Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ઘરની અગાસી પર છેલ્લા 10 વર્ષથી ઉગાડે છે શાકભાજી, રોકાણ માત્ર 20 હજાર અને કમાણી....

ભારત એક એવું દેશ છે જ્યાં લોકો કોકના કોક પ્રકારની નવી-નીવ શોધ કરતા રહે છે. આપણે ભારતીયો ને ખબર છે કે કોઈ વસ્તુનો ઉપયોગ કેવી રીતે અને કેટલાક સમય સુધી કરી શકાય છે. જેમ કે કપડા..કપડાની વાત કરીએ તો ભારતીય લોકો પોતાના કપડાનો પ્રયોગ જૂના થવા સુધી કરે છે અને જૂના થવા પછી પણ તેને ડસ્ટરના રૂપમાં પ્રયોગમાં લેવાયે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

ભારત એક એવું દેશ છે જ્યાં લોકો કોકના કોક પ્રકારની નવી-નીવ શોધ કરતા રહે છે. આપણે ભારતીયો ને ખબર છે કે કોઈ વસ્તુનો ઉપયોગ કેવી રીતે અને કેટલાક સમય સુધી કરી શકાય છે. જેમ કે કપડા..કપડાની વાત કરીએ તો ભારતીય લોકો પોતાના કપડાનો પ્રયોગ જૂના થવા સુધી કરે છે અને જૂના થવા પછી પણ તેને ડસ્ટરના રૂપમાં પ્રયોગમાં લેવાયે છે.

ભારત એક એવું દેશ છે જ્યાં લોકો કોકના કોક પ્રકારની નવી-નીવ શોધ કરતા રહે છે. આપણે ભારતીયો ને ખબર છે કે કોઈ વસ્તુનો ઉપયોગ કેવી રીતે અને કેટલાક સમય સુધી કરી શકાય છે. જેમ કે કપડા..કપડાની વાત કરીએ તો ભારતીય લોકો પોતાના કપડાનો પ્રયોગ જૂના થવા સુધી કરે છે અને જૂના થવા પછી પણ તેને ડસ્ટરના રૂપમાં પ્રયોગમાં લેવાયે છે. સાથે જ બાહેરથી કોઈ એવી વસ્તુ ધરમાં આવી હોય જેની સંભાળ રાખવાનુ વાળો બકેટ દેખાવમાં સારા અને પ્રયોગ કરવામાં સક્ષમ હોય તો આપણે આનો પ્રયોગ ચોક્કસ કરીએ છીએ. પરંતુ આજે અમે આમારા આ લેખમાં ભારતીયનો જૂની વસ્તુને પણ પ્રયોગ કરવાની ટેવ વિશે નહીં પણ શાકભાજી ઉગાડવાની એક નવી શોધ વિશે બતાવવા વાળા છીએ.

Gardening: રસદાર ટમેટા સરળતાથી ઉગાડવાની વૈજ્ઞાનિક રીત

આ શોધ કર્યુ છે તેલંગાણાના નાનકડા ગામના એક ખેડૂત જે ખેતીના શોખીન છે. તેલંગાણાના રધોત્તમ રેડ્ડીને ખેતીના સાથે બાગકામ કરવાનો શોખ છે અને તે છેલ્લા ઘણ વર્ષોથી અગાસી પર બાગકામ કરી રહ્યો છે અને પર્યાવરણને રક્ષણ આપવાનું કામ પણ કરે છે. ખેડૂત પરિવાર સાથે સંકળાયેલા રઘોત્તમ પોતાની શોધેલી નવી પદ્ધતિ અપનાવીને ધરની છત અને બાલ્કનીમાં શાકભાજી, ફળ, ફૂલ અને ઔષધીય છોડની ખેતી કરે છે. પોતાના આ કામ માટે લોકોને બતાવવા બદલ તેને ઘણી પુસ્તકો પણ લખી છે. જેમાંથી એક છે  Terrace Garden: Middle Thota. તેમણી આ પુસ્તક અંગ્રેજી અને તેલગુ ભાષામાં ઉપલબ્ધ છે. આજે તેની પાસે 1230 ચોરસ ફૂટમાં ફેલાયેલો બગીચો છે,

10 વર્ષમાં 25 ક્વિન્ટલ શાકભાજી ઉગાડી

રઘોત્તમ જણાવે છે કે તેમણે છેલ્લે 10 વર્ષમાં ટેરેસ ગાર્ડન થકી 25 ક્વિન્ટલ શાકભાજી ઉગાડી દીધી છે. તે કહે છે કે આ ટેરેસ ગાર્ડના બનાવવા માટે હું માત્ર 20 હજાર રૂપિયાનો રોકાણ કર્યુ . ત્યાં શાકભાજી ઉગાડવાનાં કારણે હવે અમે બાહેરથી શાકભાજી ખરીદવાની જરૂર નથી. હું ટેરેસ ગાર્ડન પર કોબી, ભીંડા, ટામેટા, લીલા મરચાં, કઠોશ. કારેલા, રીંગણ વગેરે શાકભાજી સિઝણ પ્રમાણે ઉગાડુ છુ. સાથે ફળોમાં લીંબુ, કમળમ, જામફળ, સીતાફળ, દાડમ અને ચીકુ પણ ઉગાડુ છું.

રઘોત્તમનો ટેરેસ ગાર્ડન તેલંગાણાના સાથે આંધ્ર પ્રદેશમાં પણ પ્રખ્યાત

ટેરેસ ગાર્ડન માટે તેણે રોકાયેલા નાણાંની વસૂલાત થઈ ગયા છે. તેમની મહેનતના બદલામાં આખું કુટુંબ ઓર્ગેનિક શાકભાજી ખાય છે. તેણે પોતાના ટેરેસ ગાર્ડનમાં રોપાઓની રોપણી માટે મોટા પ્લાસ્ટિક ડ્રમ, ડોલ અને કન્ટેનરનો ઉપયોગ કર્યો છે. તે પોતાના બગીચામાં માટી અને છાણીયા ખાતરનો ઉપયોગ કરે છે.

આજે, બાગકામ કરતી વખતે તેમની એક અલગ ઓળખ બની છે, રઘોત્તમ માત્ર હૈદરાબાદમાં જ નહીં પરંતુ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ પ્રખ્યાત છે. તેમનો દાવો છે કે માત્ર છેલ્લા બે વર્ષમાં 500 જેટલા લોકોએ તેમના બગીચાની મુલાકાત લીધી છે. ઘણા લોકો ફેસબુક દ્વારા તેમની સાથે જોડાઈને બાગકામ કરી રહ્યા છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More