Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

અજમાનું સેવન કરવાથી થાય છે આટલા ફાયદા, આજથી જ સેવન ચાલુ કરી દો

અજમાને ઔષધીય ગુણધર્મોથી ભરપુર ઔષધિ માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અજમાને સામાન્ય રીતે ઘરમાં મસાલાના રૂપમાં વાપરવામાં આવે છે. પણ તેમા રહેલ કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયોડીન, કેરોટિન જેવા તત્વ આપણને અનેક હેલ્થ બેનિફિટ્સ આપે છે. જો રેગ્યુલર સવારે અડધી ચમચી અજમાને ઉકાળીને પીશો તો અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લમ્સને ઓછી કરી શકાય છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
benefits of consuming ajma
benefits of consuming ajma

અજમાને ઔષધીય ગુણધર્મોથી ભરપુર ઔષધિ માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અજમાને સામાન્ય રીતે ઘરમાં મસાલાના રૂપમાં વાપરવામાં આવે છે. પણ તેમા રહેલ કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયોડીન, કેરોટિન જેવા તત્વ આપણને અનેક હેલ્થ બેનિફિટ્સ આપે છે. જો રેગ્યુલર સવારે અડધી ચમચી અજમાને ઉકાળીને પીશો તો અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લમ્સને ઓછી કરી શકાય છે.

અજમાના ફાયદા

  • અજમો ખોરાકમાં સ્વાદ વધારવાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.
  • પેટની સમસ્યાઓથી રાહત મેળવવા માટે અજમાનો ઉપયોગ કરવામાં આવે છે.
  • અજમાનું પાણી પણ વજન ઘટાડવાની સાથે સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.
  • અજમાના બીજમાં ઘણા ખનિજ તત્વોનું મિશ્રણ જોવા મળે છે. જેનો ઉપયોગ મનુષ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
  • અજમાના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. જેનો ઉપયોગ દવાઓ તરીકે થાય છે.
  • તેને રેગ્યુલર પીવાથી હાર્ટ ડિસીજનો ખતરો ટળે છે.
  • તેનાથી દાંતોનો દુ:ખાવો અને મોઢાની દુર્ગંધની સમસ્યા દૂર થાય છે.
  • આ પેટ સાથે સંકળાયેલી બીમારીઓ દૂર કરે છે અને કબજીયાતમાં આરામ આપે છે.
  • આ કિડની સ્ટોન અને દુ:ખાવાથી રાહત આપે છે.
  • સવારે ખાલી પેટ અજમાનું પાણી પીવો, ડાયાબિટીસથી બચી જશો
  • આ ખાવાનું જલ્દી પચાવવામાં મદદ કર છે.
  • આ શરીરનું મેટાબોલ્જિમ વધારીને વજન ઘટાડવામાં મદદ કરે છે.
  • આ દિવસમાં 2 વાર પીવાથી ડાયેરિયાની પ્રોબ્લેમ દૂર થાય છે.
  • આ ઈનડાયજેશનની પ્રોબ્લેમ દૂર કરીને એસીડીટીથી રાહત અપાવે છે.
  • આ શરદી અને કફની પ્રોબ્લેમ દૂર કરે છે અસ્થમાનો ખતરો ટાળી શકે છે.
  • તેમા એક ચપટી સંચળ નાખીને મિક્સ કરીને પીવાથી ખાંસી દૂર થાય છે.
  • એક કપ અજમાનુ પાણી પીવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.
  • પેટમાં કૃમિ થાય તો અજમાના પાણીમાં એક ચપટી સંચળ નાખીને પીવો.
    પેટના કીડા ખતમ થઈ જશે.
  • આને રોજ સૂતા પહેલા એક કપ પીવાથી ઉંઘ સારી આવશે.

આ સિવાય તેના દાણાને પીસીને આયુર્વેદિક દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

આ પણ વાંચો - દરરોજ સવારે ધાણાનું પાણી પીવાથી થાય છે આટલા ફાયદા

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More