ.1000-1200

ગલકા

રૂ.120-270

મેથી

રૂ.400-600

લીલી ડુંગળી

રૂ.350-650

આદુ

રૂ.420-640

લીલા મરચા

રૂ.350-500

લીલી મગફળી

રૂ.550-750

લીલો મકાઈ

રૂ.150-260

 

Related Topics

Rajkot APMC Crops Farmers

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More