Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

PMKNY : ખેડૂતોને આપેલા 3000 કરોડ રૂપિયા પાછા લેશે સરકાર

વડા પ્રધાન નરેંદ્ર મોદી વર્ષ 2019ની ચૂટણીના સમય ખેડૂતોથી વાદા કરીયુ હતુ કે ફરીથી સરકાર બનતાના સાથે જ ખેડૂતોનાં ખાતામાં 6 હજાર રૂપિયા નાખવામાં આવશે, જેથી ખેડૂતોને આર્થિક સહાય મળતો રહે, જેને પીએમ મોદી પૂરા પણ કર્યુ અને ખેડૂતોને આર્થિક લાભ મળવા લાગ્યુ,

ખેડૂત
ખેડૂત

વડા પ્રધાન નરેંદ્ર મોદી વર્ષ 2019ની ચૂટણીના સમય ખેડૂતોથી વાદા કરીયુ હતુ કે ફરીથી સરકાર બનતાના સાથે જ  ખેડૂતોનાં ખાતામાં 6 હજાર રૂપિયા નાખવામાં આવશે, જેથી ખેડૂતોને આર્થિક સહાય મળતો રહે, જેને પીએમ મોદી પૂરા પણ કર્યુ અને ખેડૂતોને આર્થિક લાભ મળવા લાગ્યુ,

વડા પ્રધાન નરેંદ્ર મોદી વર્ષ 2019ની ચૂટણીના સમય ખેડૂતોથી વાદા કરીયુ હતુ કે ફરીથી સરકાર બનતાના સાથે જ  ખેડૂતોનાં ખાતામાં 6 હજાર રૂપિયા નાખવામાં આવશે, જેથી ખેડૂતોને આર્થિક સહાય મળતો રહે, જેને પીએમ મોદી પૂરા પણ કર્યુ અને ખેડૂતોને આર્થિક લાભ મળવા લાગ્યુ, પણ હવે કેંદ્રની મોદી સરકાર દેશભરના ખેડૂતોથી પોતાના આપેલા પૈસા પાછા લેશે !. પીએમ કિસાન હેઠળ કેંદ્ર એક પગલા લીધુ છે જેના કારણે તે બધુ થવાનુ છે.

શુ છે આ પગલુ

જે ખેડૂતોથી સરકાર પૈસા ખેંચવા માંગે છે, તેમા એવા ખેડતો છે જે પીએમ કિસાન યોજનાનો પાત્ર નથી પણ ત્યાર સુધી આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. તેના ઊપર સરકાર કડક પગલા લેશે અને જેટલા બધા લોકો ખેડૂત બનીને કે પછી મોટા ખેડૂત હોવા છતા પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, તેવા લોકોની એક સૂચી જારી કરશે અને તે લોકોથી સરકાર દ્વારા આપેલા પૈસા પાછા ખેંચશે.

42 લાખ અપાત્ર ખેડૂત

પીએમ  કિસાન યોજના હેઠળ 42 લાખ અપાત્ર ખેડુતોના ખાતામાં 3000 કરોડ રૂપિયા સરકારે નાખ્યા છે, જે પાછા મેળવવામાં આવી રહ્યા છે.આ બાબતે સરકારે સંસદમાં માહિતી આપી હતી. બોલો, આ દેશમાં કેવું ધુપ્પલ ચાલે છે. 42 લાખ એવા ખેડુતો કે જે ખેડુત જ નથી તેમના ખાતામાં 3000 કરોડ રૂપિયા જેટલી રકમ જમા થઇ ગઇ અને સરકારને ખબર પણ ના પડી..

મહિલા ખેડૂત
મહિલા ખેડૂત

વર્ષેમાં ત્રણ હપતામાં નાખવામાં આવે છે પૈસા

યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશભરના ખેડુતોને દર વર્ષે 3 હપ્તામાં 2000 રૂપિયા એટલે કે વર્ષમાં 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે, જે રકમ સીધી તેમના ખાતામાં જમા થાય છે. જો કે આ યોજનાનો લાભ મેળવનારા માટે કેટલીક શરતોને પૂરી કરવી જરૂરી હોય છે, જેમ કે તે ઇન્કમ ટેકસ ભરતો ન હોવો જોઇએ.

કૃષિમંત્રીનો બયાન

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મંગળવારે સંસદમાં જવાબ આપતા કહ્યું હતું કે PM કિસાન યોજના હેઠળ 42.16 લાખ અપાત્ર ખેડુતોના ખાતામાં ગયેલા 2,992 કરોડ રૂપિયા ફરી વસુલવામાં આવી રહ્યા છે. યોજના હેઠળ પૈસા મેળવનારા અપાત્ર ખેડુતોની સૌથી વધારે સંખ્યા આસામમાં છે. આસામમાં 8.35 લાખ અપાત્ર ખેડુતોએ ફાયદો લીધો. એ પછી તમિલનાડુમાં 7.22 લાખ ખેડુતો, પંજાબમાં 5.62 લાખ, મહારાષ્ટ્રમાં 4.45 લાખ, ઉત્તર પ્રદેશમાં 2.65લાખ અને ગુજરાતના 2.36 લાખ અપાત્ર ખેડુતોએ તેનો ફાયદો લીધો છે.

ખેડૂત ટ્રેક્ટર સાથે
ખેડૂત ટ્રેક્ટર સાથે

ક્યાંથી કેટલાક રૂપિયા વસુલવામાં આવશે

રાજ્યો મુજબ પૈસા વસુલવાની વાત કરીએ તો સરકાર આસામમાંથી 554 કરોડ, પંજાબથી 437 કરોડ. મહારાષ્ટ્રથી 358 કરોડ, તમિલનાડુથી 340 કરોડ, યુપીથી 258 કરોડ અને ગુજરાતથી 220 કરોડ રૂપિયામાં વસુલી કરવાની છે.

તોમરે કહ્યું કે યોજના હેઠળ વેરિફિકેશન પ્રોસેસમાં આ વાત ધ્યાનમાં આવી હતી કે અપાત્ર ખેડુતો પણ લાભ મેળવી રહ્યા છે. જેમાં કેટલાંક ઇન્કમટેકસ પેયર ખેડુતો પણ સામેલ છે. એ સાથે જ તેમણે કહ્યું હતું કે સરકાર તરફથી આ યોજનાને લઇને કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવી રહ્યા છે, જેથી ફંડનો દુરપયોગ ન થાય. સાથે જ એવા ખેડૂતોને નોટીસ પણ મોકલવામાં આવી છે.

Related Topics

PMKNY PM Modi Farmers Government

Share your comments

Subscribe Magazine

More on News

More