Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

લાલ ભીંડાની ખેતી આપશે તમને ઓછું રોકાણમાં મોટું વળતર

ખેતકામ હવે ખેતકામ નથી રહ્યુ તે બવે વ્યવસાય બની ગયુ છે. વૈજ્ઞાનિકોની નવી-નવી શોધના કારણે આજે ખેતકામ શહેરમાં ભણતા યુવા પણ કરવા લાગ્યા છે. ખેતકામ સિર્ફ ખેતર સુધી નહિ હવે તે કિચન ગાર્ડન અને ગ્રીન હાઉસના રૂપમાં શહેરોમાં પણ થવા લાગ્યો છે. કેમ કે ખેતકામ એક એવું વ્યવસાય આજે બની ગુય છે જેમા ઓછા રૂપિયાના રોકાણથી વધુ કમાણી કરી શકાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
Red Lady Finger
Red Lady Finger

ખેતકામ હવે ખેતકામ નથી રહ્યુ તે બવે વ્યવસાય બની ગયુ છે. વૈજ્ઞાનિકોની નવી-નવી શોધના કારણે આજે ખેતકામ શહેરમાં ભણતા યુવા પણ કરવા લાગ્યા છે. ખેતકામ સિર્ફ ખેતર સુધી નહિ હવે તે કિચન ગાર્ડન અને ગ્રીન હાઉસના રૂપમાં શહેરોમાં પણ થવા લાગ્યો છે. કેમ કે ખેતકામ એક એવું વ્યવસાય આજે બની ગુય છે જેમા ઓછા રૂપિયાના રોકાણથી વધુ કમાણી કરી શકાય છે.

ખેતકામ હવે ખેતકામ નથી રહ્યુ તે બવે વ્યવસાય બની ગયુ છે. વૈજ્ઞાનિકોની નવી-નવી શોધના કારણે આજે ખેતકામ શહેરમાં ભણતા યુવા પણ કરવા લાગ્યા છે. ખેતકામ સિર્ફ ખેતર સુધી નહિ હવે તે કિચન ગાર્ડન અને ગ્રીન હાઉસના રૂપમાં શહેરોમાં પણ થવા લાગ્યો છે. કેમ કે ખેતકામ એક એવું વ્યવસાય આજે બની ગુય છે જેમા ઓછા રૂપિયાના રોકાણથી વધુ કમાણી કરી શકાય છે. બીજી બાજુ કેંદ્રની નરેંદ્ર મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અથક પ્રયાસો કરી રહી છે અને વૈજ્ઞાનિક શોધ તો છે જ ખરૂ.

લાલ ભીંડો કરો વાવેતર

જેમ કે અમે કહ્યુ, વૈજ્ઞાનિક શોધના કારણે બીજા લોકો પણ ખેતકામ તરફ વળયા છે. એવા એક શોધ આપણ વૈજ્ઞાનિકો. કર્યા છે, જેનો નામ છે લાલ ભીંડો. ભીંડાના દરેક ઘરમાં ખાવામાં આવે છે. ભીંડા માત્ર લીલા રંગની છે તે દરેક ખબર છે. પરંતુ આ દિવસોમાં લાલ ભીંડો પણ ઘણા ચર્ચામાં છે.

ખેતરમાં લાલ ભીંડા

ભોપાલના ખેડૂતના ખેતરમાં લાલ ભીંડા આ વિસ્તારના ખેડૂતો માટે જીજ્ઞાશાનો વિષય બની ગયો છે. લાલ ભીંડાસ્વાદિષ્ટ છે ગુણકારી છે. થોડા સમય પહેલા ખેડૂત મિશ્રીલાલ રાજપૂત બનારસ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેજીટેબલ રિસર્ચ સેન્ટરની મુલાકાત લેવા ગયા હતા.આ દરમિયાન તેમને આ લાલ ભીંડા સંબંધિત માહિતી મળી અને ત્યાંથી 1 કિલો લાલ ભીંડાના બીજ લાવ્યા અને તેને પોતાના ખેતરમાં વાવી દીધા.

આ વર્ષે જુલાઈના પહેલા અઠવાડિઆમાં લાલ ભીંડોના બીજ રોપ્યો. જ્યારે તેના પાક ઉગવા માંડયા ત્યારે તે  બીજા ખેડૂતો માટે જોવાના વિષય બની ગઈ. કારણ કે તે લોકો લાલ ભીંડાના પાક પહેલી વાર જોયા હતા.મિશ્રીલાલ રાજપૂત જણાવે છે કે તેમને લાલ ભીંડાથી મોટા ફાયદા થયા અને આના બી તે માત્ર 2100 રૂપિયામાં લઈ આવ્યા હતા. .

લાલ ભીંડાની માહિતી

આ પાકની ખાસ વાત એ છે કે તેમાં મચ્છર, ઈયળ અને અન્ય જંતુઓ નથી. તેનું કારણ તેનો ખાસ લાલ રંગ છે. હરિતદ્રવ્ય લીલા શાકભાજીમાં જોવા મળે છે, જે જંતુઓને ગમે છે. આ ભીંડા લાલ રંગને કારણે જંતુઓના આ ગમતી નથી. ખેડૂતોને તેના માટે રસાયણનો ખર્ચ ઓછા કરવા પડે છે.

50 દિવસમાં તૈયાર થાય છે પાક

સામાન્ય લીલા ભીંડાની સરખામણીમાં આ લાલ ભીંડાના પાક પણ 45 થી 50 દિવસમાં તૈયાર થઈ જાય છે. એક ઝાડમાં 50થી વધુ ભીંડા આવે છે. જો આપણે 1 એકરની વાત કરીએ તો સામાન્ય રીતે 40 થી 50 ક્વિન્ટલનું ઉત્પાદન થાય છે, જો હવામાન અનુકૂળ હોય તો આ પાક 80 ક્વિન્ટલ સુધી જઈ શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More