Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

કેટલીયબીમારીઓથીછુટકારોમળશે !બસ, દરરોજએકગ્લાસહૂંફાળુંપાણીપીઓ !

પાણીએમાત્રજીવિતરહેવામાટેજજરૂરીનથી ,પરંતુતેનાથીસ્વાસ્થ્યનેઅનેકપ્રકારનાફાયદાજફાયદાપણથાયછે. આજકારણછેકેદરરોજઓછામાંઓછા 8-10 ગ્લાસપાણીપીવુંજોઇએ( જેટલુંવધુપાણીપીવોતેટલુંસારું). તોઆપણેદિવસનીશરૂઆતમાંજોએકગ્લાસહુંફાળાપાણીપીવાથીકરવામાંઆવેતોતેનાથીવધતાવજનથીપણરાહતમળેછેસાથેપાચનસંબંધિતકેટલીયબધીસમસ્યાઓપણદૂરથઇજાયછે. એવામાંકહેવુંખોટુંનથીકેહુંફાળુંપાણીસ્વાસ્થ્યમાટેખૂબજફાયદાકારકહોયછે.

Pintu Patel
Pintu Patel

પાણીએમાત્રજીવિતરહેવામાટેજજરૂરીનથી ,પરંતુતેનાથીસ્વાસ્થ્યનેઅનેકપ્રકારનાફાયદાજફાયદાપણથાયછે. આજકારણછેકેદરરોજઓછામાંઓછા 8-10 ગ્લાસપાણીપીવુંજોઇએ( જેટલુંવધુપાણીપીવોતેટલુંસારું).

તોઆપણેદિવસનીશરૂઆતમાંજોએકગ્લાસહુંફાળાપાણીપીવાથીકરવામાંઆવેતોતેનાથીવધતાવજનથીપણરાહતમળેછેસાથેપાચનસંબંધિતકેટલીયબધીસમસ્યાઓપણદૂરથઇજાયછે. એવામાંકહેવુંખોટુંનથીકેહુંફાળુંપાણીસ્વાસ્થ્યમાટેખૂબજફાયદાકારકહોયછે.

હાલ, નાસમયમાંબદલાતાવાતાવરણમાંશરદી, ખાંસીનુંજોખમખુબજવધીગયુંછે. એવામાંતેનાથીબચવામાટેદરરોજસવારેખાલીપેટ 1 ગ્લાસગરમપાણીલઇશકાયછે. અનેજોશક્યહોયતોતેમાંજોલીંબૂપણનાંખીનેપીવામાંઆવેતોતેનાથીશરીરનીઇમ્યૂનસિસ્ટમખુબજમજબૂતથાયછે.

દરરોજસવારેદિવસનીશરૂઆતહુંફાળાપાણીથીકરવામાંઆવેતોગેસ, એસિડિટીનીસમસ્યાથીરાહતરહેછે. આઉપરાંતપેટસંબંધિતકેટલીયસમસ્યાઓદૂરથાયછેઅનેકબજિયાતથીપણરાહતમળેછે.

હુંફાળુંપાણીપીવાથીગળામાંરહેલાબેક્ટેરિયાનોનાશથાયછેત્યારેથ્રોટઇન્ફેક્શનથીપણછૂટકારોમળેછે.

આજકાલવધતુંવજનઆજનીસૌનીસામાન્યસમસ્યાછે. એવામાંદરરોજસવારેહુંફાળુંપાણીપીવામાંઆવેતોશરીરમાંરહેલુંફેટઓછુથવાલાગેછેઅનેવજનમાંપણઘટાડોથવામાંમદદમળેછે.

ગરમપાણીલોહીનુંપરિભ્રમણનોર્મલબનાવેછે. આસાથેજશરીરનેસ્વસ્થબનાવીરાખવામાંપણમદદકરેછે.

હુંફાળુંપાણીસ્કિનમાટેપણખૂબજફાયદાકારકહોયછે. તેનાથીપેટસાફરહેછે, એટલામાટેપિમ્પલ્સવગેરેનીસમસ્યાપણથતીનથી.

હુંફાળુંપાણીથાકનેદૂરકરેછેઅનેબ્લડપ્રેશરનેપણસંતુલિતબનાવેછે.

શિયાળામાંહુંફાળુપાણીપીવાથીશરદીજેવીસમસ્યારહેતીનથી. ત્યારેગળામાંદુખાવોકેખારાશનીસમસ્યામાંપણઆરામમળેછે.

હુંફાળુંપાણીપીવાથીપેટનાદુખાવામાંરાહતમળેછેઅનેપીરિયડ્સમાંપણદુખાવાનીસમસ્યાદૂરથાયછે.

જેલોકોસાંધાનાદુખાવાનીસમસ્યાસામેલડીરહ્યાછે, તેમનામાટેહુંફાળુપાણીપીવુંખૂબજરાહતઅપાવેછે. આપાણીસાંધાવચ્ચેનાઘર્ષણનેઘટાડવામાંમદદરૂપસાબિતથાયછે.

તળેલો-શેકેલોઆહારલીધાનાથોડાકસમયબાદહુંફાળુંપાણીપીવામાંઆવેતોઆભોજનનેપચાવવામાંમદદકરેછેઅનેએસિડિટીજેવીસમસ્યાઓદૂરથઇજાયછે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More