કોરાના રોગચાળાના કારણે જ્યાં એક બાજુ બધા વ્યપારિઓને નુકસાન ઉઠાવી પડ્યુ, બીજી બાજુ આપણ જગતના તાત એટલે કે ખેડૂતોએ ખેતકામ કરીને સારી એવી કમાણી કરી.એટલે જે તમે પણ ખેતકામમાં જુસ્સા ધારાવો છો તો આવી રીતે ખેતી કરીને સારો એવી કમાણી કરી શકો છો.
કોરાના રોગચાળાના કારણે જ્યાં એક બાજુ બધા વ્યપારિઓને નુકસાન ઉઠાવી પડ્યુ, બીજી બાજુ આપણ જગતના તાત એટલે કે ખેડૂતોએ ખેતકામ કરીને સારી એવી કમાણી કરી.એટલે જે તમે પણ ખેતકામમાં જુસ્સા ધારાવો છો તો આવી રીતે ખેતી કરીને સારો એવી કમાણી કરી શકો છો. નોંધણીએ છે કે, એવા કેટલાક શિક્ષિત યુવાનો છે જેઓ કમાણી માટે ખેતકામ તરફ વળ્યા છે. તેમાથી એક છે રાજકોટન શક્ચિસિહ જાડેજા, જેમને પીએચડી કર્યુ છે અને ત્રણ વર્ષ સુધી શિક્ષકનો ફર્જ પણ બજાવ્યુ છે.છતાયે તે ખેતી તરફ વળ્યા અને પોતાના ખેતરમાં મગફળી, હળદર, મરચાની ખેતી કરીને સારો એવો વળતર ધરાવે છે.
શક્તિસિંહ જાડેજાની જેમ તમે પણ પોતાની નાની જમીનમાં ખેતી કરીને સારી કમાણી કરી શકો છો. એટલે આજે અમે તમને એવા જ પાકની ખેતીની માહીતી આપીશુ. જેને તમે ઓછી જગ્યામાં ઉડાગી શકશો અને જેથી તમે મોટો નફો મેળવી શકશો. અમે વાત કરી રહ્યા છે આદુની ખેતીની.તમે સરકારની મદદથી પણ આદુની ખેતી કરી શકો છો.તો આવો જાણીએ આદુની ખેતીના વિશેમાં..
આદુની ખેતી કરવાની રીત
અગાઉના આદુના પાકના કંદ આદુ વાવવા માટે વપરાય છે. મોટા આદુના પંજાને એવી રીતે તોડો કે એક ટુકડામાં બેથી ત્રણ ડાળીઓ હોય. એમ તો આદુની ખેતી મુખ્યત્વે કુદરતી વરસાદ પર આધારિત છે. તે એકલા અથવા પપૈયા જેવા અન્ય વૃક્ષો સાથે કરી શકાય છે. એક હેક્ટરમાં વાવણી માટે 12 થી 15 કંદ જરૂરી છે. આંતર પાકમાં, બિયારણનું પ્રમાણ ઓછું હોવુ જોઈએ..
            વાવાનો સમય
આદુ વાવતા સમયે, પંક્તિથી પંક્તિનું અંતર 30 થી 40 સેમી અને છોડથી છોડનું અંતર 20 થી 25 સેમી રાખવું જોઈએ. આ સિવાય મધ્યમ કંદને ચારથી પાંચ સેમીની નીચે વાવણી કર્યા બાદ હળવી માટી અથવા ગોબર ખાતરથી કવર્ડ કરી દેવું જોઈએ.
આદુનો પાક લગભગ 8 થી 9 મહિનામાં તૈયાર થઈ જાય છે. આદુની સરેરાશ ઉપજ પ્રતિ હેક્ટર 150 થી 200 ક્વિન્ટલ છે. 1 એકરમાં 120 ક્વિન્ટલ આદુ ઉગાડવામાં આવે છે. એક હેક્ટરમાં આદુના વાવેતરમાં પણ લગભગ 7-8 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.
આદુની ખેતીથી નફો
જો આપણે નફાની વાત કરીએ તો એક હેક્ટરમાં આદુની ખેતીમાંથી લગભગ 150 થી 200 ક્વિન્ટલ નીકળે છે. બજારમાં આદુની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલો છે, પરંતુ જો આપણે સરેરાશ 50 થી 60 રૂપિયા પણ ધારીએ તો તમને એક હેક્ટરમાંથી 25 લાખ રૂપિયાની આવક થશે. તમામ ખર્ચ દૂર કર્યા પછી પણ તમને 15 લાખ રૂપિયાનો નફો થશે
                                    
                                    
                                    
                                    
                                    
                        
                        
                        
                        
                        
Share your comments