શાકભાજી કૃષિ ક્ષેત્રમાં એક એવું મહત્વપૂર્ણ પાક છે જેની દર વખતે બજારમાં માંગણી હોય છે..હાં અલગ-અલગ શાકભાજીનું વાવેતરનું સમય અલગ અલગ હોય છે. એજ શાકભાજીમાંથી એક શાકભાજી છે ભીંડા, જેનો વાવેતર શિયાળા એટલે કે રવિ સિઝનમાં કરવામાં આવે છે. ભીંડાનું વાવેતર કરતા ખેડૂતોએ દર વખતે એજ મુંઝાવણમાં રહે છે કે તેઓને તેનો અઢળક ઉત્પાદન મળશે કે નહીં.પરંતુ ખેડૂત ભાઈયો હવે તમને પરેશાન થવાની જરૂર નથી,કેમ કે સોમણી સીડ્સ લઈને આવ્યા છે તમારા માટે ભીંડાની શ્રેષ્ઠ જાતો જો કે તમને આપશે પાકનો અઢળક ઉત્પાદન. લેખમાં આગળ વધવાથી પહેલા અમે તમણે જણાવી દઈએ કે કૃષિ જાગરણ દ્વારા આયોજિત મિલિનીયર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ 2024 માં સોમાણીઁ સીડ્સ સહયોગી તરીકે અમારા સાથે જોડાઈ રહ્યા છે, જ્યાં તેમણો સ્ટોલ મુકવામાં આવશે અને દેશભરથી આવેલ ખેડૂતોને ઓછા ભાવે અલગ અલગ શાકભાજીના બિયારણ ઉપલબ્ધ કરવામાં આવશે.
MFOI એટલે કે મિલિનીયર ફાર્મર ઑફ ઇન્ડિયા કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા ખેડૂતોના બહુમાન કરવા માટે શરૂ કરવામાં આવેલ એક પહેલ છે. જેમાં ગુજરાત દેશ-વિદેશના પ્રગતિશીલ તેમ જ જે ખેડૂતો ખેતીમાં કઈંક અલગ કરીને દેખાડ્યો છે, તેમનો બહુમાન કરવામાં આવશે. જણાવી દઈએ MFOI માટે 25 હજારથી પણ વધુ ખેડૂતોએ નોમિનેશન ફાઇલ કર્યો છે, જેમને રાષ્ટ્રિય લેવલ, સ્ટેટ લેવલ અને જિલ્લા લેવલ પર અલગ કરવામાં આવશે અને પછી તેમનો બહુમાન કરવામાં આવશે.
ક્યાં અને ક્યારે યોજાશે MFOI?
Mahindra Tractors, STHIL, Advanta, Biome Technologies, Noveltech, Prasad Seeds, Goel Vet Pharma, ICAR, Indo-America Hybrid Seeds, Zydex, Somani Seeds, India Vetiver Foundation અને SBI ના સહયોગથી યોજનાર મિલિનીયર ફાર્મર ઑફ ઇન્ડિયા એવાર્ડ (MFOI) પાટનગર દિલ્લા ખાતે આવેલ IARI મેળા ગ્રાઉંડ, પૂસામાં 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી યોજાશે, જેમાં ફક્ત એવોર્ડ મેળવનાર ખેડૂત નથી પરંતુ કોઈ પણ ખેડૂત વિઝિટર તરીકે પણ આવી શકે છે, જેના માટે તેઓને આ લિંક https://millionairefarmer.in/get-visitor-pass/ પર જઈને રઝિસ્ટ્રેશન કરવાનું રહેશે. વધુ માહિતી માટે તમને જણાવી દઈએ કે એમએફઓઆઈ એવોર્ડનું આ બીજો વર્ષ છે, તેથી પહેલા વર્ષ 2023 માં 6 થી 8 ડિસેમ્બરની વચ્ચે દિલ્લી ખાતે તેનો આયોજન કરવામાં આવ્યું હતો, છેલ્લા વર્ષે કેન્દ્રીય મંત્રિયોના હસ્તે ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યા હતા અને આ વર્ષે પણ છેલ્લા વર્ષથી પણ મોટો આયોજન કરવામાં આવી રહ્યો છે. વધુ માહિતી માટે ફોન કરો નિશાંત કુમાર-99537 56433, મેઘા શર્મા : 98916 68292 અને સંજય કુમાર : 93133 01029 ને
ઘરે બેઠા મંગાવો ભીંડાનું બિયારણ
ખેડૂત ભાઈયો જો તમે શિયાળા એટલે કે રવિ સિઝનમાં ભીંડાની ખેતી કરો છો અને અત્યાર સુધી તમને બિયારણ નથી મળ્યો છે તો તમે સોમાણી સીડ્સની બેબસાઇટ https://somaniseedz.com/ પર જઈને ભીંડાના અઢળક ઉત્પાદન આપનાર બિયારણની ખરીદી કરી શકો છો અને તેને પોતાના ધરે મંગાવી શકો છો. જણાવી દઈએ કે સોમાણી સીડ્સ ખેડૂતોને 100 ટકા ગેરંટી સાથે બિયારણ મોકલે છે.
ભીંડા (ઓકરા)- દિવ્યા 120
સોમાણી સીડ્સ દ્વારા વિકસવવામાં આવેલ ભીંડાની દિવ્ય 120 જાત દરેક હવામાન માટે અનુકુલ માનવામાં આવે છે. ભીંડાની આ જાત વાવાણીના 40 થી 42 દિવસમાં લણણી માટે તૈયાર થઈ જાય છે. જો તેના લંબાઈની વાત કરીએ તો તે 10 થી 11 સેમીની હોય છે અને તેનો રંગ ઘેરો લીલો હોય છે.
ભીંડા (ઓકરા) – SKS 905
સોમાણી સીડ્સ દ્વારા વિકસવવામાં આવેલ ભીંડાની આ જાત ખેડૂતોને ઘણી ગમી રહી છે. કેમ કે તેનો ઉતારો વાવણી પછી 40 દિવસમાં મળી આવે છે. ઘેરો લીલો રંગનું ઉતારો આપતી ભીંડાની આ જાત 10 થી 12 સેમી સુધી લાંબી હોય છે, જો કે સમાન્ય ભીંડા કરતા વધુ છે.
ભીંડા (ઓકરા)- SKS 4001
ભીંડાની હાઈબ્રેડ જાત SKS 4001 ગુજરાતના હવામાન માટે અનુકુલ માનવામાં આવે છે. સોમાણી સીડ્સ દ્વારા વિકસવવામાં આવી ભીંડાની આ જાત 12થી 15 સેમી સુઘી લાંબી હોય છે. તેનો ઉતારો ખેડૂતોએ વાવણી કર્યાના 40 થી 45 દિવસ પછી મેળવી શકે છે.
ભીંડાની (ઓકરા) હાઈબ્રેડ જાત- SKS- 1005
ભીંડાની હાઈબ્રેડ જાત એસકેએસ-1005 ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે વિકસવવામાં આવી છે. સોમાણી સીડ્સ દ્વારા તૈયાર કરાયેલ ભીંડાની આ જાતનું ઉતારો વાવણી કરવાના 50 થી 55 દિવસ પછી મેળવી શકાય છે. જો તેના ફળની વાત કરીએ તો તે ઘેરો લીલા રંગનું 10 થી 15 સેમીનું હોય છે.
આ પણ વાંચો:MFOI 2024 ની ખાસ પહેલ, જોઈએ છે ગાજરનું અઢળક ઉત્પાદન તો વાવો આ જાત
Share your comments