ઇંડસ્ટ્રી બૉડી સોલ્વેન્ટ એક્સટ્રેક્ટર્સ અસોસિએશન ઑફ ઇંડિયા (SEA) પોતાની માહિતીમાં જણાવ્યુ છે કે આ વર્ષે ગુજરાતમાં વિતેલા વર્ષના સરખામણીએ મંગફળીનું સૌથી વધુ ઉત્પાદન થયુ છે. એસઈએ મુજબ ગુજરાતમાં આ વર્ષે 38.55 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયુ છે જે વિતેલા વર્ષના સરખામણીએ 8.74 ટકા વધુ છે.

SEA ના સીઈઓ જી.જી પટેલએ જણાવ્યુ કે, આ વર્ષે ખરીફ સીઝનનો પાક મગફળીનું ગુજરાતમાં ઉત્પાદન 8.74 ટકા વધુ છે. વિતેલા વર્ષે એજ મગફળીનો ઉત્પદાન 35.45 લાખ ટન હતુ.જે આ વર્ષની સરખામણી ઓછુ છે. તેમણે ઉત્પાદન વધવાના કારણ જાણાવતા કહ્યુ કે, મુખ્યત્વે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન સામાન્યથી વધુ પડતા વરસાદ અને પાકને નોંધપાત્ર નુકસાનની ગેરહાજરીને કારણે ઉત્પાદનમાં વધારો થયો છે.
મગફળીમાં કાળી ફુગથી થતા રોગના લક્ષણો અને તેને નિયંત્રણમાં લાવવાના ઉપાયો
આ વર્ષે વાવણીનો પ્રથમ રાઉન્ડ જૂનના બીજા સપ્તાહમાં થયો હતો. "જોકે, જુલાઈ દરમિયાન વરસાદની ખાધ હતી જે ઓગસ્ટના મધ્ય સુધી ચાલુ રહી હતી અને ઉભા પાક પર પ્રતિકૂળ અસર કરી હતી. ઓગસ્ટના બીજા ભાગમાં સારો વરસાદ અને સપ્ટેમ્બર અને ઓક્ટોબરની શરૂઆતમાં વધુ પડતો વરસાદ સામાન્ય સ્થિતિને બદલી નાખ્યો.
Share your comments