Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સપ્ટેમ્બરમાં આ શાકભાજીઓની ખેતી કરવાથી મળશે વધુ નફો

અમે જે શાકભાજી વાત કરીશુ તેના વાવેતર કરતાજના સાથે ખેડૂતોને આગામી થોડા અઠાવાડિયામાં જ સારો એવો ઉત્પાદન મળી શકાય છે. તો ચાલો હવે જાણીએ કે તમે સપ્ટેમ્બર મહિનામાં ક્યા-ક્યા પાકની વાવણી કરીને સારો વળતર ધરાવી શકો છો.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
vegetables
vegetables

અમે જે શાકભાજી વાત કરીશુ તેના વાવેતર કરતાજના સાથે ખેડૂતોને આગામી થોડા અઠાવાડિયામાં જ સારો એવો ઉત્પાદન મળી શકાય છે. તો ચાલો હવે જાણીએ કે તમે સપ્ટેમ્બર મહિનામાં ક્યા-ક્યા પાકની વાવણી કરીને સારો વળતર ધરાવી શકો છો.

આજેથી સપ્ટેમ્બરનો મહિનાની શરૂઆત થઈ રહી છે. જેમા રવિ પાકની વાવણી કરવામાં આવે છે. આના સાથે જ સપ્ટેમ્બર માસમાં શાકભાજીની ખેતી પણ કરવામાં આવે છે. જો તમે પણ શાભાજીની ખેતી કરવા માંગો છો તો કૃષિ જાગરણ ગુજરાતી તમારા માટે અગત્યનો સમાચાર લઈને આવ્યા છીએ. ખેડૂત ભાઈઓ આજે અમે તમને બતાવીશુ કે તમે સપ્ટેમ્બરમાં ક્યા-ક્યા પાકની ખેતી કરી શકો છો. જે મોસમી હોવાના સાથે જ તમારા સ્વાસ્થ માટે પણ ફાયદાકારક છે.  

અમે જે શાકભાજી વાત કરીશુ તેના વાવેતર કરતાજના સાથે ખેડૂતોને આગામી થોડા અઠાવાડિયામાં જ સારો એવો ઉત્પાદન મળી શકાય છે. તો ચાલો હવે જાણીએ કે તમે સપ્ટેમ્બર મહિનામાં ક્યા-ક્યા પાકની વાવણી કરીને સારો વળતર ધરાવી શકો છો.

લીલા મરચાની ખેતી (Farming of Green Chili)

જ્યાર સુધી કોઈપણ શાક બનાવવામાં લીલા મરચાનો ઉપયોગ કરવામાંના આવે ત્યાર સુધી આ શાકમાં સ્વાદ નથી બેસતુ. એટલે જ લીલા મરચાની માંગણી હમેંશા બજારમાં રહે છે. ખેડૂતો તેની વાવણી કરી શકે છે. પરંતુ તેનો વાવેતર કરતા વખતે આ વાત કાળજી ચોક્કસ લેવુ કે સિંચાઈની કોઈ સમસ્યા ન રહે. લીલા મરચા ઉગાડવા માટે જે રોગ પ્રતિરોધક હોય તેવા બીજની પંસંદગી કરો.

રીંગણની ખેતી (Farming of Brinjal)

સપ્ટેમ્બરમાં જે શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે તેમાં રીંગણ પણ છે. સરળતાથી ઉગાડવામાં આવતી આ શાકભાજી સિઝનમાં સારો નફો આપે છે. જો તેની ખેતી ઓર્ગેનિક રીતે કરવામાં આવે તો તેને સરળતાથી રોગોથી બચાવી શકાય છે.

Green Chili
Green Chili

બ્રોકોલીની ખેતી (Farming of Broccoli)

બ્રોકલીને સ્વાસ્થ ખાસકરીને આંખો માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. એટસે કોબી જેવો દેખાતી આ શાકની માંગણી બજારમાં મોટા પાચે છે અને તેની કિંમત પણ વધુ છે. તેને રોપવા માટે પહેલા તેના રોપા નર્સરીમાં તૈયાર કરવું ત્યાર પછી તેની રોપણી ખેતરમાં કરવી.વાવેતર માટે રોપા તૈયાર થવામાં 4 થી 5 અઠવાડિયા લાગે છે. બ્રોકોલીનો પાક 60 થી 90 દિવસમાં તૈયાર થઈ જાય છે.

પપૈયુંની ખેતી (Farming of Papaya)

પપૈયાની ખેતીમાં નુકસાનનું જોખમ સૌથી ઓછું હોય છે. ખેડૂતો કાચા પપૈયાને શાકભાજી તરીકે અને પાકા પપૈયાને ફળ તરીકે વેચી શકે છે. જો જીવાતોનો ઉપદ્રવ જોવા મળે તો તો તેને લીમડાના તેલથી નિયંત્રિત કરી શકાય છે. બેડ પદ્ધતિથી વાવેતરમાં ઉપજ વધારે રહેશે અને નફો પણ સારો મળશે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More