Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શિયાળા શાકભાજીના વાવેતરથી પહેલ ખેતરમાં કરવામાં આવેલ ખેતકાર્યોની વૈજ્ઞાનિક માહિતી

ઓક્ટોબર માંસની શરૂઆતના સાથે જ શિયાળુ શાકભાજીની ખેતીની શરૂઆત થઈ ગઈ છે. ખેતરમાં પાકના વાવેતર કરવાથી પહેલ જમીનની તૈયારીને સાથે ઘણ બધા કામ કરવામાં આવે છે. જેમા બિયારણની પસંદગી અને માવજત વગેરના આયોજન શામિલ છે. આ બધા કાર્ય કર્યા પછી ખેડૂતોને વાવેતર કરવું જોઈએ.

Amansinh Jadeja
Amansinh Jadeja

ઓક્ટોબર માંસની શરૂઆતના સાથે જ શિયાળુ શાકભાજીની ખેતીની શરૂઆત થઈ ગઈ છે. ખેતરમાં પાકના વાવેતર કરવાથી પહેલ જમીનની તૈયારીને સાથે ઘણ બધા કામ કરવામાં આવે છે. જેમા બિયારણની પસંદગી અને માવજત વગેરના આયોજન શામિલ છે. આ બધા કાર્ય કર્યા પછી ખેડૂતોને વાવેતર કરવું જોઈએ.

ઓક્ટોબર માંસની શરૂઆતના સાથે જ શિયાળુ શાકભાજીની ખેતીની શરૂઆત થઈ ગઈ છે. ખેતરમાં પાકના વાવેતર કરવાથી પહેલ જમીનની તૈયારીને સાથે ઘણ બધા કામ કરવામાં આવે છે. જેમા બિયારણની પસંદગી અને માવજત વગેરના આયોજન શામિલ છે. આ બધા કાર્ય કર્યા પછી ખેડૂતોને વાવેતર કરવું જોઈએ. ખેડૂતોન શિયાળુ શાકભાળવાજીની ગુણવત્તા વધારવા માટે અને વધુ ઉતારો મેળવા માટે શુ-શુ કરવું જોઈએ આની વિસ્તાપૂર્વ માહિતી આપણે નીચે જણાવી રહ્યા છે. જે જૂનાગઢ કૃષિ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકો સાથે વાત કરવા પછી લખવામાં આવી છે.

  • શિયાળુ શાકભાજીમાં થતા ખેતકામની માહિતી
  • શિયાળુ શાકભાજીના તૈયાર થયેલી ધરૂઓની ફેર રોપણી ભલામણ મુજબના રાસાયણિક ખાતરો આપવા.
  • રવિ ઋતુમાં શાકભાજી પાકો માટે ધરૂવાડિયાની તેમજ વાવણીની તૈયારી કરવી.
  • શાકભાજીના પાકમાં બિયારણને થાયરમ અથવા કાર્બેન્ડાઝીમનો પટ અવશ્ય આપવો.
  • ટામેટા-જૂનાગઢ રૂબી, ગૂજરાત ટમેટા-2, આણંદ ટમેટા-3 અને ગૂજરાત આણંદ ટમેટા-4 નું વાવેતર કરવું.
  • ટામેટાના પાકમાં જરૂર જણાય તો મલ્ટીમાઇક્રોન્યુટ્રીયન્ટ પ્રવાહી ગ્રેડ-4 ના દ્રાવણના 45,60 અને 75 દિવસે છંટકાવ કરવો.
  • ટામેટામાં લીલી ઈયળનાં નિયંત્રણ માટે ફેનવેલેરેટ 20 ઈ.સી. 7 મિ.લી. સાયપરમેથ્રીન 10 ઈ.સી. 7મિ.લી. કાર્બારિલ 50 વે.પા. 40 ગ્રામનો ઉપયોગ કરવો.

વૈજ્ઞાનિકોએ વિકસાવી નવી પદ્ધતિ, હવે એક જ છોડમાં ઉગાડો ટમેટા અને રીંગણ

  • મરચીમાં એસ-49, જ્વાલા અથવા જી-4 તેમજ જીવીસી -121 ના વાવેતર માટે ભલામણ.
  • રીંગણની ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ રીંગણના પાકમાં જીવાતના ફેરોમોન ટ્રેપ હેકટરે 60 પ્રમાણે ગોઠવવા અને લ્યુર દર 21 દિવસે બદલવી.
  • રીંગણ – રાસાયણિક દવાઓમાં ડેલ્ટામેથ્રીન + ટ્રાયઝોફોસ 0.036 (10 મિ.લી. / 10 લિટર પાણી ઈન્ડોકઝાકાર્બ 0.0145 ટકા (10મિ.લી./10 લિટર પાણી) અથવા કિવનાલફોસ 0.05 ટકા (20 મિ.લી./10 લિટર પાણી) પૈકી કોઈ પણ એક દવાનો છંટકાવ વારા ફરતી કરવો.
  • લસણ : ગુજરાત લસણ –5 અથવા 7નું વાવેતર કરવું.
  • તરબૂચના પાનકોરીયાના નિયંત્રણ માટે સાયાન્ટ્રામિલીપ્રોલ 10 મિલી 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો બીજો 15 દિવસે કરવો.
  • રતાળુ : હેમલતા જાતનુંવાવેતર કરવાની ભલામણ
  • રાજમાં : ગુજરાત રાજમાં–1 નું વાવેતર કરો.
  • રજકો : ટી –9 ગુજરાત રજકો –1 એસ.એસ.– 627 અથવા આંણદ રજકો–3 નું વાવેતર કરો.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More