Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

યુટયુબથી શીખ્યુ ગૌપાલન, હવે કરે છે લાખોની કમાણી

આપણા દેશની 70 ટકા વસ્તી ગામડામાં રહે છે. જેમાથી વધારે કરતા લોક ખેતકામ કે પછી પશુપાલન (Animal Husbandry) સાથે જોડાયેલા છે. પશુપાલનની વાત કરીએ તો તે એક નફકારક વ્યવસાય બની ગયુ છે. ગામડાઓમાં લોકો ગૌપાલન કરીને મોટુ વળતર ધરાવી રહ્યા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
Cow's
Cow's

આપણા દેશની 70 ટકા વસ્તી ગામડામાં રહે છે. જેમાથી વધારે કરતા લોક ખેતકામ કે પછી પશુપાલન (Animal Husbandry) સાથે જોડાયેલા છે. પશુપાલનની વાત કરીએ તો તે એક નફકારક વ્યવસાય બની ગયુ છે. ગામડાઓમાં લોકો ગૌપાલન કરીને મોટુ વળતર ધરાવી રહ્યા છે.

આપણા દેશની 70 ટકા વસ્તી ગામડામાં રહે છે. જેમાથી વધારે કરતા લોક ખેતકામ કે પછી પશુપાલન (Animal Husbandry) સાથે જોડાયેલા છે. પશુપાલનની વાત કરીએ તો તે એક નફકારક વ્યવસાય બની ગયુ છે. ગામડાઓમાં લોકો ગૌપાલન કરીને મોટુ વળતર ધરાવી રહ્યા છે. આના કારણે મોટી-મોટી કંપનીઓમાં પગાર મેળવતા યુવાનો પણ આના તરફ વળી રહ્યા છે અને તેને કારકિર્દી તરીકે અપનાવી રહ્યા છે. આમાથી જ એક છે ઝારખંડના (Jharkhand) ધનબાદ જિલ્લાના એક યુવક, જે યુટ્યુબથી (YOUTUBE)  ગૌપાલન શીખીને પશુપાલન કરી રહ્યો છે અને સારી એવી કમાણી પણ કરી રહ્યો છે.

વર્ષ 2020માં શરૂ કર્યુ ગૌપાલન

અમે જે યુવકની વાત કરી રહ્યા છે તેમનો નામ રોહન તિવારી છે. રોહને વર્ષ 2020માં આર.કે ડેરી ફાર્મના નામથી પોતાનો આ વ્યાપાર શરૂ કર્યુ. તે જણાવે છે કે તેણે યુટયુબ પર વીડીયો જોઈને ગૌપાલન શીખીયુ છે અને ત્યાંથી જ તેને ગૌપાલન કરવાનુ આઈડીયા મળ્યુ. રોહન હાલમાં ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. રોહન કહે છે તેણ આટલા માટે ફાર્મ શરૂ કર્યુ કેમ કે તેને ગાયોની સેવા કરવી ગમે છે. આ સાથે તેણે આવક પણ મળે છે. હાલ તે પોતાના અભ્યાસના સાથે જ પોતાના ફાર્મમાં ગાયોની સેવા પણ કરી રહ્યો છે.  

બે ગાયથી કરી હતી શરૂઆત

પોતાના ફાર્મ વિશે રોહન કહે છે, તેણ બે ગાયની સેવાથી પોતાના વ્યાપાર શરૂ કર્યુ. પછી ધીરે-ધીરે તેણા ફાર્મમાં ગાયોની સંખ્યા વધવા માંડી. જેમ-જેમ દૂધની માંગ વધવા લાગી તેમ તેમ ગાયોની સંખ્યામાં વધારો થતો ગયો. રોહન કહે છે કે, ક્યારેય એક સાથે વધારે ગાય ખરીદવી જોઈએ નહી. કારણ કે તેના દ્વારા ઉત્પાદીત થયેલા બધા જ દૂધનું વેચાણ ન થાય તો આવી સ્થિતિમાં નુકસાન થાય છે.હાલ તેના ફાર્મમા એક ગાય સિવાય બધી જ ગાય દૂધ આપે છે. રોહનનાં ફાર્મમાંથી દરરોજ 100 લિટરથી વધુ દૂધ બજારમાં વેચાણ માટે જાય છે. તે 45 રૂપિયા પ્રતિ લિટરના દરે ગાયનું દૂધ વેચે છે.

રોહન કહે છે કે તેને આ કામ માટે પરિવાર તરફથી સહયોગ મળ્યો અને નોકરી કરતાં આ વ્યવસાય કરવો વધુ સારો છે, કારણ કે તેમાં સારી કમાણી થાય છે. સાથે ગાયોની સેવા પણ થાય છે. રોહન જણાવે છે કે તે દરરોજ સવારે પાંચ વાગ્યે અહીં પહોંચે છે. આ સિવાય તેમણે અહીં યોગ્ય મોનિટરિંગ માટે સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More