Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આ 20 વ્યાપાર આપશે તમને ઓછુ રોકાણમાં વધારે નફો

આપણા દેશ ભારતની 70 ટકા વસ્તી ગામોમાં નિવાસ કરે છે. જે ખેતકામમાં સંકળાયલી છે. એમ તો કૃષિ શરૂઆતથી જ મુનાફાનો સૌદો રહ્યુ છે પણ આજના સમયમાં મોટા પાચે આમારા ખેડૂત ભાઈઓ આવક ઓછી થવા થી કે પછી ઋણના કારણે ખેતકામને છોડી રહ્યા છે.. હાં એમા એટલા એવા પણ ઘણા લોકો છે જે સરકારી નૌકરી છોડી ને પછી અમેરિકાની મોટી કંપનીની નૌકરી છોડી ને ખેતકામ કરી ને બમણી આવક કમાવી રહ્યા છે.

આપણા દેશ ભારતની 70 ટકા વસ્તી ગામોમાં નિવાસ કરે છે. જે ખેતકામમાં સંકળાયલી છે. એમ તો કૃષિ શરૂઆતથી જ મુનાફાનો સૌદો રહ્યુ છે પણ આજના સમયમાં મોટા પાચે આમારા ખેડૂત ભાઈઓ આવક ઓછી થવા થી કે પછી ઋણના કારણે ખેતકામને છોડી રહ્યા છે.

આપણા દેશ ભારતની 70 ટકા વસ્તી ગામોમાં નિવાસ કરે છે. જે ખેતકામમાં સંકળાયલી છે. એમ તો કૃષિ શરૂઆતથી જ મુનાફાનો સૌદો રહ્યુ છે પણ આજના સમયમાં મોટા પાચે આમારા ખેડૂત ભાઈઓ આવક ઓછી થવા થી કે પછી ઋણના કારણે ખેતકામને છોડી રહ્યા છે.. હાં એમા એટલા એવા પણ ઘણા લોકો છે જે સરકારી નૌકરી છોડી ને પછી અમેરિકાની મોટી કંપનીની નૌકરી છોડી ને ખેતકામ કરી ને બમણી આવક કમાવી રહ્યા છે. તેવા જ લોકોથી કઇક આઈડિયા લઈને આજે અમે તમને ખેતકામથી થવા વાળા વ્યાપાર વિષય બતાવીશુ અને એમ તો ગુજરાતિઓ તો હોય છે વ્યાપારી માણસ.ચાલો તમને જણાવીશુ ખેતી વાળા વ્યાપાર વિષય અને તે થી થવા વાળી મોટી આવક વિષય.

ટ્રી ફાર્મ

ટ્રી ફાર્મથી તમને ખબર પડી ગઈ હોય કે અમે શુ કહવા માંગિએ છીએ. ટ્રી ફાર્મ એક એવુ વ્યવસાય છે જેથી તમે ઝાડ ઉગાડીને તેને વેચી શકો છો. અને તેથી મોટી કામણી કરી શકો છો. પણ તેના માટે તમે રાહ જોવી પડશે કેમ કે ઝાડતો ઉગાડવામાં સમય લેશે ને ખરી.હાં પણ તે સમય પતય પછી તમારી કમાણી બમણી થઈ જશે.

કૃષિ ફાર્મ

જે તમારા પાસે વાવણી કરી શકાય એવી જગ્યા ખાલી છે.તો તમે ત્યા ખેતી કરી શકો છો અને જે પાકની માંગ તમારા આજુ-બાજુના જિલ્લાઓમાં છે ત્યા તમે તેના વેચાણ કરી શકો છો. કે પછી આમારા સાથ જુડીને પોતાના નામથી પોતાના પાકના વેચાણ કરી શકો છો.

જૈવિક ખાતરનો ઉત્પાદન

જૈવિક ખાતરનો ઉત્તપાદન પણ એક સારો વ્યવસાય છે કેમ કે તેના માટે ગોબર(ગાય- ભૈંસનો છાણે) તમને ગામડામાં જ મળી જશે અને તમે તેના ઉપયોગ ખાતર બનાવામાં કરી શકો છો.તંમને ખબર જ હશે કેમ કે વાવણી માટે ખાતરની ઉપોયોગિતા કેટલી થાય છે.

ઉવર્ક ડિસટ્રિબ્યૂશનનો વ્યવસાય

ઉવર્ક ડિસ્ટ્રીબ્યૂશનનો વ્યવસાય તમે શહેર કે પછી ગામાડામાં રહીને પણ કરી શકો છો. ઉવર્કના વ્યવસાય માટે તમે નાની મેહનત કરવી પડશે. અને તે મેહનત છે ઉવર્ક વેચવા માટે આપણી ઓળખાન બનાવી અને ખેડૂતો સાથે તેનો વ્યાપાર કરવાનુ.

ફળ અને શાકભાજી વિક્રેતા

ફળ અને શાકભાજી વિક્રેતાના વ્યવસાયમાં તમને નાની-મોટી મંડિઓથી ફળ અને શાકબાજી ખરીદીને તેના વ્યાપાર વિદેશોમાં કરવાનું રહેશે.

ફુળોનો વ્યાપાર

તે વ્યાપાર પણ ફળ અને શાકભાજી વિક્રેતા જેવો જ છે. તેમા તમને ફૂળોને ફુળ મંડીઓથી ખરીદી ને તેના વેચાણ બાજારોમાં, લગન વાળા ઘરોમાં કે પછી નાની-મોટી પાર્ટિયોમાં કરવાનું રહેશે

મશરૂમની વાવણી

આજ-કાલના દિવસોમાં મશરૂમની માંગણી ઘણી વધી ગઈ છે. તેના શાક હોટલો અને ઘરોમાં લોક ઘણી પસંદ કરી રહ્યા છે. કેમ કે તેના શારીરિક ફાયદાઓ ઘણો છે અને તે એક પોષ્ટિક શાક છે. તેની વાવણી પણ કમ પૈસામા થાશે જેથા તમને બમણી કમાણી થશે.

સુખા ફુલોનો વ્યાપાર

છેલ્લા 10 વર્ષોમાં સુખા ફૂલોના વ્યવસાયમાં ઝડપી વિકાસ જોવા મળ્યો છે જો તમારી જગ્યા ખાલી જમીન છે, તો ત્યાં તમે ફૂલોને સુખાઈને તેના શિલ્પ ભંડાર બનાવી શકો અને તેવી કંપનિઓ ને પણ વેંચી શકો જે સુખેલા ફૂલોથી તેલ કે પછી બીજી કોઈ ચીજ બનાવે છે.

હાઈડ્રોપોનિક રિટલ સ્ટોર

હાઈડ્રોપોનિકની તકનીકથી માટીના વગર વાવણી કરી શકાય છે. તમે આનો રિટેલ સ્ટોર સ્થાપિત કરીને તેનો વેપાર કરી શકો છો. કેમ કે હાલના દિવસોમાં તેના ઉપયોગ ખેતીમા વધારે રીતે વધી ગયો છે.

જૈવિક ગ્રીન હાઉસ

જૈવિક ગ્રીનહાઉસના વ્યાપાર વૃદ્ધિના બહુ આસાર છીએ કેમ કે હાલના દિવસોમાં તેથી થવા વાળા પાકની માંગણી ખુબજ વધી ગઈ છે. આજથી 10 જ વર્ષ પેહલા તે વેપાર ગામડાના છોટા પરિવારો કરતા હતા પણ જેમ-જેમ તેની લોકપ્રિયતા વધતી ગઈ તેમ- તેમ લોકો હવે પોતાની મોટી-મોટી જમીનો પર ગ્રીન હાઉસ બનાઈને વ્યાપાર કરી રહ્યા છે.

મધમાખીની ઉછેર

કોરના રોગચાળાના કારણે લોકો હવે રોગ પ્રતિકારક શક્તિ વધારા માટે સ્વાસ્થય જીવન જીવ્યા લાગ્ય છે. હવે લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મધનો વધારે ઉપયોગ કરી રહ્યા છે. તેના કારણ મઘ વ્યાપાર વધી ગયો છે. એટલે મધમાખીની ઉછેર કરી ને જે મઘ બનશે તેને વેચીને તમે કમાણી કરી શકો છો.

મધમાખી પાલકો માટે સરકારની ખાસ યોજના, ખેડૂતોની આવક વધારવા મળશે મદદ

મરધાની ઉછેર

તમે મરધી ફાર્મ ખોલી ને પણ કમાણી કરી શકો છો. કેમ કે હવે લોકો વધારે રીતે માસાંહારી થઈ રહ્યા છે. તેથી મરધીઓની માંગણી બાજારોમાં વધવા લાગી છે. એટલે તમે મરઘીના ફાર્મ ખોલી ને તેની ઉછેર કરી શકો છો અને કમાણી કરી શકો છો.

 માછીમારી

માછીમારી દ્વારા સારો નફો મેળવી શકાય છે. આમાં ઘણા પ્રકારના આધુનિક પ્રયોગો પણ કરવા પડશે, પછી તે વધુ ફાયદાકારક થઈ જશે.તેના માટે વધુ મૂડી રોકાણોની જરૂર છે.

ગોકળગાયની ખેતી  

ચાલો કૃષિ વ્યવસાયના વિશેમાં ગોકળગાયની ખેતીની વાત કરીએ.આ એક સારો ધંધો છે જેને કરીને સારો નફો મેળવી શકાય છે. આમાં નવી તકનીકનો ઉપયોગ કરીને સમય સમય પર સારો નફો મેળવી શકાય છે.

સાવરણીનું ઉત્પાદન

ઘરોમાં સફાઇની વસ્તુઓનો ઉપયોગ કરવા માટે સાવરણીનો છેલ્લા ઘણા વર્ષોથી સતત ઉપયોગ થઈ રહ્યો છે.સાવરણીના ઉત્પાદનની પ્રક્રિયા એકદમ સરળ છે અને તે ઓછા રોકાણોથી થઈ શકે છે.જેથી તમને કમ રોકાણમાં બમણો નફો થશે.

ફળોના રસ ઉત્પાદન

રિયલ કે પછી ફ્રેસ કરતા કંપનિયો ફળોના રસ બનાવે છે. કેમ કે તે લોકોને ખબર છે કે હવે લોકો જૂસ પીવાનુ પસંદ કરે છે.તેથી તમે પણ ફળોના જૂસ વેંચીને કમાણી કરી શકો છો. શુ ખબર કાલે તમારા પણ જ્યૂસનો નામ પણ રિયલના જેમ ફેમસ થઈ જાએ.

 મગફળીની પ્રોસેસ્ડ

મગફળીના પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સની માંગ ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ છે. તેથી, તેના વ્યવસાયમાં નફો સારી રીતે મેળવી શકાય છે.

ક્વેઈલ ફાર્મિંગ

ક્વેઈલ ઉછેર મુખ્યત્વે તેના માંસ અને ઇંડા માટે કરવામાં આવે છે. તેના ઇંડા અને માંસમાં ઘણા પ્રકારનાં પ્રોટીન અને રેસા હોય છે, જેના કારણે તેની માંગ ઘણી વધી ગઈ છે.

ચાના પાન

ચાના પાંદડાઓની વધતી માંગને લીધે, આ વ્યવસાયમાં ઘણી નફાની સંભાવના છે.પરંતુ તેના વાવેતર માટે વાતાવરણ અને સ્થળની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ધંધામાં મૂડી રોકાણ પણ વધારે છે અને નફો પણ વધારે છે.

અષૌધિયા વનસ્પતિઓની ખેતી

વ્યવસાય માટે અષૌધીયા છોડ અને તેની ખેતી ખૂબ જ નફા કારક છે. જો તમારી પાસે પૂરતી જમીન છે અને તેની ખેતી માટે સારી માહિતી છે, તો પછી તમે તેની ખેતીથી સારો નફો મેળવી શકો છો. તે જ સમયે, તેના વ્યવસાયમાં સરકારી લાઇસન્સ પણ આવશ્યક છે.

Related Topics

Profit buisness Farm Farming

Share your comments

Subscribe Magazine

More on News

More