Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

રાજકોટ એપીએમસીમાં બધા પાકોના આજના ભાવ જાણવા માટે..વાંચો આ લેખ

રાજકોટ શહેરની એપીએમશીમાં પોતાના પાક વેચવા જાવા વાળા ખેડૂતોને કઈક પણ દિક્કતના થાય, એટલે કૃષી જાગરણ ગુજરાતી. બધા ખેડૂત ભાઈઓને તે લોકોના પાક અનુસાર દરેક દિવસનો ભાવ બતાડે છે.

રાજકોટ એપીએમસી
રાજકોટ એપીએમસી

રાજકોટ શહેરની એપીએમશીમાં પોતાના પાક વેચવા જાવા વાળા ખેડૂતોને કઈક પણ દિક્કતના થાય, એટલે કૃષી જાગરણ ગુજરાતી. બધા ખેડૂત ભાઈઓને તે લોકોના પાક અનુસાર દરેક દિવસનો ભાવ બતાડે છે.

રાજકોટ શહેરની એપીએમશીમાં પોતાના પાક વેચવા જાવા વાળા ખેડૂતોને કઈક પણ દિક્કતના થાય, એટલે કૃષી જાગરણ ગુજરાતી. બધા ખેડૂત ભાઈઓને તે લોકોના પાક અનુસાર દરેક દિવસનો ભાવ બતાડે છે. 27 જુલાઈનો રાજકોટ એપીએમસીનો ભાવ નીચે મુકેલુ છે. તમે જોઈ શકો છો જેમા આવતા અઠવાડીયા સુધી વધારે ફેરફાર ના થાય.

રાજકોટ એપીએમસીમાં બધા પાકોના ભાવ જાણવા માટે..વાંચો આ લેખ

      રાજકોટ એપીએમસી ભાવ-27-07-2021

બી.ટી કપાસ

રૂ.1051-1700

ધઉં લોકવન

રૂ.351-372

ઘઉં ટુકડા

રૂ.354-428

જુવાર સફેદ

રૂ.405-603

જુવાર પીળી

રૂ.276-336

બાજરી

રૂ.239-302

તુવેર

રૂ.1050-1260

પીળા ચણ

રૂ.880-920

અડદ

રૂ.1040-1425

મગ

રૂ.1030-1275

વાલ દેશી

રૂ.721-1015

વાલ પાપડી

રૂ.1275-1735

ચોળી

રૂ.985-1285

કળથી

રૂ.572-641

સીંગદાણા

રૂ.1700-1790

જાડી મગફળી

રૂ 1125-1386.

જીણી મગફળી

રૂ. 1050-1295

અળશી

રૂ. 850-1075

તલી

રૂ. 1450-1745

સુરજમુખી

રૂ. 861-1015

એરંડા

રૂ. 1025-1087

અજમો

રૂ. 1350-2005

સુવા

રૂ. 581-985

સોયાબીન

રૂ. 1650-1800

સીંગફાડા

રૂ. 1320-1675

કાળા તલ

રૂ. 1330-2415

લસણ

રૂ. 500-1100

ઘાણા

રૂ. 1135-1270

વરીયાળી

રૂ. 950-1365

જીરૂ

રૂ. 2240-2500

રાય

રૂ. 1250-1390

મેથી

રૂ. 1222-1470

ઈસબગુલ

રૂ.1350-2001

રાચડો

રૂ.1250-1350

રજકાનું બી

રૂ. 3125-5400

ગુવારનું બી

રૂ.780-805

લીંબુ

રૂ.250-450

બટેટા

રૂ.100-270

ડુંગળી સુકી

રૂ.150-430

ટમેટા

રૂ.250-450

સુરણ

રૂ.400-600

કોથમીર

રૂ.500-800

મુળા

રૂ.200-300

રીંગણ

રૂ.100-200

કોબીજ

રૂ.160-320

ફલાવર

રૂ.300-500

ભીંડો

રૂ.350-450

ગુવાર

રૂ.350-550

ચોળાસીંગ

રૂ.200-400

ટીંડોળા

રૂ.300-500

દુધી

રૂ.100-220

કારેલા

રૂ.150-300

સરગવો

રૂ.500-700

તુરીયા

રૂ.200-400

પરવર

રૂ.350-550

કાકડી

રૂ.180-350

ગાજર

રૂ.300-500

કંટોળા

રૂ.1000-1300

ગલકા

રૂ.100-250

મેથી

રૂ.150-350

લીલી ડુંગળી

રૂ.200-400

આદુ

રૂ.400-600

લીલા મરચા

રૂ.450-650

લીલી મગફળી

રૂ.600-800

લીલો મકાઈ

રૂ.120-250

 

Related Topics

Rajkot APMC Crops Farmers

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More