Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

બટાટાના ખેડૂતોની સરકારથી માંગ, ઉત્પાદનમાં થયુ નુકસાની માટે જાહેર થાય પૈકેજ

ગુજરાત પ્રદેશના ભારતીય કિસાન સંઘ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ તેમજ કૃષી મંત્રી સહિત લિખિત રજુઆત કરવામાં આવી. આ રજુઆત પછી ખેડૂત આગેવાણે કહ્યુ કે, ચાલુ વર્ષે ગત સીઞનનાં સરખામણીએ રાજ્યમાં બટાકાના ઉત્પાદન કરતા ખેડૂતોના જ્યારે બટાકાનો પાક તૈયાર થયો ત્યારે સામાન્ય ઉત્પાદન ખર્ચ દસ રૂપિયા કિલો સામે 11થી 12 રૂપિયાનો ભાવ મળ્યુ, જેના કારણે મોટા ભાગના ખેડૂતોએ પોતાના માળને કોલ્ડ સ્ટ્રોરેજ મુકી દીધા.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
બટાટાનો પાક
બટાટાનો પાક

ગુજરાત પ્રદેશના ભારતીય કિસાન સંઘ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ તેમજ કૃષી મંત્રી સહિત લિખિત રજુઆત કરવામાં આવી. આ રજુઆત પછી ખેડૂત આગેવાણે કહ્યુ કે, ચાલુ વર્ષે ગત સીઞનનાં સરખામણીએ રાજ્યમાં બટાકાના ઉત્પાદન કરતા ખેડૂતોના જ્યારે બટાકાનો પાક તૈયાર થયો ત્યારે સામાન્ય ઉત્પાદન ખર્ચ દસ રૂપિયા કિલો સામે 11થી 12 રૂપિયાનો ભાવ મળ્યુ, જેના કારણે મોટા ભાગના ખેડૂતોએ પોતાના માળને કોલ્ડ સ્ટ્રોરેજ મુકી દીધા.

ગુજરાતમાં વિતેલા વર્ષમાં બટાકાનું જ્યારે પાક તૈયાર થયુ, ત્યારે ખેડૂતોના ખર્ચ ઉત્પાદન સામે બટાકાના ભાવ બગડી જવાના કારણે ખેડૂતોએ માલને કોલ્ડ સ્ટોરેજમાં મોકલી રહ્યા છે. કોરાનાના કારણે ચાલુ વર્ષે પણ અંતર્રાષ્ટ્રીય બાજારમાં બટાકાના ભાવમાં ઉછાળા નથી આવાતા રાજ્યામાં બટાકાના ખેડૂતો માટે પરિસ્થી જેમની તેમ છે. તેથી ખેડૂતોને બહુ મોટા નુકસાન થયુ છે. ખેડૂતોને આ નુકસાનથી બચાવવા માટે રાજ્યની રૂપાણી સરકારના સામે ખેડૂત સંગઠનો એક ખાસ પૈકેજ જાહેર કરવાનુ આગ્રહ કર્યુ છે .

ગુજરાત પ્રદેશના ભારતીય કિસાન સંઘ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ તેમજ કૃષી મંત્રી સહિત લિખિત રજુઆત કરવામાં આવી. આ રજુઆત પછી ખેડૂત આગેવાણે કહ્યુ કે, ચાલુ વર્ષે ગત સીઞનનાં સરખામણીએ રાજ્યમાં બટાકાના ઉત્પાદન કરતા ખેડૂતોના જ્યારે બટાકાનો પાક તૈયાર થયો ત્યારે સામાન્ય ઉત્પાદન ખર્ચ દસ રૂપિયા કિલો સામે 11થી 12 રૂપિયાનો ભાવ મળ્યુ, જેના કારણે મોટા ભાગના ખેડૂતોએ પોતાના માળને કોલ્ડ સ્ટ્રોરેજ મુકી દીધા.

બટાટા ઉત્પાદન પર કોરોના મહામારીની અસર

ચાલુ વર્ષે પણ વૈશ્વિક કોરોના મહામારીની અસર જોવા મળતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ બટાકાની માગ ઘટી જતા તે જ રીતે રાજ્ય સહિત દેશભરની હોટેલો, રેસ્ટોરન્ટો,છાત્રાલયો, અન્નક્ષેત્રો, ખાણી પીણીના સ્ટોલ તેમજ રેકડીના ધંધા વિગેરે સંપૂર્ણ ઠપ હોવાને કારણે બટાકાના ભાવ સતત તૂટતા તૂટતા રૂપિયા ચાર સુધી આવી જતા રાજ્યના તમામ બટાકા ઉત્પાદક ખેડૂતોના શ્વાસ અદ્ધર થઇ ગયા હતાસ જેથી પડતર, ભાડુ, બારદાન અને કોલ્ડસ્ટોરેજ માલિકો વેચાણ માટે ફરજ પાડી રહ્યા છે.

 આના કારણે આવી દયનિય અને  અસામાન્ય દુઃખદ પરિસ્થિતિ નો સામનો કરી રહેલા ખેડૂતોને અગાઉની જેમ સરકાર આગળ આવે, અને ખેડૂતોને માટે સરકાર તત્કાલથી કોલ્ડસ્ટોરેજમાં રહેલા ખેડૂતોના માલના આંકડાઓ લઇ તેમને આર્થિક પ્રોત્સાહન માટે સહાય પેકેજ આપવું જ પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.તો અમારી આગ્રહ ભરી વિનંતી છે કે, સરકાર તત્કાલ આ અંગે નિર્ણય કરી જાહેરાત કરવા કાર્યવાહી કરશો  તેવી રજૂઆત છે.

Share your comments

Subscribe Magazine

More on News

More