કેટલીક એવી શાકભાજી હોય છે જેને જોતા ના સાથે જ ઘણા લોકોએ વાંકુ ચુંકું મોડુ બનાવે છે, પરંતુ તેના ઔષધીય ગુણોના કારણે બજારમાં તેની માંગણી દર વિતેલા દિવસના સાથે જ વધી રહી છે. અમે વાત કરી રહ્યા છે દુધીની, જો કે જ્યારે રંધાએ છે ને તો તેને જોતા ના સાથે જ લોકોના મોડા બગડી જાય છે, પરંતુ આ શાક આરોગ્યની સાથે આવકની પણ ગેરેન્ટી આપે છે. કેમ કે તેના વાવેતરથી ખેડૂતો લાખોની કમાણી કરી શકે છે. આવું જ એક ખેડૂત છે ઉત્તર પ્રદેશના લખીમપુરના જેપી મૌર્ય, જો કે તેની વાવણી થકી લાખોની કમાણી મેળવી રહ્યો છે.
3 એકરમાં કરે છે દુધીની ખેતી
લખિમપુરના પ્રગતિશીલ ખેડૂત જેપી મૌર્ય દુધીની ખેતી કરીને સારો નફો મેળવી રહ્યો છે. હાલમાં તેઓ પોતાના ત્રણ એકરના ખેતરમાં ફક્ત દુધીની ખેતી કરે છે. તેઓ જણાવે છે કે તેને આ ખેતીમાં 20 હજાર રૂપિયાનું ખર્ચ આવે છે, પરંતુ તેથી તેને 1 એકરમાં 2 થી 4 લાખ રૂપિયાની કમાણી થાય છે, એટલે કે ત્રણ એકરમાં 10 લાખ રૂપિયા તેઓ મેળવે છે. તેથી જો તમે પણ સારો એવો નફો મેળવા માંગો છો તો દૂધીની ખેતી દરેક ખેડૂત માટે એક સારો વિક્લ્પ છે.
દુધીની લણણી કરીને બજારમાં વેંચણી
ખેડૂતે જણાવ્યું કે આ વખતે તેણે દુધીની લણણી કરી છે, જેની બજારમાં ખૂબ માંગ છે. તેમનો ગોળ લાંબો, પાતળો અને સારો પલ્પ ધરાવતો પાકની સુંદરતા જોઈને બજારમાં દુધીનો સારો ભાવ મળી રહ્યો છે. અત્યારે બજારમાં તેઓ 10 થી 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.જણાવી દઈએ કે ફક્ત જેપી મૌર્ય જ નથી પરંતુ દેશભરના જેટલા પણ ખેડૂતોએ આ વખતે દુધીની ખેતી કરી છે તેઓ અન્ય પાકની ખેતી કરતા ખેડૂતોની સરખામણીએ લાખોની કમાણી કરી રહ્યા છે. આથી પોતાની કમાણી બમણી કરવા માટે મૌર્ય જેવા ખેડૂતોથી બીજા ખેડૂતોને પ્રેરણા લેવાની જરૂર છે.
આ પણ વાંચો:દાડમના ખેડૂતોને આર્થિક રીતે નુકશાન પોહંચાડતુ જીવાત: દાડમનુ પતંગિયુ
Share your comments