યમશિતા પાલક એક એવી શાકભાજી છે જેને ફ્રાંસમાં ઉગાડવામાં આવે છે. તે આપણા ત્યાંનો પાલક જેવો જ દેખાયે છે. અને ભારતમાં પણ તે શાકભાજીના મોટા સ્ટોરમાં આસાનીથી મળી જાય છે. જે આની કિંમતની વાત કરીએ તો તેનો ભાવ પ્રતિ કિલો 13 ડોલર છે. ભારતીય મુદ્રામાં 936 રૂપિયા કિલો.
સ્વાસ્થવર્ધક જીવન જીવા માટે શાકભાજીનું સેવન કરવાનુ ખૂબ જ જરૂરી છે. શાકભાજી આપણા શરીરને તમામ પોષક તત્વોની અછતને પૂરા પાડે છે. જેથી આપણા શરીર સ્વાસ્થ અને તમામ રોગોથી સુરક્ષિત રહે છે. તમે પોતાના શરીરને સ્વાસ્થ રાખવા માટે જૂદા-જુદા પ્રકારની શાકભાજીઓનો સેવન કરો છો જે કોરાના રોગચાળા પછી વધુ મોંધી થઈ ગઈ છે. જેને તમારા ખિસ્સા પર સીધો પ્રહાર કર્યુ છે. એમ તો આપણા દેશના કેટલાક રાજ્યો છે જ્યાં શાકભાજીના વધુ ભાવના કારણે લોકેએ સરકાર બદલી નાખી. પરંતુ શુ તમે ભારતની શુ વિશ્વની સૌથી મોંધી શાકભાજીઓને ઓળખો છો. જેના વધુ ભાવના કારણે સરકારને તો શુ ચોક્કસ આપણાને કોઈ ફર્ક પડતો નથી. ચાલો આજે અમે તમને એજ શાકભાજીઓના વિશેમાં બતાવીશુ જે વિશ્લની સોથી મોંધી શાકભાજી છે. અને તમે પણ આ આર્ટિકલ વાંચીને અમને જાન ચોક્કસ કરશે, શુ તમે ક્યારે આ શાકભાજી ખાદી છે કે નહિં ?
યમશિતા પાલક (Yamshita Spinach)
યમશિતા પાલક એક એવી શાકભાજી છે જેને ફ્રાંસમાં ઉગાડવામાં આવે છે. તે આપણા ત્યાંનો પાલક જેવો જ દેખાયે છે. અને ભારતમાં પણ તે શાકભાજીના મોટા સ્ટોરમાં આસાનીથી મળી જાય છે. જે આની કિંમતની વાત કરીએ તો તેનો ભાવ પ્રતિ કિલો 13 ડોલર છે. ભારતીય મુદ્રામાં 936 રૂપિયા કિલો.
ઘરમાં સરળતાથી ઉગાડો કાકડી,માત્ર એક વાસણ અને ગાયના છાણા
મેંગો ચપટા વટાણા ( Mango Flattend Peas)
મેંગો ચપટા વટાણા આપણ ત્યાંનો વટાણનો જ કજન છે. જે પશ્ચિમી દેશોમાં ઘણું લોકપ્રિય છે. તેની કિંમત પ્રતિ કિલો 20 યૂરો છે. ભારતીય મુદ્રાંમાં તેનો ભાવ હજારથી વધુ છે.
લા બોનેટ બટાકા (La Bonnet Potatoes)
લા બોનોટ એ વિશ્વનો સૌથી મોંઘા બટાકા છે, જે બિસ્કેની ખાડીમાં લે ડી નોઇરમાઉટીયર ટાપુ પર ઉગાડવામાં આવે છે. તેની ખેતી રેતાળ જમીનમાં કરવામાં આવે છે. આ બટાકાનો ઉપયોગ પ્યુરી, સલાડ, સૂપ અને ક્રિમ બનાવવા માટે કરી શકાય છે. તે સ્વાદમાં સહેજ ખારાશ ભરેલા હોય છે.
હોપ શૂટ (Hop Shoot)
તે વિશ્વની સૌથી મોંઘી શાકભાજી પૈકી એક છે. જેને હોપ શૂટ તરીકે ઓળખવામાં આવે છે. જો આ શાકભાજીની કિંમત આંતરરાષ્ટ્રીય સ્તરે જોવામાં આવે તો તે 1000 યુરો પ્રતિ કિલો છે. તે જ સમયે ભારતીય બજારમાં તેની કિંમત 80,000 રૂપિયા પ્રતિ કિલો છે. સામાન્ય રીતે આ શાકભાજીનો ઉપયોગ બીયર બનાવવા માટે થાય છે.
તાઇવાન મશરૂમ (Taiwanese Mushroom)
તાઇવાની મશરૂમ પણ સૌથી મોંઘી શાકભાજી પૈકી એક છે. તેની કિંમત 80,000 પ્રતિ પીસ છે. આ મશરૂમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.
ગુલાબી કોબી : (Pink Cabbage)
આ શાકભાજી કોબી જેવી લાગે છે, જે એકદમ સુંદર લાગે છે. તેમાં મળતા પોષક તત્વો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે વિશ્વની સૌથી મોંઘી શાકભાજીમાંની એક છે. તે પરંપરાગત રીતે ઇટાલી અને દક્ષિણ ફ્રાન્સના વેરોના વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. તેની કિંમત આશરે એક કિલોનો ભાવ 10 ડોલર છે.
Share your comments