Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શાકભાજી પાકમાં આવતા અગત્યના રોગો વિશે શુ છે નિષ્ણાતોની રાય

સફેદમાખીથી ફેલાતા વિષાણુ જન્ય આ રોગમાં પાનની મુખ્ય તથા શાખઓ પીળી પડી જાય છે. ફળનાના અને વિકૃત બેસે છે. શીંગોનો રંગ પીળો થઈ જાય છે. શીંગો શાકબનાવવા યોગ્ય રહેતી નથી.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
રોગ
રોગ

સફેદમાખીથી ફેલાતા વિષાણુ જન્ય આ રોગમાં પાનની મુખ્ય તથા શાખઓ પીળી પડી જાય છે. ફળનાના અને વિકૃત બેસે છે. શીંગોનો રંગ પીળો થઈ જાય છે. શીંગો શાકબનાવવા યોગ્ય રહેતી નથી.

સૌરાષ્ટ્રવિસ્તારમાં મગફળી,કપાસ,બાજરો,જુવાર,તલ,એરંડા અને શાકભાજીતથા બાગાયતી પાકો લેવામાં આવે છે.આબધાજ પાકોમાં સામાન્ય રીતે દરેક વર્ષે ઓછા પ્રમાણમાં રોગો આવતા હોય છે અને આ દરેક રોગો અલગ અલગ સુક્ષમજીવોથી થતા હોય છે.જેવાકેફુગ,જીવાણું (બેકટેરીયા),વિષાણું (વાયરસ),કૃમિજેવા અનેક. પાક રોગ નિયંત્રણ વ્યવસ્થામાં જુદા-જુદા રોગોની ઓળખ ખુબજ જરૂરી છે. અને જો આ સુક્ષમ જીવોની સાચી ઓળખ થશે તોજ આ રોગોનું સારી રીતે નિયંત્રણ કરી શકાય. આ દરેક અગત્યના રોગોની ઓળખ નીચે મુજબ છે. 

શાકભાજીના પાકો

ઘેરુ મૃત્યુનો રોગ

આ રોગ પીથીયમ નામની ફૂગથી થતો હોય છે.

રોગની ઓળખ અને નુકશાન

ઘરુવાડીયામાંજોગીચોગીચઘરુઉછેરકરવામાંઆવેતોફુગથીથતોઆરોગબેતબકકેજોવામળે..

૧)જમીનમાંબીજનાંઅંકુરફુટતાપહેલાઘરુનોસડો.

ર)જમીનમાંથીઘરુબહારનીકળ્યાપછીઘરુનોસડો. આરોગનેપરિણામેઉગાવોઓછોમળેછે. છોડનીસંખ્યા, ઘરુનીસંખ્યાઓછીમળેછે. ખાલા વધુ પડે છે.

મરચ

કોકડવા

આ રોગ ફયુઝેરીયમ નામની ફૂગથી થતો હોય છે.

રોગની ઓળખ અને નુકશાન

વિષાણુંજન્યઆરોગમાંછોડનાપાનનાનાઅનેવાંકાથઈજાયછે. મરચાંઓછાઅનેનાનાબેસેછે. છોડવામનરહેછે.

કાલવ્રણ

આ રોગ કોલીટોટ્રાઈકમ નામની ફૂગથી થતો હોય છે.

રોગની ઓળખ અને નુકશાન

આ રોગને કારણે પાન પર અનિયમીત આકારનાં ટપકાં પડે છે. ડાળીઓ ઉપરથી કાળી પડી સુકાવા લાગે છે.મરચાં ઉપર કાળા કેરા ખોડી રંગ નાંટપ કાંપડે છે.બજાર કિંમત ઘટે છે.ગુણવતા પણ ઘટે.

ભીંડા

પીળીનસનો રોગ

આ રોગ વિષાણુંથી થતો હોય છે.

રોગની ઓળખ અને નુકશાન

સફેદમાખીથી ફેલાતા વિષાણુ જન્ય આ રોગમાં પાનની મુખ્ય તથા શાખઓ પીળી પડી જાય છે. ફળનાના અને વિકૃત બેસે છે. શીંગોનો રંગ પીળો થઈ જાય છે. શીંગો શાકબનાવવા યોગ્ય રહેતી નથી.

ભીંડા
ભીંડા

ડુંગળી

 જાંબલી ધાબા (પરપલબ્લોચ) નોરોગ

આ રોગ અલટરનેરીયા નામની ફૂગથી થતો હોય છે.

રોગની ઓળખ અને નુકશાન

પાનઉપર ત્રાકઆકારનાં લાંબા રાખોડી રંગનાં મધ્યમ કથાઈ રંગના ડાઘ પડે છે. ડાઘની જગ્યાએથી પર્ણ દંડ નમી પડે છે.પાન સુકાઈ જાય છે.

ધાણા

ભૂકીછારો

આ રોગ ઈરી સીફી નામની ફૂગથી થતો હોય છે.

રોગની ઓળખ અને નુકશાન

છોડના નીચે ના પાન પર સફેદ છારી જોવા મળ છે ઠંડા અને ભેજ વાળા વાતાવરણમાં થડ, ડાળી અને પાન પર સફેદ ફૂગની વૃધ્ધિ જોવા મળે. પા કદૂરથી સામાન્ય લીલા રંગને બદલેરા ખોડીયા રંગનો જોવા મળે. ઘણીવખત દાણા પર સફેદ છારીજોવા મળે.

 વેલાવાળા શાકભાજી

દૂધી, કારેલા, તુરીયા વગેરે પાકોમાં ભુકીછારો અને તળછારો અગત્યનાં છે.

તળછારો

આ રોગ પેરેનો સ્પોરા નામની ફૂગથી થતો હોય છે.

રોગની ઓળખ અને નુકશાન

પાકટપાનની ઉપલી સપાટી ઉપર અનિયમીત આકારનાં પીળાશ પડતા ડાઘ પડે છે. સમયજતાં આખો છોડ પીળો પડેછે.પાન સુકાઈને ખરી પડે છે.ફળકદમાં નાના રહે છે. પાનનીનીચલી સપાટીએ સફેદ ફુગ જણાય છે.

 ભુકીછારો

આ રોગ ઈરીસીફી નામની ફૂગથી થતો હોય છે.

રોગની ઓળખ અને નુકશાન

પાનની ઉપલી સપાટી એ ફુગની સફેદ છારી જોવા મળે છે. જે આખા પાન ઉપર છવાઈ જાય છે. ફળનાના રહે છે.

ડો.  જી. આર. ગોહિલ

સહ. વિસ્તરણ શિક્ષણ નિયામક,

વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી,

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી,જૂનાગઢ

મો. ૯૨૭૫૭ ૦૮૩૪૨

Related Topics

Vegetables Crops Diseases experts

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More