Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ટામેટાના પાકમાં મૂળ-ગાંઠ સૂત્રકૃમિની સારવાર

ટામેટના પાકમાં મૂળ ગાંઠ સૂક્ષકૃમિથી હાની પહોંચેઃ પાકથી વધારે લાભ પ્રાપ્ત કરવાના હેતુ ખેડૂત સઘન ખેતી કરે છે. જે કારણે સૂત્રકૃમિયોની વૃદ્ધિ થવા માટે અનુકૂળ વાતાવરણ મળે છે. આ સૂત્રકૃમિના આક્રમણથી છોડની પ્રાથમિક અને દ્વિતીય મૂળ પર ગાંઠો બનવા લાગે છે

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
ટમેટાનો છોડ
ટમેટાનો છોડ

ટામેટના પાકમાં મૂળ ગાંઠ સૂક્ષકૃમિથી હાની પહોંચેઃ પાકથી વધારે લાભ પ્રાપ્ત કરવાના હેતુ ખેડૂત સઘન ખેતી કરે છે. જે કારણે સૂત્રકૃમિયોની વૃદ્ધિ થવા માટે અનુકૂળ વાતાવરણ મળે છે. આ સૂત્રકૃમિના આક્રમણથી છોડની પ્રાથમિક અને દ્વિતીય મૂળ પર ગાંઠો બનવા લાગે છે

સૂત્રકૃમિ (નિમેટોડ)ના ધાગા સમાન ખૂબ જ પાતળા દ્વિલૈગિક જીવ હોય છે. જે ખુલ્લી આંખોથી જોવા ખૂબ જ મુશ્કેલ હોય છે. તેને જોવા માટે સુક્ષ્મદર્શીની સહાયતા લેવી પડે છે. વિવિધ પ્રકારના સૂત્રકૃમિઓમાંથી મૂળ ગાંઠ સૂત્રકૃમિનો પ્રકોપ શાકભાજીના પાક પર વધારે જોવા મળે છે.

આ જીવ માટીમાં રહીને છોડના મૂળમાંથી પોતાનું ભોજન ગ્રહણ કરે છે. તેના પ્રકોપથી છોડના મૂળ ફૂલી જાય છે અને છોડ પાણી તથા ભોજન ગ્રહણ કરવાની ક્ષમતા ગુમાવી દે છે. સૂત્રકૃમિ પોતાના ભોજન ગ્રહણ કરવા માટે છોડની કોષિકાઓ તથા ઉતકોને અસર કરે છે. ફળ સ્વરૂપના મૂળની વૃદ્ધિ બંધ થઈ જાય છે અને મૂળ પરસ્પર રીતે વિભક્ત થઈ ગુચ્છાવાળા બની જાય છે.

મૂળ-ગાંઠ સૂત્રકૃમિથી અસરગ્રસ્ત છોડના લક્ષણ

રોગગ્રસ્ત છોડની ઓળખ કરી શકવા સામાન્ય ખેડૂતોની ઓળખ કરવામાં આવે છે, કારણ કે સૂત્રકૃમિથી અસરગ્રસ્ત છોડના લક્ષણ પોષક તત્વોની ઓછતથી મળે છે.

  • પાંદડા પીળા પડવા લાગે છે
  • ફૂલ અને ફળમાં વિલંબ થવા લાગે છે
  • છોડ કરમાવવા લાગવા
  • છોડની વૃદ્ધિ અટકે અને છોડ નબળો પડવો
  • છોડના મૂળ પર ગાંઠોની ઉપસ્થિતિ
  • ફળનો આકાર નાનો અને તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે
ટમેટા
ટમેટા

ટામેટના પાકમાં મૂળ ગાંઠ સૂક્ષકૃમિથી હાની પહોંચેઃ પાકથી વધારે લાભ પ્રાપ્ત કરવાના હેતુ ખેડૂત સઘન ખેતી કરે છે. જે કારણે સૂત્રકૃમિયોની વૃદ્ધિ થવા માટે અનુકૂળ વાતાવરણ મળે છે. આ સૂત્રકૃમિના આક્રમણથી છોડની પ્રાથમિક અને દ્વિતીય મૂળ પર ગાંઠો બનવા લાગે છે. જેને લીધે પાકની ગુણવત્તા પર વિપરીત અસર થવા સાથે પાકની ઉપજ પણ ઓછી થઈ જાય છે.

સૂત્રકૃમિઓથી હાનિ માટીમાં ઉપસ્થિત અનેક સંખ્યા અને વાવેતરવાળા મુખ્ય પાક વગેરે પર નિર્ભર કરે છે. તાજેતરમાં કરવામાં આવેલા સંશોધનના આધારે ટામેટાના પાકમાં મૂળગાંઠ સૂત્રકૃમિના નિયંત્રણ નહીં થવાના સંજોગોમાં 60થી 65 ટકા સુધી નુકસાન પહોંચાડે છે.

સારવાર

  • સ્વસ્થ્ય નર્સરીનો ઉપયોગ કરો
  • મે અને જૂન મહિનામાં ખેતરનું ઉંડુ ખેડાણ કરો
  • રોગગ્રસ્ત છોડના મૂળથી ઉખાડી નાશ કરવો
  • રોગ પ્રતિરોધી જાતોની પસંદગી કરવી, જે હિસાર લલિત અને પી.એન.આર-7
  • ખેતરને નિંદણ રહિત રાખો કારણ કે તે સૂત્રકૃમિ નિંદણ પર પણ નિર્ભર રહે છે.
  • સ્વચ્છ કૃષિ ઓજારોનો ઉપયોગ કરો
  • પાક ચક્રમાં એવા પાકોની પસંદગી કરો કે જે આ સૂત્રકૃમિ પર આધાર રાખતા નથી. જેમ કે ઘઉં, ગવાર, લસણ, ડૂંગળી, મકાઈ, ટામેટા વગેરે.
  • ટામેટાની ર્સરીમાં 7 ગ્રામ ફ્યુરાડાન 3G દવા પ્રતિ વર્ગ મીટર દરથી છંટકાવ કરવો.
  • ટામેટાના પાકમાં મૂળ ગાંઠ સૂત્રકૃમિ સંચાલન માટે લીંમબાની ખળી 750 ગ્રામ પ્રતિ વર્ગમીટર દરથી વાવેતર અગાઉના સાત દિવસ પહેલા માટીમાં મિશ્રિત કરી પાણી આપવું.

Related Topics

Tomato Farming Farmer Compost Crops

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More