Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

જાણે શુ હોય છે હાઈપીક જર્ક, કેમ ઉંઘમાં લાગે છે અમે પડી રહ્યા છીએ

સપનું એક એવી અવનવી દુનિયા, જ્યારે અમે સુતા હોઈએ ત્યારે ખબર નહી અમે ક્યા પહુંચી જઈએ છીએ. સપનુ બે પ્રકારના હોય છે એક સારું અને બીજો ખરાબ, એજ સપના અમે જ્યારે ખોવાયલુ હોઈએ છીએ, ત્યારે અમે લોકો ઉંઘમા જ વાતો પણ કરવા લાગીએ છીએ.

સપનું એક એવી અવનવી દુનિયા, જ્યારે અમે સુતા હોઈએ ત્યારે ખબર નહી અમે ક્યા પહુંચી જઈએ છીએ. સપનુ બે પ્રકારના હોય છે એક સારું અને બીજો ખરાબ, એજ સપના અમે જ્યારે ખોવાયલુ હોઈએ છીએ, ત્યારે અમે લોકો ઉંઘમા જ વાતો પણ કરવા લાગીએ છીએ.

સપનું એક એવી અવનવી દુનિયા, જ્યારે અમે સુતા હોઈએ ત્યારે ખબર નહી અમે ક્યા પહુંચી જઈએ છીએ. સપનુ બે પ્રકારના હોય છે એક સારું અને બીજો ખરાબ, એજ સપના અમે જ્યારે ખોવાયલુ હોઈએ છીએ, ત્યારે અમે લોકો ઉંઘમા જ વાતો પણ કરવા લાગીએ છીએ. પણ તમે ક્યારે તમારા સપનામાં એવુ લાગ્યુ છે કે તમે ઉંચાઈથી નીચુ આવી રહ્યા છો ?  જે બહુ ટુંકા સમય માટે અનુભવાયે છે. અમે જે સ્થિતિની વાત કરી રહ્યા છે તેને વિજ્ઞાનની ભાષામાં હાઈપિક જર્ક કે હાયપોનોગિક જર્ક કહે છે. તેના કારણે અમે ઉચાઈથી નીચુ પડી રહ્યા છે એવું મહસૂસ થાય છે, જેથી આમારી ઊંઘ અચાનક ટૂટી જાય છે.  

શુ હોય છે તે

હાઈપીક જર્ક કે પછી હાયપોનોગિક જર્ક ટૂંકા ગાળામા સ્નાયુઓના આચકો છે, જે ઊંધની શરૂઆતમાં જ થાય છે. કેમ કે જ્યારે તમને થાક પછી ઉંઘ આવે છે તો તમારી જાગરૂકતાની સ્થિતિની શરૂઆત થઈ જાય છે. તે જ સમય મગજ શરીરના તમામ સ્નાયુઓનો આરામ આપે છે. ત્યારે જ આમારા મગજમાં તે પ્રકિયા થાય છે અને અમને એક આચકોં જેવું થાય છે અને અમને એમ લાગે છે તે અમે ઉચાઈંથી નીચુ પડી રહ્યા હોય. આને મ્યોક્લોનસ મૂવમેન્ટ પણ કહેવામાં આવે છે અને હિંચકી પણ આનું એક પ્રકાર છે. જો કે, હાઈપીક આંચકના પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાય નહીં.

હાઈપીક આંચકાના લક્ષણો

  • સ્નાયુ અથવા શરીરના ભાગે આંચકો આવવો
  • પડવાનો અહેસાસ થવો
  • જમ્પિંગ, પડવું અથવા ઠોકર લાગવાની ભ્રમણા
  • ઝડપી શ્વાસ
  • પરસેવો થવો
  • ઝડપી ધબકારા આવવા

હાઈપીક આંચકાના કારણો

  • તણાવ અને ચિંતા
  • કેફીન અથવા નિકોટિનનું સેવન કરવું
  • સૂવાનો સમય પહેલાં કસરત કરવી
  • પૂરતી ઉંઘ ન લેવી
  • ભારે થાક લાગવો

હાઈપીક આંચકાથી કેવી રીતે બચી શકાય

હાઈપીક આંચકાઓને રોકવા માટે કોઈ રસ્તો નથી પણ એવું માનવામાં આવે છે કે, જે શરીરને રિલેક્સ થવાની ટેવ હોય તો તેથી બચી શકાય છે

શુ કરવું અને શુ ન કરવું

  • આલ્કોહોલ, કેફીન અને ધૂમ્રપાનનું સેવન ઓછું કરી નાખો, ખાસ કરીને સૂવાના સમયે આનું સેવન ન કરવું જોઈએ
  • સુતા પહેલા વધારે કસરત ન કરવી
  • સૂતા પહેલા 30 મિનિટ પહેલાં મોબાઇલ, ટીવી, ગેજેટ્સ વગેરેથી અંતર રાખો.
  • શ્વાસ લેવાની કસરત કરો.

Related Topics

Dream Health Hype jerk Falling

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More