Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ટિકૈત ફરીથી આપી સરકારને ચિમકી, માંગ પૂરી નથી થઈ તો...

પાટનગર દિલ્લીના સીમાડા પર છેલ્લા ત્રણ મહીનાથી ચાલી રહ્યા ખેડૂત આંદોલનો હજી-સુધી કોઈ પરિણામ નથી આવ્યુ...

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
રાકેશ ટિકૈત
રાકેશ ટિકૈત

પાટનગર દિલ્લીના સીમાડા પર છેલ્લા ત્રણ મહીનાથી ચાલી રહ્યા ખેડૂત આંદોલનો હજી-સુધી કોઈ પરિણામ નથી આવ્યુ...ઉત્તર પ્રદેશ અને પાટનગર દિલ્લીના સીમાડે ગાજીપુર બોર્ડર પર બૈઠ્યુ ખેડૂત નેતા રાકેશ ટિકૈત ફરી થી કેંદ્ર સરકારને દિલ્લીમાં ઘુસી જવાની ચિમકી આપી છે. રાકેશ ટિકૈત કહ્યુ કે જ્યાર સુધી કેંદ્ર સરકાર આ ત્રણે કાળો કાનૂન પરત નથી લઈલે ત્યાર સુધી અમે લોકો આંદોલન કરીશુ.

ખેડૂત આગેવાન આગળ આપણ સંબોધનમાં કહ્યુ કે હવે ઉનાળાનો મૌસમ શરૂ થવા વાળો છે એટલા માટે તેની તૈયારી પહેલ જ થી કરી લેવી જોઇએ. ઉનળામાં આદોલનકારિયોને તકલીફ ના થાયે તેના માટે કૂલર,પંખે ઠંડુ પાણીની વ્યવસ્થા કરવી પડશે. અને ઉનાળાના કારણે આ આંદોલન પર માઠો અસર નહીં પડે એટલા માટે અમે લોકોને વીજળીની પણ વ્યવસ્થા કરવી પડશે.

ટિકૈત કહ્યુ કે વીજળીની વ્યવસ્થાને લઈને અમે લોકો ઉત્તર પ્રદેશ સરકારથી મદદની માંગણી કરીશુ. પણ જે ઉત્તર પ્રદેશ સરકાર આમારી મદદ નથી કરશે તો અમે લોકો દિલ્લીની તરફ પરત ફરીશુ. ત્યા જઈને અમે લોકો દિલ્લી સરકારથી મદદની માંગ કરીશ. હવે જોવા વાળી વાત એમ હશે કે દિલ્લી સરકાર ખેડૂતોની મદદ કરશે કે નહી. પણ જોવા જઈએ તો દિલ્લીની રાજ્ય સરકાર એટલે કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેની સરકારના આંદોલનને મોટુ સમર્થન છે.

ટિકૈત આપણા સંબોધનમાં આગળ કહ્યુ કે જ્યારે પણ આંદોલન લાંબુ ચાલે છે ત્યારે નાની-મોટી સમસ્યાઓના ઉભા થવાનું નાની વાત છે.પણ તેનો અર્થ તે નથી કે આમારા લોકોના આંદોલન નબળા પડી રહ્યા છે. જ્યાર સુધી સરકાર આ ત્રણે કાળા કાનૂન પરત નથી લઈલે ત્યાર સુધી આમારા લોકોના આંદોલન ચાલતો રહશે.

ખેડૂતોને સંદેશ આપતા ટિકૈત કહ્યુ કે દેશના દરેક ખેડૂત ને ખભા થી ખભા મળાવીને એક-બીજાના સાથે ઉભા રહવાનું છે.જે કોઈ ખેડૂત આંદોલનમાં છે તો એના બીજા ખેડૂત ભાઈ ખેતી કરીને એના સાથે ઉભા રહે. ટિકૈત કહ્યુ કે લગનનો સીજન ચાલી રહ્યુ છે, થઈ શકે છે કે આ સીજનમાં ખેડૂતોની સંખ્યા કમ થઈ જાએ પણ તેનો અર્થ તે નથી કે આમારા લોકોના આંદોલન નબળા પડી રહ્યા છે.

નોંધણી છે કે 26 જનવરીના દિવસે દેશના પાટનગર દિલ્લીમાં થઈ રખામણના બાદ ખેડૂત આંદોલન નબળો પડી ગયુ હતુ અને ખેડૂત આપણા ધર પરત ફરી ગયા હતા પણ જ્યારે રાત્રે રાકેશ ટિકૈત રડીયું તો તેના રડવાથી ખેડૂતોમાં ફરીથી જોશ ભરી ગયુ અને લોકો ફરી આંદોલન સાથે જુડી ગયા. જેનો પરિણાન તે થયુ કે હજી-સુધી પણ ખેડૂત આંદોલન જારી છે.

Share your comments

Subscribe Magazine

More on News

More