Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

મર્દાનગી વધારવાનો આ છે રામબાણ ઈલાજ

અમે તમારા માટે એવો પ્રાકૃતિક ઉપાય લઈને આવ્યા છીએ કે જેને અપનાવવાથી તમારી નપુંસકતા દૂર થશે અને વીર્યમાં પણ વધારો થશે. શું છે ઉપાય આવો જાણીએ. જ્યારે પુરુષમાં નપુંસકતા આવે છે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે તેમાં ખાસ કરીને તેની સેક્સ લાઈફમાં અને તેમના લગ્ન જીવનમાં.

Sukhadev Thakor
Sukhadev Thakor
increase masculinity
increase masculinity

અમે તમારા માટે એવો પ્રાકૃતિક ઉપાય લઈને આવ્યા છીએ કે જેને અપનાવવાથી તમારી નપુંસકતા દૂર થશે અને વીર્યમાં પણ વધારો થશે. શું છે ઉપાય આવો જાણીએ.

જ્યારે પુરુષમાં નપુંસકતા આવે છે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે તેમાં ખાસ કરીને તેની સેક્સ લાઈફમાં અને તેમના લગ્ન જીવનમાં. નપુંસકતા આવવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. જેમાં તેની અનિશ્ચિત જીવન શૈલી, તરુણ અવસ્થામાં કરેલી ભૂલો, પોતાના શરીર પ્રત્યેની બેદરકારી, ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન વગેરે.

નપુંસકતથી આ રીતે મેળવો છૂટકારો

  • ભીંજવેલા ચણા આપણા સ્વાસ્થ્યની સાથે સાથે સુન્દરતા માટે પણ કારગર છે.
  • આયુર્વેદ પ્રમાણે આખી રાત ભીંજવેલા ચણાનું પાણમી પીવાથી આપણા શરીરમાં જે વિર્યની અછત ઉભી થઈ છે તેની પૂર્તિ થાય છે.
  • આયુર્વેદમાં તેને મર્દાનગી વધારવાની ઔષધી માનવામાં આવી છે.
  • ભીંજવેલી ચણાના પાણીને મધની સાથે પીવાથી વર્ષોથી નપુંસકતાની સમસ્યાથી પીડાતા લોકો પણ છૂટકારો મેળવી શકે છે.

વીર્યવર્ધક ઉપાય

  • કમજોર શરીરની સાથે સાથે વીર્યમાં પણ અછત હોય તો તેને ખાંડના પાત્રમાં રાત્રે ભીંજવી દઈ સવારે ઉઠીને આ ભીંજાયેલા ચણાને ચાવી ચાવીને ખાઓ.
  • જે પાણીમાં ચણાને ભીંજવ્યા હતા તે પાણી પણ પી લો. બે અઠવાડીયા સુધી આવું કરવાથી વીર્યમાં વધારો થશે અને પુરુષથી જોડાયેલ દરેક સમસ્યાઓ થી આરામ મળશે.
  • ભીંજવેલા કે સુકા ચણા રોજ સવારે સાત બદામની સાથે ચાવી ચાવીને ખાવા જોઈએ. તેનાથી શરીર મજબૂત બને છે. અને યૌન શક્તિ પણ વધે છે.
  • દુધ ની સાથે ભીંજવેલા ચણાને ખાવાથી માંસપેશિઓ અને મસલ્સ મજબૂત બને છે.
  • પલાળેલા ચણાને સવારે-સાંજ ચાવીને ખાઈ લો પછી હુંફાળા દૂધમાં મધ નાખીને પી લેવું. તો મૈથુન-શક્તિ વધે છે, અને નપુંસકતા દૂર થાય છે.

જો આટલું કરશો તો તમારા જીવનમાં આવેલ આ મુશ્કેલીથી તમે ઝડપથી છુટકારો મેળવી શકશો.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More