Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Worth knowing

ખેડૂત ભાઈઓ માત્ર 26 હજાર ઘરે લઈ આવો આ બાઈક, મળશે એક વર્ષની વારંટી

જો તમે ઓછા બજેટમાં બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે એક શાનદાર બાઇક વિશે માહિતી લાવ્યા છીએ. તમે ઓછા બજેટમાં બજાજ પલ્સર 135 એલએસ ખરીદી શકો છો.આ બાઇકમાં ઘણી શાનદાર સુવિધાઓ છે, સાથે સાથે તેનો લુક પણ ઉત્તમ છે, તેને કંપનીએ બંધ કરી દીધો છે. આ બાઇક BS4 એન્જિન સાથે આવી રહી છે, તો ચાલો તમને આ બાઇક વિશે વિગતવાર જણાવીએ.

Amansinh Jadeja
Amansinh Jadeja
બજાજ પલ્સર 135 એલએસ

બજાજ પલ્સર 135 એલએસની કિંમત 

ગ્રાહકો બજાજ પલ્સર 135 LS માત્ર 26 હજાર રૂપિયામાં ખરીદી શકે છે. આ બાઇક વેબસાઇટ Bikes24 પર સૂચિબદ્ધ છે. આ વેબસાઈટ પર મળતી માહિતી અનુસાર, 2010 ના આ મોડલ પર એક વર્ષની વોરંટી પણ મળી રહી છે.

કેટલાક નિયમો અને શરતો

ફર્સટ ઑનર આ બાઇક DL 03 RTO માં નોંધાયેલ છે.

આ બાઇકનો વીમો સમાપ્ત થઇ ગયો છે.

મૂળ આરસી વેચનાર દ્વારા આપવામાં આવી રહી છે.

TVS દિવાળીથી પહેલા લૉન્ચ કર્યુ જ્યૂપિટર 125, જાણો કિંમત અને ફિચર્સ

તમે વેબસાઇટ પર જાતે જ આ બાઇકની સ્થિતિ ચકાસી શકો છો.

બજાજ પલ્સર 135 LS બાઇકની વિશેષતાઓ

આ બાઇકનું એન્જિન 9000 rpm પર 13.56 PS જનરેટ કરે છે, જ્યારે તે 7500 rpm પર 11.4 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. કંપનીએ દાવો કર્યો હતો કે આ બાઇક એક લિટર પેટ્રોલમાં લગભગ 65 કિમીની માઇલેજ આપી શકે છે. બાઇકમાં ફ્રન્ટમાં 240 એમએમ ડિસ્ક મળે છે. આ સાથે, પાછળના ભાગમાં ડ્રમ સિસ્ટમ છે. આ સિવાય બાઇકમાં 134.6cc નું એન્જિન આપવામાં આવ્યું છે, માત્ર 17 ઇંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. માહિતી માટે, તમને જણાવી દઈએ કે આ બાઇકના ફોટા bikes24.com પર મુકવામાં આવ્યા છે. અહીં બાઇક તમામ ખૂણાથી જોઇ શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on Worth knowing

More