Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Worth knowing

TVS દિવાળીથી પહેલા લૉન્ચ કર્યુ જ્યૂપિટર 125, જાણો કિંમત અને ફિચર્સ

ગુરૂવારથી શારદીય નોરાતની શરૂઆતના સાથે જ દેશમાં તેહવારી સીજનની શરૂઆત થઈ ગઈ છે. તેહવારોના સીજન આવતાના સાથે જ મોટા પાચે કંપનીઓ પોતાના નવા પ્રોડક્ટ લૉન્ચ કરે છે. કે પછી પોતના પ્રોડક્ટની કિમ્તોને નવા-નવા ઑફર આપીને હળવા કરી દે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

ગુરૂવારથી શારદીય નોરાતની શરૂઆતના સાથે જ દેશમાં તેહવારી સીજનની શરૂઆત થઈ ગઈ છે. તેહવારોના સીજન આવતાના સાથે જ મોટા પાચે કંપનીઓ પોતાના નવા પ્રોડક્ટ લૉન્ચ કરે છે. કે પછી પોતના પ્રોડક્ટની કિમ્તોને નવા-નવા ઑફર આપીને હળવા કરી દે છે.

ગુરૂવારથી શારદીય નોરાતની શરૂઆતના સાથે જ દેશમાં તેહવારી સીજનની શરૂઆત થઈ ગઈ છે. તેહવારોના સીજન આવતાના સાથે જ મોટા પાચે કંપનીઓ પોતાના નવા પ્રોડક્ટ લૉન્ચ કરે છે. કે પછી પોતના પ્રોડક્ટની કિમ્તોને નવા-નવા ઑફર આપીને હળવા કરી દે છે. એવી જ એક કંપની ટીવીએસ મોટર્સ પોતાની બહુપ્રતિક્ષિત સ્કૂટર ટીવીએસ જ્યુપિટર લૉન્ચ કર્યુ હતુ જેની કિંમત કંપનીએ ગઈ કાલે જાહેર કરી હતી. કંપનીએ આ સ્કૂટરને તેના પોર્ટફોલિયોમાં અગાઉ લોન્ચ કરેલા સ્કૂટર જ્યુપિટર 110 ની થીમ પર પણ બનાવ્યું છે.

ટીવીએસ જ્યૂપિટર 125માં સુવિધાઓ

કંપનીએ આ નવા સ્કૂટરમાં ઘણી અદ્યતન સુવિધાઓ આપી છે, અને બજારમાં આ સ્કૂટરની સ્પર્ધા હોન્ડાની હોન્ડા એક્ટિવા 125 સાથે છે. તો ચાલો અમે તમને આ નવા સ્કૂટરના સ્પષ્ટીકરણ વિશે વિગતવાર જણાવીએ.કંપનીએ આ નવા સ્કૂટરમાં 124.8 cc સિંગલ સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 8.3 PS પાવર અને 10.5 Nm ટોપ ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન CVT ગિયરબોક્સ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે આ એન્જિન રેખીય પાવર અને ટોર્ક ઉત્પન્ન કરે છે.

કંપનીનો દાવો છે કે આ સ્કૂટરની ચેસીસ અને ફ્રેમ તદ્દન નવી છે, જોકે કંપનીએ કોઈ સંકેત આપ્યો નથી કે આ સ્કૂટર તેના પોર્ટફોલિયોમાં પહેલેથી જ લોન્ચ થયેલા સ્કૂટર જેવો જ છે કે નહિ . કંપનીએ આ સ્કૂટરને 3 કલર ઓપ્શન સાથે લોન્ચ કર્યું છે. જેમા બ્લુ, ઓરેન્જ અને ગ્રેનો સમાવેશ થાય છે. કંપનીએ આ સ્કૂટરમાં ઘણી અદ્યતન સુવિધાઓ આપી છે, જેમ કે ઇન્ટેલી-ગો ટેકનોલોજી, એલોય વ્હીલ્સ, ડિસ્ક બ્રેક, આ સેગમેન્ટનો સૌથી મોટો બુટ, યુએસબી સોકેટ અને એક્સ્ટ્રનલ ફ્યૂલ ફિલર લીડ.

ટીવીએસ જ્યૂપિટર 125ની કિંમત

ટીવીએસ જ્યૂપિટર 124ની કિંમતની વાત કરીએ તો કંપનીએ આ નવા સ્કૂટરની કિંમત 73,400 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) રાખી છે. કિંમતની જાહેરાત પછી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં કંપની તેની ડિલિવરી શરૂ કરશે. બજારમાં, આ સ્કૂટર 125 સીસી સેગમેન્ટમાં હોન્ડાના એક્ટિવા 125 અને સુઝુકીની એક્સેસ 125 સાથે સ્પર્ધા કરશે.

Related Topics

TVS Jupiter Diwali Launched

Share your comments

Subscribe Magazine

More on Worth knowing

More