Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

વરસાદને લઈને હવામાન ખાતાની આગાહી, જાણો ક્યારે થઈ શકે છે વરસાદ ?

ઓગસ્ટના અંતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવા એંધાણ હવામાન વિભાગે આપ્યા છે પણ ચિંતાનો વિષય એ છે કે રાજ્યમાં ભારે વરસાદ માટે રાહ જોવી પડે તેમ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ વરસવાની કોઈ જ શકયતા હાલ દેખાઈ રહી નથી. હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે, સપ્ટેમ્બરની શરૂઆતમાં સિસ્ટમ બને તો સારો વરસાદ પાડવાઆણી શક્યતાઓ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
rain

30 અને 31 ઓગસ્ટે દ.ગુજરાતમાં વરસાદની આગાહી

  • રાજ્યમાં વરસાદ ખેંચાતા જળ સંકટ ઉભી થાય તેવી ભિતિ સેવાઈ રહી છે.
  • રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 25 ઇંચ જ વરસાદ વરસ્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 41.75 ટકા જ વરસાદ પડતા ખેડૂતો સિંચાઈ માટે પણ મોટી સમસ્યા સર્જાઈ છે.
rain
rain
  • રાજ્યના 98 ડેમોમાં માત્ર 25 ટકા જ પાણી બચ્યું છે. જેથી જો આ વખતે પણ વરસાદ સારો નહીં પડે તો પાણીની મોટી પારાયણ સર્જાઈ શકે છે.
  • 27 ઓગસ્ટે હવામાન વિભાગના અનુમાન અનુસાર સપ્ટેમ્બરની શરૂઆતમાં સિસ્ટમ બને તો સારો વરસાદ પડી શકે છે
  • વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવા એંધાણ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More