Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

દરરોજ સવારે ધાણાનું પાણી પીવાથી થાય છે આટલા ફાયદા

તમને બધાને ખબર જ હશે કે આપણે ધાણાનો શુ ઉપયોગ કરીએ છીએ દરરોજ તમે દાળ કે શાકમાં લીલા ધાણા તો જોયા જ હશે અને તેના બીજનો પાવડર બનાવીને મસાલા તરીકે પણ આપણે તેનો ઉપયોગ કરીયે જ છીએ પરંતુ તમે એ નહી જાણતા હોવ કે ધાણાને પલાડીને તેનું પાણી પીવાથી શરીરમાં કેટલા ફાયદા થાય છે

Sukhadev Thakor
Sukhadev Thakor
ધાણાનું પાણી
ધાણાનું પાણી

તમને બધાને ખબર જ હશે કે આપણે ધાણાનો શુ ઉપયોગ કરીએ છીએ દરરોજ તમે દાળ કે શાકમાં લીલા ધાણા તો જોયા જ હશે અને તેના બીજનો પાવડર બનાવીને મસાલા તરીકે પણ આપણે તેનો ઉપયોગ કરીયે જ છીએ પરંતુ તમે એ નહી જાણતા હોવ કે ધાણાને પલાડીને તેનું પાણી પીવાથી શરીરમાં કેટલા ફાયદા થાય છે અને તેમા કેટલા ઔષધિય ગુણો સમાયેલા છે તો ચાલો આજે અમે તમને એ જણાવીયે કે પાલડેલા ધાણાનું પાણી પીવાથી કેટલા ફાયદા થાય છે.

આ રીતે બનાવો ધાણાનું પાણી

- રાત્રે 1 કપ પીવાના પાણીમાં 1 ચમચી ધાણાના બીયાં પલાળીને રાખો.

- સવારે આ પાણીને ગાળી લો

- ત્યારબાદ પાણી પી શકો છો.

-  આ બીયાં સુકાવીને તમે બીજી વાર પણ તેનો ઉપયોગ કરી શકો છો.

ધાણાના પાણીના ફાયદા

- ધાણા ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.

-  તેમાં હાજર એંટીઑક્સીડેંટ્સ શરીરમાં ફ્રી રેડિકલને ઓછ કરવામાં મદદ કરે છે.

- પાચનથી સંકળાયેલા સમસ્યાઓને દૂર કરવાના કામ કરે છે.

- સવારના સમયે તેનો સેવન કરવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે.

- ધાણામાં વિટામિન K,C અને A ભરપૂર માત્રામાં હોય છે.

- વિટામિન K,C અને Aથી વાળ મજબૂત બને છે અને વાળ પણ લાંબા બને છે.

- ધાણાના પાણીનો દરરોજ સેવન કરવાથી સાંધના દુખાવાને ઓછુ કરી શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More