Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

MFOI 2024 માં સહયોગી તરીકે જોડાયું સોમાણી સીડ્સ આપે છે મૂળાની શ્રેષ્ઠ જાતો

શાકભાજી કૃષિ ક્ષેત્રમાં એક એવું મહત્વપૂર્ણ પાક છે જેની દર વખતે બજારમાં માંગણી હોય છે..હાં અલગ-અલગ શાકભાજીનું વાવેતરનું સમય અલગ અલગ હોય છે. એજ શાકભાજીમાંથી એક શાકભાજી છે મૂળા, જેનો વાવેતર શિયાળા એટલે કે રવિ સિઝનમાં કરવામાં આવે છે. મૂળાનું વાવેતર કરતા ખેડૂતોએ દર વખતે એજ મુંઝાવણમાં રહે છે કે તેઓને તેનો અઢળક ઉત્પાદન મળશે કે નહીં.

Amansinh Jadeja
Amansinh Jadeja
સોમાણી સીડ્સ
સોમાણી સીડ્સ

શાકભાજી કૃષિ ક્ષેત્રમાં એક એવું મહત્વપૂર્ણ પાક છે જેની દર વખતે બજારમાં માંગણી હોય છે..હાં અલગ-અલગ શાકભાજીનું વાવેતરનું સમય અલગ અલગ હોય છે. એજ શાકભાજીમાંથી એક શાકભાજી છે મૂળા, જેનો વાવેતર શિયાળા એટલે કે રવિ સિઝનમાં કરવામાં આવે છે. મૂળાનું વાવેતર કરતા ખેડૂતોએ દર વખતે એજ મુંઝાવણમાં રહે છે કે તેઓને તેનો અઢળક ઉત્પાદન મળશે કે નહીં.પરંતુ ખેડૂત ભાઈયો હવે તમંને પરેશાન થવાની જરૂર નથી,કેમ કે સોમણી સીડ્સ લઈને આવ્યા છે તમાંરા માટે મૂળાની શ્રેષ્ઠ જાતો જો કે તમને આપશે પાકનો અઢળક ઉત્પાદન. લેખમાં આગળ વધવાથી પહેલા અમે તમણે જણાવી દઈએ કે કૃષિ જાગરણ દ્વારા આયોજિત મિલિનીયર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ 2024 માં સોમાણીઁ સીડ્સ સહયોગી તરીકે અમારા સાથે જોડાઈ રહ્યા છે, જ્યાં તેમણો સ્ટોલ મુકવામાં આવશે અને દેશભરથી આવેલ ખેડૂતોને ઓછા ભાવે અલગ અલગ શાકભાજીના બિયારણ ઉપલબ્ધ કરવામાં આવશે.

શું છે MFOI 2024?

MFOI એટલે કે મિલિનીયર ફાર્મર ઑફ ઇન્ડિયા કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા ખેડૂતોના બહુમાન કરવાં માટે શરૂ કરવામાં આવેલ એક પહેલ છે. જેમાં દેશના પ્રગતિશીલ તેમ જ જે ખેડૂતો ખેતીમાં કઈંક અલગ કરીને દેખાડ્યો છે, તેમનો બહુમાન કરવામાં આવશે. જણાવી દઈએ MFOI માટે 25 હજારથી પણ વધુ ખેડૂતોએ નોમિનેશન ફાઇલ કર્યો છે, જેમને રાષ્ટ્રિય લેવલ, સ્ટેટ લેવલ અને જિલ્લા લેવલ પર વેંચવામાં આવશે અને પછી તેમનો બહુમાન કરવામાં આવશે.

ક્યાં અને ક્યારે યોજાશે MFOI?

Mahindra Tractors, STHIL, Advanta, Biome Technologies, Noveltech, Prasad Seeds, Goel Vet Pharma, ICAR, Indo-America Hybrid Seeds, Zydex, Somani Seeds, India Vetiver Foundation, Dhanuka Agritec અને SBI ના સહયોગથી યોજનાર મિલિનીયર ફાર્મર ઑફ ઇન્ડિયા એવાર્ડ (MFOI) પાટનગર દિલ્લા ખાતે આવેલ IARI મેળા ગ્રાઉંડ, પૂસામાં 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી યોજાશે, જેમાં ફક્ત એવોર્ડ મેળવનાર ખેડૂત નથી પરંતુ કોઈ પણ ખેડૂત વિઝિટર તરીકે પણ આવી શકે છે, જેના માટે તેઓને આ લિંક https://millionairefarmer.in/get-visitor-pass/ પર જઈને રઝિસ્ટ્રેશન કરવાનું રહેશે. વધુ માહિતી માટે તમને જણાવી દઈએ કે એમએફઓઆઈ એવોર્ડનું આ બીજો વર્ષ છે, તેથી પહેલા વર્ષ 2023 માં 6 થી 8 ડિસેમ્બરની વચ્ચે દિલ્લી ખાતે તેનો આયોજન કરવામાં આવ્યું હતો, છેલ્લા વર્ષે કેન્દ્રીય મંત્રિયોના હસ્તે ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યા હતા અને આ વર્ષે પણ છેલ્લા વર્ષથી પણ મોટો આયોજન કરવામાં આવી રહ્યો છે. વધુ માહિતી માટે ફોન કરો નિશાંત કુમાર-99537 56433, મેઘા શર્મા : 98916 68292 અને સંજય કુમાર : 93133 01029 ને

ઘરે બેઠા મંગાવો મૂળાનું બિયારણ

ખેડૂત ભાઈયો જો તમે શિયાળા એટલે કે રવિ સિઝનમાં મૂળાની ખેતી કરો છો અને અત્યાર સુધી તમને બિયારણ નથી મળ્યો છે તો તમે સોમાણી સીડ્સની બેબસાઇટ https://somaniseedz.com/  પર જઈને મૂળાના અઢળક ઉત્પાદન આપનાર બિયારણની ખરીદી કરી શકો છો અને તેને પોતાના ધરે મંગાવી શકો છો. જણાવી દઈએ કે સોમાણી સીડ્સ ખેડૂતોને 100 ટકા ગેરંટી સાખે બિયારણ મોકલે છે.

મૂળાની વર્ણસંકર વિવિધતા X-35

બીજ ઉત્પાદક કંપની સોમાની સીડ્ઝ દ્વારા વિકસિત મૂળાની નવી જાત હાઇબ્રિડ X-35 નાના ખેડૂતો માટે વરદાનથી ઓછી નથી. તેની ખેતીથી ખેડૂતોને મોટો નફો મળે છે. તેઓ 22 થી 25 દિવસમાં તૈયાર થઈ જાય છે અને તેની લંબાઈ 18 થી 22 સેમી હોય છે.

મૂળાની વર્ણસંકર X 40

સોમાણી સીડ્સ દ્વારા વિકસવવામાં આવી વર્ણઁસંકર X 40 ગુજરાતના હવામાન મુજબ શ્રેષ્ઠ જાત છે. જો તેના ઉત્પાદનની વાત કરીએ તો તેઓ 40 થી 42 દિવસમાં લણણી માટે તૈયાર થઈ જાય છે.ચળકતા સફેદ રંગની મૂળાની આ જાતની લંબાઈ 30 થી 35 સેમી હોય છે.

મૂળાની વર્ણસંકર જાત SKS 34

સોમાણી સીડ્સ દ્વારા વિકસવવવામાં આવી મૂળાની વર્ણસંકર જાત SKS 34 રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના હવામાન મુજબ સૌથી શ્રેષ્ઠ ગણાએ છે. 40 થી 42 દિવસમાં તૈયાર થનાર મૂળાની આ જાત ચળકતા સફેદ રંગની હોય છે અને તેની લંબાઈ 30 થીલ 35 સેમી હોય છે. તેના સાથે જ સોમાણી સીડ્સ અલગ અલગ હવામાન મુજબ મૂળાની ઘણી વેરાયટી વિકસાવી છે, જેની માહિતી તમે સોમાણી સીડ્સના સાઇડની મુલાકાત કરીને લઈ શકો છો https://somaniseedz.com/radish/   

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More