Pintu Patel
દર વર્ષે વિશ્વભરમાં ઠંડી અને ગરમીથી જેટલા લોકો મૃત્ય પામી રહ્યા છે તેમના આંકડા અધધ....
તાજેતરમાં એક અભ્યાસમાં જાણવા મળ્યું છે વધારે પડતી ગરમી અથવા ઠંડીની પરિસ્થિતિઓને લીધે વિશ્વભરમાં પ્રત્યેક વર્ષે 50 લાખથી વધારે લોકોના મોત નિપજે છે. એક અંદાજ…
જાણો, અમુલ દૂધના સ્થાપકની કહાની, જેમને આજે આખો દેશ યાદ કરે છે !
આજનો દિવસ નેશનલ ડે તરીકે ઉજવવામાં આવે છે કારણ કે આજે શ્વેતક્રાંતિના પિતા ગણવામાં આવતા વર્ગીઝ કુરિયનનો જન્મદિવસ છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2014…
ખેડૂતો, તમારા 35 એચપી ટ્રૅક્ટર માટે ઉપયોગ કરો આ ‘બાહુબલી’ રોટાવેટરનો
રોટાવેટર તરફ હવે ખેડૂતોનો ટ્રેંડ સતત વધી રહ્યો છે. આ ટ્રૅક્ટર મશીન જમીનને ભરભરી બનાવવામાં મદદરૂપ થાય છે, આને કારણે જુદા-જુદા પાકની વાવણી કરતા પહેલા…
ટ્રૅક્ટર રહેશે ટિપટૉપ, જો અપનાવશો આ ટિપ્સ : જાણો મૅંટેનંસથી કઈ રીતે વધશે કાર્યક્ષમતા ?
ટ્રૅક્ટર ઘણા પ્રકારના નાના-નાના ઉપકરણોથી બનેલું હોય છે કે જેની સમયસર જાળવણી ન કરવામાં આવે, તેના પર અસર પડે છે, જેમ કે ટ્રૅક્ટરની કાર્યક્ષમતા ઓછી…
તહેવારોની મોસમમાં ટ્રૅક્ટર્સ પર ઑફર્સ : જાણો આપના માટે કયાં ટ્રૅક્ટર્સ છે ‘BEST-N-POWERFUL ?
ટ્રૅક્ટર એ ખેડૂત ભાઈઓ માટે તેનો શ્રેષ્ઠ સાથી છે. ખેડૂત ભાઈઓએ પણ ટ્રૅક્ટર ખરીદતી વખતે પૈસા અને ટ્રૅક્ટરની તાકાતનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે.…
ખેતરે આવી રીતે મેળવો વીજળી જોડાણ : આખી પ્રક્રિયા સરળતાથી જાણવા માટે બસ એક CLICK કરો
નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીમાં સૌથી જરૂરી એવું પાણી એ ખેડૂતો માટે આશીર્વાદ બની જતું હોય છે. ખેડૂત પાણીની આ સગવડ કૂવા, બોર દ્વારા કરતો હોય…
LICની જોરદાર પેંશન સ્કીમ : ભરો એક વાર, આપે વારંવાર ‘જીવન અક્ષય યોજના’
દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વિમા નિગમ (LIC) છે કે જે સમયાંતરે અનેક યોજનાઓનો રજૂ કરે છે.તેમાં નિવૃત્તિ અને પેંશન યોજનાઓનો પણ સમાવેશ…
જીરૂંની ખેતી માટે કરી લો આટલી ‘જહેમત’, મળશે વધુ ઉત્પાદન
હળની એક તથા કળીયાની બે ખેડ કરી જમીન તૈયાર કરવી. ક્યારા નાના અને સમતળ બનાવવા, પાકની ફેરબદલી કરવી, વધુ પિયતવાળા પાકો જેવા કે રાયડો, ઘઉં…
માત્ર 250 રૂપિયા ભરી આપની દીકરીનું ખાતું ખોલાવો અને 21 વર્ષ પછી મેળવો 64 લાખ રૂપિયા ! જાણો શું છે મોદી સરકારની આ યોજના
આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવવા માંગીએ છીએ કે જે તમને તમારી સુપુત્રી તરફની યોજનામાંથી મળશે અનેક ફાયદાઓ. તો આ લેખ દ્વારા વાંચો…
પશુ નું આધાર કાર્ડ ? કેવી રીતે અને કેવા ફાયદા થશે !
ચાલો જાણીએ કે, આ પશુ આધાર શું છે? ખરેખર, પશુઓનું ટેગિંગ તેમનું પશુ આધાર કાર્ડ છે. હવે દેશભરની દરેક ગાય અને ભેંસ માટે એક યુનિક…
કોન્ટ્રાક્ટખેતીખેડૂતોમાટેઅદભુતવરદાનરૂપ !
ખેડુતોનીખેતીમોટાભાગેપ્રકૃતિપરઆધારીતછે. પાકનેક્યારેકવરસાદકેક્યારેકદુષ્કાળનોસામનોકરવોપડેછે. હાલમાંસરકારકૃષિક્ષેત્રમાટેમોટાપાયેકામકરીરહીછે, જેથીખેડૂતોનીખોટઓછીથઈશકે. આપણાદેશમાંમોટાભાગનાખેડૂતોનાનાઅનેસીમાંતખેડૂતછે. સરકારખેડૂતોનેઆધુનિકપદ્ધતિઓથીખેતીકરવામાટેપ્રેરિતકરીરહીછે. આ માટે, એકનવુંમાધ્યમપણવર્ણવવામાંઆવ્યુંછે, જેકરારખેતી, અથવાકોન્ટ્રાક્ટખેતીકહેવામાંઆવેછે.…
નાહોય !શુંહવેસેટેલાઇટનીમદદથીમળશેલોન !કેવીરીતેઅનેકઈબેંકજાણોવિગતેવધુ !
ખેડૂતોમાટેમહત્વપૂર્ણસમાચાર. આ માહિતીએવાખેડૂતોમાટેઉપયોગીથશેકેજેઓબેંકોપાસેથીલોનલેવાતૈયારછે. હવેસેટેલાઇટસિસ્ટમનોઉપયોગખેડૂતોનેલોનઆપવામાટેથવાલાગ્યોછે. આ તકનીકદ્વારા, પ્રથમખેડૂતનાખેતરોનીઉપગ્રહનીતસવીરોલેવામાંઆવેછેઅનેતેમુજબતેનુંમૂલ્યાંકનકરવામાંઆવેછે. તેમને આ આધારપરલોનઆપવામાંઆવેછે. આઈસીઆઈસીઆઈબેંકેઆનીશરૂઆતકરીછે. આ તકનીકનીવિશેષતા એ છેકેલોનનેમંજૂરીઆપવામાંઓછોસમયલાગેછેઅનેબેંકોમાટેખેડૂતોનીઆર્થિકસ્થિતિનુંમૂલ્યાંકનકરવુંસહેલુંછે.…
ક્રોપલોનલેવાઓનલાઇનઅનેઓફલાઇનકેવીરીતેઅરજીકરવીજાણોસંપૂર્ણવિગત !
આપણેજાણીએછીએકેકૃષિ એ ભારતનોસૌથીમહત્વપૂર્ણક્ષેત્રછે, પરંતુહજીપણખેડુતોનેઘણીપ્રકારનીસમસ્યાઓનોસામનોકરવોપડેછેજ્યારેતેઓપાસેઉચ્ચગુણવત્તાવાળાબીજઅનેખાતરોઅનેમશીનરીવગેરેખરીદવામાટેપૈસાનથી. જેનાકારણેતેમનાપાકમાંવધારેનફોમેળવીશકતાનથી. ખેડૂતોની આ સમસ્યાઓજોતાંબેંકોએખેડૂતોનેઆર્થિકમદદકરવાબેંકેક્રોપલોનઆપવાનુંશરૂકર્યું. તોચાલોજાણીએ આ કૃષિલોનવિશેવિગતવાર ....…
ગાભણભેંસનીસંભાળઆરીતેકરો, પશુપાલકનેક્યારેયનહીંથાયનુકશાન !
પશુપાલકનેપશુનીખાસકાળજીરાખવાનીજરૂરહોયછે. ખાસકરીનેગર્ભાવસ્થાદરમિયાન. જોથોડીજલાપરવાહીકરવામાંઆવેતોપશુપાલકનેઘણુંનુકસાનથઈશકેછે. નફાકારકપશુપાલનવ્યવસાયમાટે, ભેંસદર૧૨થી૧૪મહિનેએકબચ્ચાનેજન્મઆપેતેજરૂરીછે. આસાથે, લગભગ 10 મહિનાસુધીદૂધપણઆપવુંજોઈએ. પરંતુસામાન્યરીતેબેવ્યવસ્થાવચ્ચે 14 થી 16 મહિનાનોતફાવતહોયછે.…
શુંકોઈતમારાઆધારનંબરથીબેંકએકાઉન્ટમાંથીપૈસાઉપાડીશકેછે? જાણોયુઆઈડીએઆઈશુંકહેછે !
આજનાસમયમાં, આધારકાર્ડએકમહત્વપૂર્ણદસ્તાવેજમાનવામાંઆવેછે. આકાર્ડમાંબાયોમેટ્રિક, નામ, સરનામું, જન્મતારીખ, દસફિંગરપ્રિન્ટ્સ, બંનેઆંખોનાકિકીનાસ્કેન, મોબાઇલનંબરઅનેઇ-મેઇલઆઈડીહોયછે. આદ્વારા, ઘણાકાર્યોપૂર્ણકરીશકાયછે, તેથીઘણીસરકારીયોજનાઓનોલાભલેવામાટેઆકાર્ડહોવુંખૂબજમહત્વપૂર્ણછે. આવીસ્થિતિમાં, આકાર્ડનેહંમેશાંસુરક્ષિતરાખવુંજરૂરીછે, કારણકેતમારીઘણીમાહિતીતેમાંનોંધાયેલીછે. હવેસવાલએઉભોથાયછેકેજોકોઈતમારોઆધારકાર્ડનંબરજાણેછે, તોશુંતેવ્યક્તિતમારાબેંકખાતામાંકોઈલેવડદેવડકરીશકેછેકેનહીં? ચાલોઆસવાલનોજવાબઆપીએ ...…
પ્રધાનમંત્રીપાકવીમાયોજનાનોલાભલેવામાટેજરૂરીદસ્તાવેજો, ફોર્મ્સઅનેનિયમોઅનેશરતોજાણો !
દરવર્ષેકુદરતીઆફતોનેકારણેખેડૂતોનાપાકબરબાદથતોહોયછે. અથવાકહીયેકેપૂરનેકારણેઅનેક્યારેકદુષ્કાળનેકારણે, ખેડૂતોનેઘણીસમસ્યાઓનોસામનોકરવોપડેછે. જેનાકારણેતેમનેઆર્થિકરીતેખૂબહાલાકીભોગવવીપડીછે.…
અન્નદાતા પ્રસન્ન ભવઃ ગુજરાતના 56 લાખથી વધુ ખેડુતોને 1800 કરોડની નવી મુખ્યમંત્રી કિસાન સહાયતા યોજનાની જાહેરાત !
ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ખેડુતોને આર્થિક નુકશાન કરનાર પરિબળ છે. આવા કુદરતી આપત્તિના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ…
ભરતી... ભરતી..! NABARD ભરતી૨૦૨૦! રસધરાવતાઉમેદવારોએજલ્દીથીકરોઅરજી !
નેશનલબેન્કફોરએગ્રિકલ્ચરએન્ડરૂરલડેવલપમેન્ટ, જેનેઆપણેસૌનાબાર્ડતરીકેપણઓળખતાંઆવીયેછીએ, જેનેવિવિધક્ષેત્રેમાટેઘણીભરતીનીજાહેરાતકરીછે. જેનીસત્તાવારસૂચનાપણજાહેરકરવામાંઆવીછે. આમાટે, લાયકઅનેરસધરાવતાઉમેદવારોવિભાગનીસત્તાવારવેબસાઇટનીમુલાકાતલઈનેઅરજીકરીશકેછે. આપોસ્ટ્સમાટેઅરજીકરવાનીછેલ્લીતારીખ 23 ઓગસ્ટ 2020 છે.…
કેટલીયબીમારીઓથીછુટકારોમળશે !બસ, દરરોજએકગ્લાસહૂંફાળુંપાણીપીઓ !
પાણીએમાત્રજીવિતરહેવામાટેજજરૂરીનથી ,પરંતુતેનાથીસ્વાસ્થ્યનેઅનેકપ્રકારનાફાયદાજફાયદાપણથાયછે. આજકારણછેકેદરરોજઓછામાંઓછા 8-10 ગ્લાસપાણીપીવુંજોઇએ( જેટલુંવધુપાણીપીવોતેટલુંસારું). તોઆપણેદિવસનીશરૂઆતમાંજોએકગ્લાસહુંફાળાપાણીપીવાથીકરવામાંઆવેતોતેનાથીવધતાવજનથીપણરાહતમળેછેસાથેપાચનસંબંધિતકેટલીયબધીસમસ્યાઓપણદૂરથઇજાયછે. એવામાંકહેવુંખોટુંનથીકેહુંફાળુંપાણીસ્વાસ્થ્યમાટેખૂબજફાયદાકારકહોયછે.…
ઓહો.... 15 લાખ કરોડની કૃષિ લોન સરકાર વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને આપશે! જાણો વિગતવાર !
દેશમાં આ કપરા દિવસો કોરોના મહામારી થી વચ્ચે દરેક સેક્ટર પર વધુ ને વધુ નુકશાન થઇ રહ્યું છે. આ દિવસોમાં દેશને થયેલા નુકસાનથી ખેડુતો પણ…
ભાઈ ભાઈ, મેઘો થયો મહેરબાન ! હવામાન વિભાગે જાહેર કરી આગામી દિવસો માં ભારે વરસાદી આગાહી !
આજ કલ મેઘો મહેરબાન બનશે એવી હવામાન વિભાગ તરફ થી માહિતી મળી રહી છે ઉપરાંત આગામી કેટલાક દિવસો માં જોરદાર મેઘ મહેર રહેવાની સંભાવના છે.…
પશુઓના આહારમાં ખનીજ તત્વોની પરિસ્થિતિ અને તેનું મહત્ત્વ ! જાણીએ વિગતે !
સફળ પશુપાલન વ્યવસાયમાં પશુઓને ખોરાક દ્વારા મળતા પોષક તત્વોમાં પ્રોટીન, કાર્બોદિત પદાર્થો, તૈલી પદાર્થો, પ્રજીવકો ઉપરાંત ખનીજ તત્વો ખુબ જ અગત્યના છે. આ ખનીજ તત્વોના…
આધાર કાર્ડને લગતી કોઈ છે સમસ્યા ? તો હવે ઘરે બેઠા જ કરો ફરિયાદ ! જાણો વિગતે વધુ !
દેશના દરેક નાગરિક માટે આધારકાર્ડ (Aadhaar Card) હોવું ફરજિયાત છે. જો કોઈની પાસે આધારકાર્ડ નથી, તો તેના કારણે ઘણાં કામો માં મુશ્કેલી આવી શકે છે…
ઓગસ્ટમાં ખેડુતોએ આ 2 ઔષધીય પાક વાવવા જોઈએ : યોગ્ય સમયે ખેતી કરવાથી સારું મળશે ઉત્પાદન !
ઔષધીય છોડના વાવેતર અંગે ખેડૂતોમાં હવે રસ વધી રહ્યો છે, પરંતુ ઘણા ખેડૂતો પાસે આ પાકની ખેતી કરવા માટે યોગ્ય માહિતી નથી હોતી. આને કારણે…
ફૂડ પેકેજિંગ બિઝનેસ આઈડિયા: ફૂડ સામગ્રી પેકિંગનો બિઝનેસ શરુ કરી ને કમાવો સારો નફો ! જાણો તેની સંપૂર્ણ પ્રક્રિયા !
આજકાલ ફૂડ સામગ્રી પેકિંગ બિઝનેસ (ફૂડ પેકેજિંગ બિઝનેસ) ઝડપી આગળ વધુ રહ્યો છે. ઘણા લોકો તેમની જીવનશૈલીમાં ઘણાં વ્યસ્ત હોય છે, તેથી ખોરાક રાંધવાનો તેમની…
આપણા પશુઓને રાખવા છે સાજા ! તો અપનાવો આ ખાસ ઉપાયો !
પશુપાલકો માટે પોતાના પાલતુ પશુઓ જ એમનું સાચુ પશુધન છે. ઉત્પાદક અને બિન-ઉત્પાદક, નાના-મોટા બધા જ પશુઓ તંદુરસ્ત હશે તો જ તે તેમને વારસામાં મળેલા…
ફ્રેન્ડશીપ ડે 2020 : ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરવામાં આવે છે, તેનો ઇતિહાસ અને મહત્વ જાણો !
દરેક વ્યક્તિ મિત્રતા દિવસ એટલે કે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરે છે. તે આપણી જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. આ વર્ષે 2 ઓtગસ્ટના રોજ, ફ્રેન્ડશીપ…
ચોમાસાની મૌસમ માં કેવી રીતે કરવું અસરકારક પશુપાલન ! જાણીએ વિગતવાર માહિતી !
ખેડુત મિત્રો, ચોમાસાની ઋતુ આપણા માટે આશીર્વાદ સમાન હોય છે. પરંતુ આ ઋતુમા આપણે વાવણીમાં વ્યસ્ત હોવાથી કદાચ પશુપાલન પાછળ પૂરતુ ધ્યાન રાખી શકતા નથી…
સરકારી નોકરી મેળવનારાઓ માટે સારી તક, જલ્દીથી કરો અરજી ! આ તક જતી ના રહે !
લોકડાઉનને કારણે જ્યાં રોજગારની તકો મર્યાદિત થઈ રહી છે. તેવા સમયમાં, એક સારા સમાચાર એ છે કે ઘણી સરકારી વિભાગોમાં ભરતી ની પ્રક્રિયા શરૂ થઈ…
પીએમ સ્વનિધિ મોબાઇલ એપ્લિકેશન: ઘરે બેસીને 10 હજાર રૂપિયાની મળશે લોન ! આ વર્ગના લોકોને મળશે લાભ !
કેન્દ્ર, સરકાર દ્વારા તમામ યોજનાઓ ખેડૂત, મજૂર, ઉદ્યોગપતિ સહિતના જરૂરીયાતમંદ લોકો માટે ચલાવવામાં આવે છે. આ સરકારી યોજનાઓ દ્વારા લોકોને આર્થિક લાભ આપવામાં આવે છે,…
1 ઓગસ્ટથી કરોડો ખાતાધારકો માટે બેંકોના નિયમો બદલાશે, જાણો વિગતે વધુ !
ઓગસ્ટ મહિનામાં સરકાર ઘણા નિયમોમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. તેની સીધી અસર બેંકથી લઈને સામાન્ય લોકો સુધીના ગ્રાહકોના ખિસ્સા પર પડશે. તેથી તમારે…
વરસાદી માહોલ માં એંધાણ ! વરસશે છુટોછવાયો વરસાદ પણ આપશે બધે રાહત
વરસાદ... વરસાદ .. વરસાદ.... જાણે કે એક વાર વરસ્યા પછી દેખો દેવાનું જ હુંલી ગયો હતો. પણ હવે આવે છે બધાનું ખબર પૂછવા. જે હવે…
1 ઓગસ્ટથી પીએમ કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો છઠ્ઠો હપ્તો આવશે કે નહીં ? જાણો ઓનલાઇન
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ મોદી સરકાર ની મહત્વાકાંક્ષી યોજનામાંથી એક યોજના છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દરે વર્ષે ૨૦૦૦ રૂપિયાના ૩ સમાન હપ્તા…
નક્ષત્રોની ચાલ બદલતા આગામી દિવસો માં કેવું રહેશે મૌસમ અને વરસાદ ની સ્થતિ, જાણો વિગતવાર
હાલ વરસાદ ના વિરામે તમામ ખેડૂતો ને મુશ્કેલી માં મૂકી દીધા છે. વરસાદ ની ખેંચ થી ઉભા પાક માં પાણી ની ખેંચ થી વિકાસ રુંધાતો…
ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર: આવનારા 5 દિવસ સુધી આ વિસ્તારોના ખેડૂતોને રહેશે લીલાલહેર
છેલ્લા એક અઠવાડીયાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ગુજરાત રાજ્યના હવામાન ખાતાના જણાવ્યાં પ્રમાણે, પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ…
કોરોના કાળ માં આત્મનિર્ભર બનવા માટે સરકાર 3 ટકા વ્યાજ દરે આપી રહી છે લોન ! જલ્દી કરો અરજી અને મેળવો લાભ !
કેન્દ્રની મોદી સરકાર આત્મનિર્ભ બનવા માટે 3 ટકા પર લોન આપી રહી છે. આ વિકટ પરિસ્થિતિ લોકડાઉનને કારણે જો તમારો રોજગાર પ્રભાવિત થયો છે અને…
ઇન્ડિયન બેંક દ્વારા ખેડૂતો ને સસ્તા દરે મળશે ગોલ્ડ લોન !
દેશ ના ખેડૂતો ને જાહેર ક્ષેત્રની ઇન્ડિયન બેંકે ખાસ મોટી ભેટ આપી છે. હકીકતમાં, ઇન્ડિયન બેંક દ્વારા ખેડૂતોને સોનાના બદલામાં લોન આપવાની ખાસ યોજના તૈયાર…