Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

દિલ્હી-NCRમાં ભૂકંપઃ દિલ્હી, નોઈડા સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા

મંગળવારે રાત્રે દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
દિલ્હી માં ભૂકંપ
દિલ્હી માં ભૂકંપ

આ પણ વાંચો : કિસાન સૂર્યોદય યોજના હેઠળ મળશે વીજળી, ખેડૂતો માટે 3,500 કરોડ રૂપિયાની ફાળવણી

 મંગળવારે રાત્રે દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ દરમિયાન પૃથ્વી લાંબા સમય સુધી ધ્રૂજતી રહી.  દિલ્હી-NCRમાં ભૂકંપઆ દરમિયાન પૃથ્વી લાંબા સમય સુધી ધ્રૂજતી રહી. દિલ્હી-NCRમાં ભૂકંપ

દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. મંગળવારે રાત્રે લગભગ 10.20 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જે બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા.ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. ભૂકંપની તીવ્રતા 6.6 માપવામાં આવી છે. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, રાત્રે 10:17 વાગ્યે અફઘાનિસ્તાનના કલાફગાનથી 90 કિમીના અંતરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Share your comments

Subscribe Magazine

More on News

More