Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

રસોડામાં મુકેલી રાઈનો છે ઘણો ફાયદો, ઘણી બીમારીઓ થી મળશે આરામ

આજે અમે આમારા હેલ્થ લેખમાં એક એવી વસ્તુની વાત તમને સંભળાસે, જે તમારા ધરના રસોડામા હોય છે અને તમારા શરીરને સ્વાસ્થ રાખવા અને બીજી નાની મોટી બીમારીઓ માટે તબીબ છે.

સરસવના દાણા
સરસવના દાણા

જે તમારા ચેહરા પર કરચલીઓ થવા લાગી છે અથવા પિમ્લસ કે પછી ખજવાળ થઈ ગયા છે તો, તેને તમે રાઈથી મટાડી શકો છો. રાઈના દાણા ને પાણીમાં નાખીને તમે આનો ઉકાળો બનાવી લો અને તેને પોતાના ચેહરા પર લગાડો, સાથે જ તમે તેથી પોતાના વાળ પર ધોઈ શકો છો.

આજે અમે આમારા હેલ્થ લેખમાં એક એવી વસ્તુની વાત તમને સંભળાસે, જે તમારા ધરના રસોડામા હોય છે અને તમારા શરીરને સ્વાસ્થ રાખવા અને બીજી નાની મોટી બીમારીઓ માટે તબીબ છે. અમે જેની વાત કરી રહ્યા છે તે છે રાઈના દાણા...કેમ તમારા રસોડમા આસાની મળી આવે છે કે નહી.. રાઈના દાણા જેના વગર અથાણા અને દક્ષિણ ભારતીય વાનગીઓ અધૂરી છે.ગુજરાતી વાનગીઓની વાત કરીએ, જે ડોકળામાં રાઈના દાણા ઉમેરવામાં ન આવે તો ડોકળાનો સ્વાદ નફર છે, કેમ, તો ચાલો એજ રાઈથી થી થવા વાળા ફાયદાઓ વિષય જાણીએ...

માથાના દુખાવો થશે દૂર

જે તમને માથાના દુખાવા રહે છે અને તેથી તમે કંટાળી ગયા છો, તો તમારા રસોડામા મુકેલા રાઈના તેલ એટલે સરસવનના તેલ તમને આ દુખાવોથી આરામ આપી શકે છે.માથા પર તેલની માલીસ કરો અને જુઓ ચમત્કાર, દર્દ ગાયબ.

ઉલટી થશે દૂર

જે તમને ઉલટી થઈ રહી છે તો સરસવના તેલમા કપૂર નાખીને તેને ગરમ કરો અને પછી તેને પેટ પર લગાડો. આ કરવાથી તમારી ઉલટી તરત જ બંદ થઈ જશે.

ત્વચા માટે રામબાણ

જે તમારા ચેહરા પર કરચલીઓ થવા લાગી છે અથવા પિમ્લસ કે પછી ખજવાળ થઈ ગયા છે તો, તેને તમે રાઈથી મટાડી શકો છો. રાઈના દાણા ને પાણીમાં નાખીને તમે આનો ઉકાળો બનાવી લો અને તેને પોતાના ચેહરા પર લગાડો, સાથે જ તમે તેથી પોતાના વાળ પર ધોઈ શકો છો.

સરસવના તેલ
સરસવના તેલ

તાવ ઉતારશે ઝાડા નહીં લાગે

જો કોઈ વ્યક્તિને સતત ઝાડા લાગી રહ્યા હોય, તો રાઈને હળવા હુંફાળા પાણી સાથે પીવડાવામાં આવે તો તેથી ઘણો આરામ મળે છે.રાઈને વાટીને મધમાં ભેળવીને સુંઘવાથી સરદીથી આરામ મળે છે.રાઈના તેલમાં થોડું મીઠુ ભેળવીને મંજન કરવાથી પાયરિયાના રોગનો પણ નાશ થાય છે.

પાચશક્તિ સુધરે છે

સરસવનો ઉપયોગ તમારી પાચનશક્તિ સુધારે છે. તમે ખાંડ સાથે મિશ્રિત કરીને રાઈને ખાઈ શકો છે. આ પછી અડધો કપ પાણી પીવો. અપચો અથવા પેટમાં દુખાવો દૂર થશે સાથે જ સંધિવા અથવા અન્ય કારણોસર થતો સોજો ઘટાડવા માટે, રાઈના દાણા અને કપૂરની પેસ્ટ લગાવી જોઈએ.

બાળકોની ઉધરસની સમસ્યા થશે દૂર

જો શરીરના કોઈપણ સ્થળે લોહી જામી ગયું હોય, તો તમારે સરસવના તેલથી માલિશ કરવી જોઈએ. આમ કરવાથી લોહીનું થર સમાપ્ત થઈ જશેઅને જો બાળકે ઉધરસની સમસ્યા હોય તેને મટાડવા માટે સરસવના તેલની છાતી પર માલિશ કરવી ડોઈએ.

ફેફસાના રોગથી મળશે આરામ

શ્વાસ લેવામા તકલીફ હોચ તો  તમારે સવારે અને સાંજે ઘી અને મધ સાથે 500 મિલિગ્રામ રાઈનું ચૂર્ણ મિક્સ કરીને ખાવું જોઈએ. આ તમને શ્વસન અને ફેફસાના રોગોથી રાહત આપશે.તમારા પગ અને તળિયામાં સરસવના તેલથી માલિશ કરો. તેનાથી શરદીની સમસ્યા અને નાકમાંથી પાણી આવવાનું બંધ થઈ જશે

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More