Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

શું તમને પણ ત્વચા પર ખંજવાળ અને રેશિસ થવાની સમસ્યા છે? તો કરો આ ઘરેલુ ઉપાય

શરીર પર રેશિસ કોઈપણ ભાગ પર થઈ શકે છે, જેનાથી ત્વચા પર બળતરા અને સોજો આવી શકે છે. કેટલાક રેશિસના કારણે ખંજવાળ, લાલાશ, દુઃખાવો, બળતરા અને ફોલ્લાંઓ પણ થઇ શકે છે. નિષ્ણાતો માને છે કે રેશિસ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે પણ થઇ શકે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
problems with itching
problems with itching

શરીર પર રેશિસ કોઈપણ ભાગ પર થઈ શકે છે, જેનાથી ત્વચા પર બળતરા અને સોજો આવી શકે છે. કેટલાક રેશિસના કારણે ખંજવાળ, લાલાશ, દુઃખાવો, બળતરા અને ફોલ્લાંઓ પણ થઇ શકે છે. નિષ્ણાતો માને છે કે રેશિસ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે પણ થઇ શકે છે.

કેટલાક ચોક્કસ જીન્સના લોકોને વધુ રેશિસ થવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. નિષ્ણાતોના મતે, કેટલાક ઘરેલું ઉપાયો આ સમસ્યાને ઘટાડવામાં ફાયદાકારક હોય છે.

problems with itching
problems with itching

કપૂર અને નાળિયેર તેલ

  • સ્કિન એક્સપર્ટ્સનું માનવું છે કે એલર્જીને કારણે ત્વચા પર ખૂબ જ ખંજવાળ આવે છે.
  • આવી સ્થિતિમાં, લોકોએ પ્રભાવિત જગ્યાને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ.
  • વળી, કપૂર અને નાળિયેર તેલનો ઉપયોગ પણ ફાયદાકારક છે. તેના ઉપયોગ માટે કપૂર પીસીને નાળિયેર તેલમાં મિક્સ કરો.
  • પછી આ મિશ્રણને એલર્જીવાળી જગ્યા પર લગાવો.
  • આ પેસ્ટ દિવસમાં ઓછામાં ઓછી બે વાર લગાવવી જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More