Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પાર્લે એગ્રો "સ્મૂધ" નામથી લૉન્ચ કરીયુ નવુ ફ્લેવર્ડ મિલ્ક

તમે એપ્પી ફીજતો પીધી જ હશે, જે પાર્લે એગ્રોનો એક બ્રાંડ છે, એજ પાર્લે એગ્રો હવે તમારા માટે એક નવું પેય પર્ધાત લઈને આવી છે, જેનો નામ છે "સ્મૂધ" સ્મૂધ એક ફ્લેવર્ડ મિલ્ક છે, જેને ડેયરી ઉદ્યોગમાં પગ મુક્યુ છે.

તમે એપ્પી ફીજતો પીધી જ હશે, જે પાર્લે એગ્રોનો એક બ્રાંડ છે, એજ પાર્લે એગ્રો હવે તમારા માટે એક નવું પેય પર્ધાત લઈને આવી છે, જેનો નામ છે "સ્મૂધ" સ્મૂધ એક ફ્લેવર્ડ મિલ્ક છે, જેને ડેયરી ઉદ્યોગમાં પગ મુક્યુ છે.

તમે એપ્પી ફીજતો પીધી જ હશે, જે પાર્લે એગ્રોનો એક બ્રાંડ છે, એજ પાર્લે એગ્રો હવે તમારા માટે એક નવું પેય પર્ધાત લઈને આવી છે, જેનો નામ છે "સ્મૂધ"  સ્મૂધ એક ફ્લેવર્ડ મિલ્ક છે, જેને ડેયરી ઉદ્યોગમાં પગ મુક્યુ છે. પોતાના નવુ પ્રોડક્ટ વિષય પાર્લે અગ્રોનો સીઈઓ નાદિયા ચૌહાણ કહે છે કે વર્ષોથી લોકોને સારા પેય પર્ધાત પીવડાતા આવી રહ્યા પાર્લે એગ્રો એક નવુ ઉત્પાદન વિકસિત કર્યુ છે તે કહે છે કે પાર્લે એગ્રો  ભારતની અગ્રણી પીણા કંપનીઓમાંથી એક છે.  જે, હંમેશાં નવા-નવા પેય પર્ધાત લાવે છે અને ભારતીય ગ્રાહકો માટે સ્વાદમાં ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોડક્ટ ને ઓછા ભાવમાં લાવવાનો પ્રયાસ કરે છે. હવે જે અમે નવા પ્રોડક્ટ સ્મૂધ બાજારમાં લાવ્યા છીએ તે સ્વાદમાં બહું સારો છે અને તેમા દૂધની પૂર્ણ શક્તિ છે.

ભારતમાં ફ્લેવર્ડ મિલ્કની માર્કેટ

ભારતમાં ફ્લેવર્ડ મિલ્કની માર્કેટની વાત કરીએ તો તે 800 કરોડથી વધારેની છે.પાર્લ એગ્રોના સીઈઓ ચૌહાણ કહે છે કે ભારતની 800 કરોડની તે માર્કેટને અમે લોકો વધાવીને 5000 કરોડ સુધી લે જાવા માંગિએ છીએ અને તે પણ આવતા 4 વર્ષમાં, એટલે કે આમારો લક્ષ્ય તે ટાર્ગેટ ને સાલ 2025 સુધી પૂરા કરવાનું છે.

કેવા છે નવુ સ્મૂધ ફ્લેવર

પાર્લે એગ્રોના નવું સ્મૂધ ફ્લેવર્ડ મિલ્કની વાત કરીએ તો તેમા લોકોને કારમેલ ટોફી અને ચોકલેટ દૂધનો સ્વાદ આવશે, અને તે ગ્રાહકોને માત્ર 10 રૂપિયામાં જ મળશે. કંપનીના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સ્મૂધ ફ્લેવર્ડ દૂધની કેટેગરીમાં એકમાત્ર બ્રાન્ડ છે,  જેની કિંમત રૂ. 10 છે.આનાથી બીજા કંપનીઓને પાર્લે એગ્રોને ભાવોની અવરોધ તોડવાની તક મળે છે, જેણે ભારતમાં ફ્લેવર્ડ મિલ્કની કેટેગરીને વિકાસાવ્યુ છે.

પાર્લે એગ્રો વિષય માહિતી

પાર્લે એગ્રોની વાત કરીએ તો તેની શરૂઆત 37 વર્ષ પહેલા સાલ 1984માં થઈ હતી. આ તે કંપની છે કે જેણે ગ્રાહકોની માટે ફ્રોટી, હિપ્પો, એપ્પી, એલએમએન અને બેઇલીને બનાવી છે. આજે, આ દેશની કેટલીક સૌથી પ્રિય બ્રાન્ડ્સમાંથી એક છે. હકીકતમાં, તેઓ એક ઘરનાં નામ છે. પાર્લે એગ્રો શરૂઆતથી જ આઇકોનિક અને નવીન બ્રાન્ડ બનાવવામાં હંમેશાથી જ જાણીતી કંપની છે. સ્મૂધ સાથે, તે ફરી એકવાર બજારમાં પોતાની ઓળખ ગ્રાહકો સુધી પહુચાડવાની આશા રાખે છે.  

Related Topics

Parle agro Milk Smooth Mumbai

Share your comments

Subscribe Magazine

More on News

More