કોથમીરનો(Coriander) એટલે કે ધાણાનો ઉપયોગ વાનગીના સ્વાદ વધારવા માટે થાય છે. સાથે જ ચટનીમાં તેનો સ્વાદનો તો શુ કહવું. પરંતુ વાનગીનો સ્વાદ આ કોથમીર બાજારમાં 400 રૂપિયા કિલોમાં વેચાયે છે. પણ લોકોને આ કોથમીર શાકના સાથે ફરીમાં મળી આવે છે. એટલે કૃષિ જાગરણ ગુજરાતી ખેડૂતો ને દાણા એટલે કે કોથમીર વાવણી સલાહ આપે છે.
કોથમીરનો(Coriander) એટલે કે ધાણાનો ઉપયોગ વાનગીના સ્વાદ વધારવા માટે થાય છે. સાથે જ ચટનીમાં તેનો સ્વાદનો તો શુ કહવું. પરંતુ વાનગીનો સ્વાદ આ કોથમીર બાજારમાં 400 રૂપિયા કિલોમાં વેચાયે છે. પણ લોકોને આ કોથમીર શાકના સાથે ફરીમાં મળી આવે છે. એટલે કૃષિ જાગરણ ગુજરાતી ખેડૂતો ને દાણા એટલે કે કોથમીર વાવણી સલાહ આપે છે.
કોથમીરની(ધાણા) ખેતી (Coriander Farming)
જે આપણે કોથમીરની ખેતીની વાત કરીએ તો તેને વાવયા પછી પાંદડાના દેખાવમાં દોઢ મહિનાનો સમય લાગે છે. પણ આજે અમે તમને એક આની ખેતીની એક એવી રીતે જણાવીશુ જેના મદદથી તમને માત્ર બે અઠવાડિયામાં ઘાણા ઉગાડી શકો છો, તેથી તમને ઘણો ફાયદા મળશે.
બીજના બે ભાગલા (Seeds Divided in Two Parts)
વૈજ્ઞાનિકો મુજબ કોથમીરના ઓછા સમયમાં ઉતારા લેવા માટે ઘાણાના બીજેને રોપવાથી પહેલા તેનો બે ભાગલા કરી લો. ઘરમાં ઉપલબ્ધ ધાણાનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ બીજ વધારે જૂનું ન હોવું જોઈએ. બીજના ભાગલા કરવા માટે હળવા હાથથી રોલિંગ પિનનો ઉપયોગ કરો અને તેના બે ટુકડા કરી દો. આવી રીતે ભાગલા કરવાથી અંકુરણ ઝડપતી થાય છે.
ભાગલા કર્યા પછી તેને પાણીમાં પલાળી દો. અને ત્યાં તેને 12 કલાક સુધી રહવા દો. આમ કરવાથી વાવેતર કર્યા પછી અંકુરણ આવવામાં જેટલા સમય લાગે છે તે બચી જાય છે. ઘાણાના છોડ આના કારણે ઝડપતી વધે છે.
ફૂલી જ્યા પછી પાણી કાઢો
દાણા જ્યારે સારી રીતે ફૂલી જાય પછી તેમાંથી બધું પાણી કાઢી લો અને તેને સુતરાઉ કપડામાં સારી રીતે લપેટીને રાખો. તેના માટે કોટનની થેલીનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ એક એર ટાઈટ કન્ટેનર લો. આ માટે મીઠાઈના પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ કરી શકાય છે. આ બોક્સને યોગ્ય રીતે બંધ કરો અને તેને એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યનો સીધો પ્રકાશ ન આવતો હોય. આમ કરવાથી ધાણા સુકાઈ જાય છે અને તેમાં મૂળ નિકળવા લાગે છે. સામાન્ય રીતે ત્રણથી ચાર દિવસ પછી તેમાં મૂળ નિકળવાનું શરૂ થાય છે.
રોપણી
કોથમીર પ્લાસ્ટિક એર ટાઈટ ડબ્બામાં સુતરાઉ કાપડથી લપેટીને રાખવાને કારણે ત્રણથી ચાર દિવસમાં મૂળ નિકળવા લાગે છે. ત્યારબાદ તેને બહાર કાઢી અને જ્યાં તેનું વાવેતર કરવાનું છે તે જગ્યાએ તેને હળવા હાથે વાવો અને તેને માટી અથવા કોકોપીટથી ઢાંકી દો. ત્યારબાદ તેના પર થોડું પાણી છાંટવું. જો આ પદ્ધતિથી વાવેતર કરવામાં આવે તો ધાણાનો છોડ 10 થી 12 દિવસમાં તૈયાર થઈ જાય છે.
Share your comments