કેંદ્રમાં બેસી મોદી સરકાર ખેડૂતોની આવક વર્ષ 2022ના અંત સુધી બમણી કરવા માંગે છે, જેથી દેશની અર્થવ્યવસ્થામાં વધારો થાય અને કૃષિ પ્રધાન આપણા ભારત દેશ સમૃદ્ધ થાય. ખેડૂતોની આવક બમણી કરવા માટે કેંદ્ર સરકાર જુદા-જુદા પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે જેનો સીધો ફાયદા ખેડૂતોને મળી પણ રહ્યુ છે. એજ કતારમાં હવે જંતનાશક માટે સબસીડીનો પણ સમાવેશ થવા જઈ રહ્યો છે.

જેમ કે તમને ખબર જ હશે કે ખરીફ પાકની કાપણી પછી હવે રવિ પાકની વાવણી શરૂ થવાના આરે છે. જેના માટે ખેડૂતોને ધણી બધી વસ્તુઓનો ધ્યાન રાખવું પડે છે, જેમ કે ખેતરમાં યોગ્ય રીતે સિંચાઈની વ્યવસ્થા, પાકના અનુકુળ વાતાવરણ અને ગુણવત્તા માટે ખાતર જેને યોગ્ય માત્રામાં વપરાવામાં આવે છે. તેથી પાકની ઉપજમાં નોંધપાત્ર વધારો થાય છે.
ખેતરને લઈને ખેડૂતો મુંઝાવણમાં
રવિ પાકની વાવણીથી પહેલા આવા સમાચારો આવી રહ્યા છે કે, ખેડૂતો મુંઝાવણમાં છે, કેમ કે ઘણ રાજ્યોમાં ખાતરની અછતનો સમચાર સાંભળવામાં મળી રહ્યો છે. ખાતર વિતરણ કેંદ્રો પર ખેડૂતોની ઘણી લામ્બી-લામ્બી કતારો જોવા મળી રહી છે. જેને જોતા મોદી સરકારે ડીએપી પર સબસિડી વધારીને ખેડૂતોને રાહત આપી છે. કેમ કે ડીએપીમાં વધુ ખર્ચ થવા માંડ્યા છે.
12 ઓક્ટોબરે કેન્દ્ર સરકારે ડીએપી પર સબસિડી 24,231 રૂપિયાથી વધારીને 33,000 રૂપિયા પ્રતિ ટન કરવાની મંજૂરી આપી હતી.
બટાકા હવે ભૂભાર્ગમાં નહિં હવામાં પણ થાય અને તે પણ 5 ગણી વધુ ઉપજ સાથે
તમને જણાવી દઈએ કે પહેલા 50 કિલો ડીએપીના પેકેટની કિંમત 2411 રૂપિયા હતી. તેમાંથી સરકાર 1211 રૂપિયા સબસિડી તરીકે આપતી હતી અને ખેડૂતોને 1200 રૂપિયામાં ડીએપી મળશે. છેલ્લા દિવસો પર નજર કરીએ તો ડીએપીની કિંમત વધીને 2850 રૂપિયા થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જ્યારે ખેડૂતોના ખિસ્સા પર બોજ વધવા લાગ્યો ત્યારે આ જોતા સરકારે સબસિડીના નાણાં વધારવાનો નિર્ણય કર્યો. સરકારે સબસિડીની રકમ 1211 રૂપિયાથી વધારીને 1650 રૂપિયા કરી દીધી છે. જે અંતર્ગત ખેડૂતોને ડીએપી ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવા પડ્યા નથી. તેમને માત્ર 1200 રૂપિયામાં 50 કિલોનું પેકેટ સરળતાથી મળી રહ્યું છે.
Share your comments