ભારત કૃષિના શ્રેત્રમાં અગ્રીણી સ્થાન ધરાવે છે. ભારતની લગભગ 70 ટકા વસ્તી એજ ખેતકામ સાથે જ સકળાયેલી છે. પરંતુ વિતેલા દશકોમાં ભારતમાં કૃષિના પ્રત્યે લોકોના લગાવ ઓછા થયુ છે.જેના પાછળનો કારણ છે શિક્ષા. તમને આ શબ્દ સાંભળીને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. દેશમાં કેટલાક ખેડૂત પરિવારો એવા છે જે રોજગાર માટે શહેરમાં વસવાટ કરે છે અને પોતાના વડીલોની સ્થાપાઈ જામીને ભાડા પર આપી દે છે. જેને પાછળનો કારણ એવા લોકો જણાવે છે કે હું મોટા સ્કૂલથી ભણેળા છુ અને હું ખેતી કરીશ મારા દોસ્તારો શુ કહશે.
ભારત કૃષિના શ્રેત્રમાં અગ્રીણી સ્થાન ધરાવે છે. ભારતની લગભગ 70 ટકા વસ્તી એજ ખેતકામ સાથે જ સકળાયેલી છે. પરંતુ વિતેલા દશકોમાં ભારતમાં કૃષિના પ્રત્યે લોકોના લગાવ ઓછા થયુ છે.જેના પાછળનો કારણ છે શિક્ષા. તમને આ શબ્દ સાંભળીને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. દેશમાં કેટલાક ખેડૂત પરિવારો એવા છે જે રોજગાર માટે શહેરમાં વસવાટ કરે છે અને પોતાના વડીલોની સ્થાપાઈ જામીને ભાડા પર આપી દે છે. જેને પાછળનો કારણ એવા લોકો જણાવે છે કે હું મોટા સ્કૂલથી ભણેળા છુ અને હું ખેતી કરીશ મારા દોસ્તારો શુ કહશે. પરંતુ તેમનમાંથી જ કેટલાક એવા લોકો પણ હોય છે જે આવા લોકોથી પણ ઘણુ ભણેળા હોય છે તેમ છતાય ખેતી કરે છે અને મોટા વળતર ધરાવે છે.
એવા લોકોમાંથી એક છે સુરતનો પ્રવીણભાઈ માંગુકિયા કે જેઓ કામરેજના ઘલા ગામ ખાતે સાત એકરની જમીન ધરાવે છે. તેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા, પરંતુ તેમને ખેતીમાં રસ હોવાથી એન્જિનિયરિંગનો અભ્યાસ અધૂરો છોડીને ખેતી કરવાનું નક્કી કર્યુ.પ્રવિણભાઇ માંગુકિયાએ જણાવ્યું કે તેઓના પરિવારમાં ખેતીને સાથે સંકળાયેલ છે.
આ પણ વાંચો,આ માણસ તેના ટેરેસ પર શાકભાજી, ફળો અને ઔષધીય છોડની 150 કરતા જાતો ઉગાડે છે
તે કહે છે કે, હું જ્યારે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો ત્યારે મને પણ ખેતી કરવાની ઈચ્છા થઈ. તેથી મેં એન્જિનિયરિંગનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો. ત્યારબાદ મેં ખેતરમાં અત્યારે કયો પાક લઇ શકાય તે અંગે સંશોધન કર્યું અને મેં મરચાની ખેતી કરવાનું વિચાર્યું. મરચીનું બિયારણ સુરતથી ખરીદી કરીને તેને મુંબઈ નાસિક ખાતે નર્સરીમાં રોપા ઉગાડવા માટે મોકલ્યું હતું.
થોડા જ સમયમાં રોપા તૈયાર થઈ જતા તેને કામરેજના ઘલા ગામમાં મારા ખેતરમાં રોપવાની શરૂઆત કરી. આ એક રોપા તૈયાર કરવા પાછળ મને પ્રતિ રોપા 1.20 રૂપિયાનો ખર્ચ થયો છે. રોપાને પણ આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિ થી 2 ફૂટ ના અંતરે રોપ્યા હતા. તેને મટીક્રીગ પેપર પર રોપ્યા હતા. 45 દિવસ બાદ તમામ છોડ પર મચાવવાની શરૂઆત થઇ હતી અને ત્રણ મહિનામાં 23,700 કિલો મરચાંનું ઉત્પાદન થયું છે. મરચાને બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ પ્રતિ કિલો 10 રૂપિયા થાય છે. આમ 3 મહિના માં તેમને 6 લાખની કમાણી થઈ છે.
Share your comments